JEE Mains · Physics · STD 12 - 3. current electricity
આકૃતિમાં દર્શાવ્યા મુજબની ગોઠવણીમાં પોટેન્શિયોમીટરના તાર AB ની કુલ લંબાઈ 50 cm છે. જો P એ એવો બિંદુ હોય જ્યાં ગેલ્વેનોમીટર શૂન્ય અવલોકન દર્શાવે છે તો લંબાઈ AP _________ cm છે.

- A 15
- B 30
- C 25
- D 20
Answer & Solution
Correct Answer
(B) 30
Step-by-step Solution
Detailed explanation
\(\frac{6}{ R _{ AP }}=\frac{4}{ R _{ PB }} ;\) \(\ell_{ AP }+\ell_{ PB }=50\)....(i) \(\frac{ R _{ AP }}{ R _{ PB }}=\frac{\ell_{ AP }}{\ell_{ PB }}=\frac{3}{2}\) \(\ell_{ AP }=\frac{3}{5} \times 50=30 cm\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી ઉપર ત્રણ પદાર્થ \(A, B\) અને \(C\) ને એક સીધી રેખામાં રાખેલ છે. \({A}, {B}\) અને \({C}\) ના દળો અનુક્રમે \({m}, 2{m}\) અને \(2{m}\) છે. \(A\) એ \({B}\) ની તરફ \(9\;{m} / {s}\) થી ગતિ કરે છે અને તેની સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરે છે. ત્યાર બાદ \(B\) એ \(C\) સાથે સંપૂર્ણપણે અસ્થિતિસ્થાપક અથડામણ કરે છે. બધીજ ગતિને સમાન સીધી રેખામાં ગતિઓ કરે છે તો \(C\) ની અંતિમ ગતિ \(....\,{m} / {s}\) હશે.
JEE Mains 2021 Hard - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, એક લંબધન \(E=2 x^2 \hat{i}-4 y \hat{j}+6 \hat{k}\,N / C\) ના વિદ્યુતક્ષેત્રના વિસ્તારમાં રહેલો હોય ત્યારે લંબધનમાં રહેલા વીજભારનું મૂલ્ય \(n \varepsilon_0 C\) છે. તો \(n\) નું મૂલ્ય \(.............\) છે. (જો ધનનું પરિમાણ \(1 \times 2 \times 3 \;m ^3\) છે.)
JEE Mains 2023 Medium - દશાવેલ \(v -t\) આલેખ પરથી \(25\,sec\) માં થયેલ ગતિ દરમ્યાન અંતર અને સ્થાનાંતરનો ગુણોત્તર \(.......\) થશે.
JEE Mains 2023 Medium - યંગનો મોડયુલસ નોંધવાના પ્રયોગમાં પાંચ જુદી-જુદી લંબાઈઓ \((1,2,3,4\) અને \(5\,m )\) ના પણ સમાન આડછેદ (\(2\,mm ^2\) ) ધરાવતા સ્ટીલના તારો લેવામાં આવે છે તથા તારોના ખેંચાણ/ ભાર વિરુદ્ધ તેમની લંબાઈનો મેળવવામાં આવે છે. વક્રોના ઢાળ (લંબાણ/ભાર) ને તારની લંબાઈ સાથે દોરવામાં આવે છે અને નીચે મુજબનો આલેખ મળે છે.જે આપેલ સ્ટીલના તારનું યંગમોડયુલસ \(x \times 10^{11}\,Nm ^{-2}\) હોય, તો \(x\) નું મૂલ્ય \(..............\) થશે.
