JEE Mains · Physics · STD 12 - 5. Magnetism and matter
બે નાના \(1\, {Am}^{2}\) જેટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા બે ચુંબકીય ડાયપોલ \({m}_{1}\) અને \({m}_{2}\) ને બિંદુ \({O}\) અને \(P\) પર મૂકેલા છે. \(OP\) વચ્ચેનું અંતર \(1\, meter\) છે. ચુંબકીય ડાયપોલ \({m}_{1}\) ના કારણે ચુંબકીય ડાયપોલ \({m}_{2}\) દ્વારા અનુભવાતું ટોર્ક ...... \(\times 10^{-7}\, {Nm}\) હશે.

- A \(1\)
- B \(5\)
- C \(7\)
- D \(8\)
Answer & Solution
Correct Answer
(A) \(1\)
Step-by-step Solution
Detailed explanation
\(\vec{\tau}=\overrightarrow{{M}}_{2} \times \overrightarrow{{B}}_{1}\) \(\tau={M}_{2} {B}_{1} \sin 90^{\circ}\) \(=1 \times \frac{\mu_{0}}{4 \pi} \frac{{M}_{1}}{(1)^{3}} 1\) \(=10^{-7} {N} \cdot {m}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(200 \,\mu {F}\) ના સમાંતર પ્લેટ કેપેસીટરને \(200 \, {V} \) ની બેટરી સાથે જોડેલ છે. બેટરીને જોડેલી રાખીને \(2\) ડાઈઈલેક્ટ્રિક અચળાંક ધરાવતા ડાઈઈલેક્ટ્રિકને બે પ્લેટ વચ્ચે દાખલ કરવામાં આવે છે. કેપેસીટરની વિદ્યુતઊર્જામાં થતો ફેરફાર (\(J\) માં) કેટલો હશે?JEE Mains 2021 Hard
- સમાન દ્રવ્યમાંથી બનેલા બે તાર \(X\) અને \(Y\) માં \(T _{ x }\) અને \(T _{ y }\) તણાવ છે. જો તેમની મૂળભૂત આવૃતિ અનુક્રમે \(450\, Hz\) અને \(300\, Hz \) હોય તો તેમના તણાવ બળનો ગુણોત્તર \(\frac{T_{x}}{T_{y}}\) કેટલો થશે?JEE Mains 2020 Easy
- એક \(100\, m\) ઊંચા મકાનની ટોચ પર થી \(0.03\, kg\) દળ ધરાવતા એક લાકડાના ટુકડાને મુક્ત કરવામાં આવે છે. આ જ સમયે, \(0.02\, kg\) દળ ધરાવતી ગોળી (કારતુસ ) ને જમીન પરથી ઊર્ધ્વદિશામાં ઊપર તરફ \(100 \,ms^{-1}\) ના વેગ થી છોડવામાં આવે છે. ગોળી લાકડામાં જોડાઈ જાય છે, તો આ સંયુક્ત તંત્રે પાછું પડવાનું ચાલુ કરે તે પહેલા મકાનની ટોચથી ઊપર પહોંચેલ મહત્તમ ઊંચાઈ ........ \(m\) થશે. \((g=10 \,m/s^2)\)JEE Mains 2019 Hard
- સાદા લોલકનો હવામાં આવર્તકાળ \(T\) છે.લોલકને એક \(\frac {1}{16}\) જેટલી સાપેક્ષ ઘનતા (લોલકની પ્રવાહીને સાપેક્ષે) ધરાવતા પ્રવાહીમાં સંપૂર્ણ રીતે ડુબાડવામાં આવે તો પ્રવાહીમાં લોલકનો આવર્તકાળ કેટલો થાય?JEE Mains 2019 Hard
- \(m\) દળના કણની સમય \(t\) સાથે નીચે મુજબ ગતિ કરે છે. \(\overrightarrow{{r}}=10 \alpha {t}^{2}\, \hat{{i}}+5 \beta({t}-5)\, \hat{{j}}\) જ્યાં \(\alpha\) અને \(\beta\) પરિમાણવાળા અચળાંક છે. કણનું કોણીય વેગમાન \({t}=0\) સમયે હોય તેટલું ફરીથી \(t=\) .....\(seconds\) સમયે થશે.JEE Mains 2021 Hard
- બે સમાન સુવાહક ગોળાઓ P અને S, દરેક પર Q વિદ્યુતભાર સાથે, એકબીજાને 16 N ના બળથી અપાકર્ષે છે. એક ત્રીજો સમાન વિદ્યુતભાર રહિત સુવાહક ગોળો R ક્રમશઃ તે બે ગોળાઓના સંપર્કમાં લાવવામાં આવે છે. P અને S વચ્ચેનું નવું અપાકર્ષણ બળ શું છે?JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \(A\) પ્લેટના ક્ષેત્રફળ તથા \(d\) તકતી વચ્યેનું અલગીકરણ દર્શાવતા એક સમાંતર તકતી વાળા સંગ્રાહકમાં \(K=4\) પરાવિદ્યુતાંક ધરાવતા પરાવિદ્યુત વસ્તુ ભરેલી છે. પરાવિદ્યુત વસ્તુની જાડાઈ \(x\) છે, જ્યા \(x < d\). ધારો કે \(C _1\) અને \(C _2\) એ તંત્રની સંગ્રાહકતા \(x=\frac{1}{3} d\) અને \(x=\frac{2 d}{3}\) માટે અનુક્રમે છે. જો \(C _1=2 \mu F\) તો \(C _2\) કિમત \(........\mu F\) છે.
JEE Mains 2023 Hard - જો \(A\) અને \(B\) એ બે એવા \(n \times n\) શૂન્યેતર શ્રેણિકો છે કે જેથી \(A ^2+ B = A ^2 B\),તો \(...........\)JEE Mains 2023 Hard
- \(\int \limits_{6}^{16} \frac{\log _{\mathrm{e}} x^{2}}{\log _{e} x^{2}+\log _{e}\left(x^{2}-44 x+484\right)} d x\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- ધારો કે \(A\) એ એવો \(n \times n\) શ્રેણિક છે કે જેથી \(| A |=2\) પર થાય.જો શ્રેણિક \(\operatorname{Adj}\left(2 \cdot \operatorname{Adj}\left(2 A ^{-1}\right)\right) \cdot\) નો નિશ્ચાયક \(2^{84}\) હોય, તો \(n =.............\).JEE Mains 2023 Hard
- નીચે મુજબ કથન આપેલ છે. કથન \(I:\) વાયુનું તાપમાન \(-73^{\circ}\,C\) છે. જ્યારે વાયુન \(527^{\circ}\,C\) સુધી ગરમ કરવામાં આવે ત્યારે અણુઓની સરેરાશ વર્ગિતવેગનું વર્ગમૂળ બમણુ થાય છે. કથન \(II:\) આદર્શવાયુના દબાણ અને કદનો ગુણાકાર અણુઓની રૅખીય ગતિઉર્જાના બરાબર હોય છે. ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 Medium
- ઘારો કે વર્તુળ \(x^2+(y-1)^2=1\) ની ઊગમબિંદુમમાંથી દોરેલ જીવાઓના મધ્ય બિંદુઓનો બિંદુ પથ, રેખા \(x+y=1\) ને \(\mathrm{P}\) અને \(\mathrm{Q}\) આગળ છેદે છે. તો \(\mathrm{PQ}\) ની લંબાઈ ........... છે.JEE Mains 2024 Hard