JEE Mains · Physics · STD 12 - 5. Magnetism and matter
ફેરોમેગ્નેટીક પદાર્થ માટે \(\mathrm{B}\) વિરુદ્ધ \(H\) નો આલેખ આપેલ છે.તો આ પદાર્થ માટે તેની રીટેન્ટીવિટી, કોઅર્સિવિટી અને સંતૃપ્ત ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય?

- A \(150 \;\mathrm{A} / \mathrm{m}, 1.0\; \mathrm{T}\) and \(1.5\; \mathrm{T}\)
- B \(1.0 \;\mathrm{T}, 50\; \mathrm{A} / \mathrm{m}\) and \(1.5\; \mathrm{T}\)
- C \(1.5\; \mathrm{T}, 50\; \mathrm{A} / \mathrm{m}\) and \(1.0 \;\mathrm{T}\)
- D \(1.5\; \mathrm{T}, 50 \;\mathrm{A} / \mathrm{m}\) and \(1.0 \;\mathrm{T}\)
Answer & Solution
Correct Answer
(B) \(1.0 \;\mathrm{T}, 50\; \mathrm{A} / \mathrm{m}\) and \(1.5\; \mathrm{T}\)
Step-by-step Solution
Detailed explanation
Retentivity \(=1.0 \mathrm{T}\) Co-ercivity \(=50 \mathrm{A} / \mathrm{m}\) Saturation \(=1.5 \mathrm{T}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ પરિપથ માટે \({t}=3.2\, {s}\) સમયે પ્રવાહ ........ \({A}\) હશે. [Fig. \((1)\) માં વોલ્ટેજનું વિતરણ અને Fig. \((2)\) માં પરિપથ દર્શાવેલ છે]
JEE Mains 2021 Hard - એક વર્તુળાકાર વાહક લૂપને \(0.4\,T\) મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ સમતલમાં મૂકેલી છે. કોઇક કારણસર \(1\,mm / s\) ના અચળ દરે વિસ્તારણ શરૂ થાય છે. જ્યારે લૂપની ત્રિજ્યા \(2\,cm\) થાય તે વખતે લૂપમાં પ્રેરિત થતા \(emf\) નું મૂલ્ય \(........\,\mu V\) હશે.JEE Mains 2023 Medium
- \(\gamma=\frac{ C _p}{ c _v}\) અને તાપમાન \(T\) વચ્ચેનો સાચો સંબંધ શું થાય?JEE Mains 2023 Medium
- એક વર્તુળાકાર ટેબલ તેની ધરીની આસપાસ \(\omega\) \(\mathrm{rad} / \mathrm{s}\) ની કોણીય વેગથી પરિભ્રમણ કરી રહ્યું છે (આકૃતિ જુઓ). ટેબલ પર ત્રિજ્યાવર્તી દિશામાં એક લીસી ખાંચ છે. એક સ્ટીલનો દડો ખાંચ પર \(1 \mathrm{~m}\) ના અંતરે ધીમેથી મૂકવામાં આવે છે. બધી સપાટીઓ લીસી છે. જો ટેબલની ત્રિજ્યા \(3 \mathrm{~m}\) હોય, તો જ્યારે દડો ટેબલ છોડે છે ત્યારે ટેબલની સાપેક્ષમાં દડાનો ત્રિજ્યાવર્તી વેગ \(x \sqrt{2} \omega\) \(\mathrm{m} / \mathrm{s}\) છે, જ્યાં \(x\) નું મૂલ્ય _______ છે.
JEE Mains 2024 Hard - \(2\, kg\) દળનો પદાર્થ \(1\, J / s\) જેટલો અચળ પાવર આપતા એંજિન દ્વારા ચાલે છે. પદાર્થ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને સુરેખ પથ પર ગતિ કરે છે. \(9\) સેકન્ડમાં પદાર્થે કેટલા \(m\) અંતર કાપશે?
JEE Mains 2020 Hard - બે સમાન દળવાળા કણ બળ \(F(r) = \frac{{ - 16}}{r}\, - \,{r^3}\) ના લીધે વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. પ્રથમ કણ \(r = 1\) અંતરે અને બીજો કણ \(r = 4\) અંતરે છે. તો પ્રથમ અને બીજા કણની ગતિ ઉર્જા નો અનુમાનિત ગુણોત્તર નીચે પૈકી શેની સૌથી નજીક મળે?JEE Mains 2018 Hard
More PYQs from JEE Mains
- જો \(\left|\begin{array}{ccc}x+1 & x & x \\ x & x+\lambda & x \\ x & x & x+\lambda^2\end{array}\right|=\frac{9}{8}(103 x+81)\), હોય,તો \(\lambda\), \(\frac{\lambda}{3}\) એ \(.........\) સમીકરણના બીજ છે.JEE Mains 2023 Hard
- એક હાઈડ્રોલિક લીફટની \(5000\,kg\) દળના વાહનને ઉંયકવા માટે રચના કરેલી છે. વજન ઉંચકતા નળાકારના આડછેદનું ક્ષેત્રફળ \(250\,cm ^2\) છે. નાના પિસ્ટન દ્વારા અનુભવાતુ મહત્તમ દબાણ \(........\) છે [\(g =10\,m / s ^2\) ધારો.]JEE Mains 2023 Easy
- આપેલ આકૃતિમાં \(200\, {g}\) અને \(800\, {g}\) દળના બે પદાર્થ \(A\) અને \(B\) ને સ્પ્રિંગના તંત્ર વડે જોડેલ છે. જ્યારે તંત્રને જ્યારે મુક્ત કરવામાં આવે ત્યારે સ્પ્રિંગ તંત્ર ખેંચાયેલી સ્થિતિમાં હશે. સમક્ષિતિજ સપાટી ઘર્ષણરહિત છે. જો \({k}=20 \,{N} / {m} \) હોય, તો તેની કોણીય આવૃતિ (\({rad} / {s}\) માં) કેટલી હશે?
JEE Mains 2021 Hard - નીચે બે વિધાનો આપેલ છે :
વિધાન I : \(25^{13}+20^{13}+8^{13}+3^{13}\) એ 7 વડે વિભાજ્ય છે.
વિધાન II : \((7+4 \sqrt{3})^{25}\) નો પૂર્ણાંક ભાગ એકી સંખ્યા છે.
ઉપરના વિધાનોને અનુસંધાને, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Hard - પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ધટક જ્યાં ડીપ-કોણ \(37^{\circ}\) નો હોય તે સ્થાને \(6 \times 10^{-5}\,T\) છે. તે સ્થાને પૃથ્વીનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર \(........\) હશે. \(\left(\tan 37^{\circ}=\frac{3}{4}\right.)\) લો.JEE Mains 2022 Easy
- \(\mathrm{Y}-\mathrm{Z}\) સમતલમાં ગતિ કરતી એક કીડીનું સ્થાન ( \(\mathrm{S}\) મીટરમાં ) \(\mathrm{S}=2 \mathrm{t}^2 \hat{j}+5 \hat{k}\) (જ્યાં \(\mathrm{t}\) સેકંડમાં છે) વડે દર્શાવવામાં આવે છે. \(t=1 \mathrm{~s}\) વખતે કીડીના વેગના મૂલ્ય અને દિશા _______થશે.JEE Mains 2024 Hard