ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 2. Electric potential and capacitance

નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \((A)\) અને બીભને કારણ \((R)\) થી દર્શાવામાં આવે છે. કથન \((A)\): સમસ્થિતિમાન પૃષ્ઠ પરથી ધન વિદ્યુતભારને દૂર કરવા કરવું પડતું કાર્ય શૂન્ય હોય છે. કારણ \((R)\): વિદ્યુત બળ રેખાઓ સમસ્થિતિમાન પૃષ્ઠે હંમેશા લંબ હોય છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

  1. A બંને \((A)\) અને \((R)\) સાચાં છે પણ \((R)\) એ \((A)\) સાચી સમજણ આપતું નથી.
  2. B \((A)\) સાચું છે પણ \((R)\) સાચું નથી.
  3. C \((A)\) સાચું નથી પણ \((R)\) સાચું છે
  4. D બંને \((A)\) અને \((R)\) સાચાં છે અને \((R)\) એ \((A)\) સાચી સમજણ આપે છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) બંને \((A)\) અને \((R)\) સાચાં છે અને \((R)\) એ \((A)\) સાચી સમજણ આપે છે.

Step-by-step Solution

Detailed explanation

Electric line of force are always perpendicular to equipotential surface so angle between farce and displacement will always be \(90^{\circ}\). So work done equal to \(0\) .
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app