JEE Mains 2022 Hard - \(L\) જેટલી સમાન લંબાઈના બે વાહક તારમાંથી એકને વાળીને વર્તુળાકાર બંધગાળો બનાવવામાં આવે છે અને બીજાને \(N\) સમાન આંટાઓવાળું ગુંચળું બનાવવામાં આવે છે. જો બન્નેમાં સમાન પ્રવાહ પસાર કરાવામાં આવે તો બંધગાળાના કેન્દ્રના ચુંબકીક્ષેત્ર \((B_L)\) અને ગુચળાંના કેન્દ્રનાં ચુંબકીય ક્ષેત્ર \((B_C)\) નો ગુણોત્તર \(\frac {B_L}{B_C}\) એ ______ થશે.JEE Mains 2019 Medium
- \(14\, pF\) કેપેસિટરને \(V =12\, V\)ની બેટરી સાથે લગાવેલ છે.બેટરી દૂર કરીને ડાઇઇલેક્ટ્રીક \(k =7\)થી કેપેસિટરને ભરતા તેની ઊર્જામાં થતો ફેરફાર \(..........pJ\) થાય.JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- કોમન એમીટર પરિપથમાં લોડ અવરોધ \(R_L\) અને નાનો બદલાતો અવરોધ(ઈનપુટ અવરોધ) \(R_{BE}\) છે. તો વૉલ્ટેજ ગેઇન, પ્રવાહ ગેઇન અને પાવર ગેઇન અનુક્રમે કેટલા મળે? [\(\beta =\)પ્રવાહ ગેઇન, \(I_B\) , \(I_C\) , \(I_E\) અનુક્રમે બેઝ, કલેક્ટર અને એમીટર પ્રવાહ છે]JEE Mains 2018 Hard
- ધારો કે \(A=\{n \in N: n\) એ ત્રણ અંકોની સંખ્યા છે \(\}\) ; \(B =\{9 k +2: k \in N \}\) ; અને \(C=\{9 k+l: k \in N\}\) કોઈક \(l(0< l< 9)\) માટે જો ગણ \(A \cap(B \cup C)\) ના બધાજ ઘટકોનો સરવાળો \(274 \times 400,\) હોય,તો \(l=\) ..............JEE Mains 2021 Hard
- ધારોકે \(B _{i}(i=1,2,3)\) એ એકજ નિદર્શાવકાશની ત્રણ નિરપેક્ષ ઘટનાઓ છે. માત્ર \(B _{1}\) ઉદ્દભવે તેની સંભાવના \(\alpha\) માત્ર \(B _{2}\) ઉદ્દભવે તેની સંભાવના \(\beta\) અને માત્ર \(B _{3}\) ઉદ્દભવે તેની સંભાવના \(\gamma\) છે. \(B _{i}\) પૈકીની એકપણ ઘટના ન ઉદ્ભવે તેની સંભાવનાં \(p\) છે અને આ \(4\) સંભાવનાઓ, સમીકરણો \((\alpha-2 \beta) p =\alpha \beta\) તથા \((\beta-3 \gamma) p =2 \beta \gamma\) નું સમાધાન કરે છે. (આ બધીજ સંભાવનાઓ અંતરાલ \((0, 1)\) માં આવેલ છે તેમ સ્વિકારેલ છે.) તો \(\frac{ P \left( B _{1}\right)}{ P \left( B _{3}\right)}=............\)JEE Mains 2021 Hard
- બે સરળ આવર્તગતિને નીચે મુજબ આપવામાં આવે છે. \({y}_{1}=10 \sin \left(3 \pi {t}+\frac{\pi}{3}\right)\) \(y_{2}=5(\sin 3 \pi t+\sqrt{3} \cos 3 \pi t)\) \({y}_{1}\) અને \({y}_{2}\) ના કંપવિસ્તારનો ગુણોતર \({x}: 1\) હોય તો \({x}\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Medium
- એક ઓનલાઇન પરીક્ષા દેવામાં કુલ \(50\) વિધાર્થી પૈકી \(20\) છોકરા છે. છોકરાના સરેરાશ માર્કસ \(12\) છે અને વિચરણ \(2\) છે. જો \(30\) છોકરીઓના માર્કસનું વિચરણ મેળવતા તે પણ \(2 \) જ મળે છે.બધાજ \(50\) વિધાર્થીના સરેરાશ માર્કસ \(15 \) છે. જો \(\mu\) એ છોકરીના સરેરાશ માર્કસ છે અને \(\sigma^{2}\) એ \(50\) વિધાર્થીના માર્કસનું વિચરણ છે તો \(\mu+\sigma^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- જો \(AC\) પરિપથમાં વોટ્લેસ (પાવર રહિત) પ્રવાહ વહેતો હોય, તો પરિપથ.........હશે.JEE Mains 2022 Medium