JEE Mains · Physics · STD 12 - 3. current electricity
આપેલ પરિપથમાં, જ્યારે \(1 \Omega\) આંતરિક અવરોધ ધરાવતી \(9 V\) ની બેટરીને બિંદુ A અને B વચ્ચે જોડવામાં આવે, ત્યારે \(1\) મિનિટમાં ઉત્પન્ન થતી ઉષ્મા _________ J છે.

- A 540
- B 1080
- C 2160
- D 120
Answer & Solution
Correct Answer
(B) 1080
Step-by-step Solution
Detailed explanation
\(i =\frac{9}{3}=3 A\) \(\therefore \quad H_{A B}=i^2 R_{A B} t\) \(=(3)^2 \times 2 \times 60=1080 J\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- કાટકોણ ત્રિકોણ \(OAB\) ના શિરોબિંદુ \(A\) અને \(B\) પર \(Q _{1}\) અને \(Q _{2}\) વિધુતભાર મૂકેલા છે. તો \(O\) બિંદુ પર પરિણામની વિધુતક્ષેત્ર કર્ણને લંબ હોય તો \(Q _{1} / Q _{2}\) એ કોના સપ્રમાણમાં હોય
JEE Mains 2020 Hard - આકૃતિમાં દર્શાવ્યા મુજબ, \(f\) કેન્દ્રલંબાઈ ધરાવતા બે સમાન સમમિત દ્વિ-બહિર્ગોળ લેન્સને અનુક્રમે \(A B\) સમતલ વડે \(L_1, L_2\) અને \(X Y\) સમતલ વડે \(L_3, L_4\) એમ બે સમાન ભાગોમાં કાપવામાં આવે છે. લેન્સ \(L_1\) અને \(L_3\) ની કેન્દ્રલંબાઈનો ગુણોત્તર કેટલો છે?
JEE Mains 2025 Medium - સમાન મૂલ્ય q ધરાવતા બે વિદ્યુતભારો \(X-\) અક્ષ પર \( x=-a\) અને \(x=a\) આગળ રાખેલ છે. \(m\) દળ ધરાવતો અને \(q_0=\frac{q}{2}\) વિદ્યુતભાર ધરાવતો એક કણ ઊગમબિંદુ પર મૂકેલ છે.હવે જો \(q_0\) વિદ્યુતભારને \(Y-\) અક્ષની દિશામાં શૂક્ષ્મ સ્થાનાંતર \((y < < a) \) આપવામાં આવે,તો કણ પર લાગતું પરિણામી બળ _______ ના સમપ્રમાણમાં હશે.JEE Mains 2013 Medium
- હવામાં \(1 m\) ની બાજુ ધરાવતા એક ચોરસ ગાળામાં પ્રવાહ \(5 A\) છે. ગાળાના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર \(X \sqrt{2} \times 10^{-7} T\) છે. \(X\) નું મૂલ્ચ _______ થશે.JEE Mains 2024 Hard
- જેની એકિટવીટી \(30\) વર્ષોમાં પ્રારંભિક એકિટવીટીથી ધટીને \(1 / 16^{\text {th }}\) માં ભાગની થાય, રેડિયો એકિટવ પદાર્થનો અર્ધ આયુ (વર્ષમાં) કેટલો થશે ?JEE Mains 2022 Medium
- ધાતુના તારના બે છેડા વચ્ચે અચળ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે. જો તારની લંબાઈ અડધી અને ત્રિજ્યા બમણી કરવામાં આવે તો તેમાંથી ઉત્પન્ન થતી ઉર્જાનો દર....JEE Mains 2018 Hard
More PYQs from JEE Mains
- જો \(\int {\frac{{\tan \,\,x\,}}{{1 + \,\tan \,x\, + {{\tan }^2}\,x}}dx} \) \( = x - \frac{K}{{\sqrt A }}{\tan ^{ - 1}}\,\left( {\frac{{K\,\,\tan \,x + 1}}{{\sqrt A }}} \right) + C,\) (કે જ્યાં \(C\) સંકલનનો અચળાંક છે), તો \((K, A)\) ની ક્રમયુક્ત જોડ મેળવો.JEE Mains 2018 Hard
- અતિવલય \(4x^2 -5y^2 = 20\) ના રેખા \(x -y = 2\) ને સમાંતર સ્પર્શકનું સમીકરણ મેળવો.JEE Mains 2019 Hard
- \(\Delta ABC\) માં , બાજુઓ \(AB, BC, CA\) પર અનુક્રમે \( 3, 4, 5\) બિંદુઓ આપેલ છે ( શિરોબિંદુઓ \(A, B, C\) ને સમાવતા ) . તો આ શિરોબિંદુઓને કરીને કેટલાં ત્રિકોણ બનાવી શકાય છે ?JEE Mains 2013 Hard
- \(\int {\sqrt {1 + 2\cot \,x\,\left( {\cos ec\,x + \cot \,x} \right)} \,dx}= . . . \) \(\left( {0 < x < \frac{\pi }{2}} \right)\)JEE Mains 2017 Hard
- વક્રો \(y=\sin x+\cos x\) અને \(\mathrm{y}=|\cos \mathrm{x}-\sin \mathrm{x}|\) અને રેખાઓ \(\mathrm{x}=0, \mathrm{x}=\frac{\pi}{2}\) દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2021 Medium
- એક ઉલ્કા પૃથ્વીના કેન્દ્ર તરફ ગતિ કરે છે. જ્યારે તે પૃથ્વીના કેન્દ્રથી \(10 \mathrm{R}\) (\(R\) પૃથ્વીની ત્રિજ્યા) અંતરે હોય ત્યારે તેનો વેગ \(12 \;\mathrm{km} / \mathrm{s}\) છે.પૃથ્વીના વાતાવરણની અસરને અવગણતા ઉલ્કા પૃથ્વીની સપાટી પર કેટલા વેગથી (\(km/s\) માં) પડશે? (પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ\(=11.2 \;\mathrm{km} / \mathrm{s}\) )JEE Mains 2020 Hard