ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 7. gravitation

બે તારાના તંત્રમાં \(m_{A}\) અને \(m_{B}\) દળ ધરાવતા બે તારા \(A\) અને \(B\) અનુક્રમે \(r_{A}\) અને \(r_{B}\) ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. જો \(T_{A}\) અને \(T_{B}\) અનુક્રમે તારો \(A\) અને તારા \(B\) નો આવર્તકાળ હોય, તો ..... 

  1. A \(T_{A}=T_{B}\)
  2. B \(T_{A}\,>\,T_{B}\) (if \(\left.m_{A}\,>\,m_{B}\right)\)
  3. C \({T}_{{A}}\,>\,{T}_{{B}}\) (if \(\left.{r}_{{A}}\,>\,{r}_{{B}}\right)\)
  4. D \(\frac{T_{A}}{T_{B}}=\left(\frac{r_{A}}{r_{B}}\right)^{3 / 2}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(T_{A}=T_{B}\)

Step-by-step Solution

Detailed explanation

\({T}_{{A}}={T}_{{B}}\left(\text { Since } \omega_{{A}}=\omega_{{B}}\right)\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app