JEE Mains · Physics · STD 12 - 1. Electric charges and fields
વિદ્યુત દ્રીધ્રુવીને લીધે વિષુવરેખીય સમતલ પર તેના કેન્દ્રથી દૂરના અંતર \((r)\) આગળ વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે .......... મુજબ બદલાય છે.
- A \(1\)
- B \(\frac{1}{r}\)
- C \(\frac{1}{r^3}\)
- D \(\frac{1}{ r ^2}\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{1}{r^3}\)
Step-by-step Solution
Detailed explanation
Electric field due to a dipole at point on its axis \(E =\frac{2 kp }{ r ^3}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ પરિપથમાં \(A\) અને \(B\) વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત કેટલા ................. \(V\) થાય?
JEE Mains 2019 Medium - એક બલૂન \(10\; m/s\) ના અચળ વેગથી ઉપર તરફ ગતિ કરે છે. જ્યારે તે જમીનની સપાટીથી \(75\) મીટરની ઉંચાઈ પર હોય, ત્યારે બલૂનમાંથી સીમિત દળનો પદાર્થ છોડવામાં આવે છે. જ્યારે પદાર્થ જમીન સાથે અથડાય ત્યારે જમીનથી બલૂનની ઊંચાઈ (\(m\) માં) કેટલી હશે? (\(g=10 \,{m} / {s}^{2}\) લો)JEE Mains 2021 Hard
- યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર સમય સાથે \({d}({t})={d}_{0}+{a}_{0}\, sin\omega \,t\) મુજબ બદલાય છે; જ્યાં \({d}_{0}, \omega\) અને \(a_{0}\) અચળાંકો છે. સ્થિર છે. સમય સાથે મેળવેલી સૌથી મોટી શલાકાની પહોળાઈ અને સૌથી નાની શલાકાની પહોળાઈ વચ્ચેનો તફાવત કઈ રીતે આપવામાં આવે?JEE Mains 2021 Hard
- એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં \(+x\) દિશામાં પ્રસરણ પામે છે. તરંગ સાથે સંકળાયેલા વિદ્યુતક્ષેત્ર \(\vec{E}\) અને ચુંબકીય ક્ષેત્ર \(\vec{B}\) સદિશોના કાર્તેઝિયન યામ પદ્ધતિમાં ઘટકો ______ છે.JEE Mains 2025 Easy
- સમાન દળો ધરાવતી બે વસ્તુઓને અમુક ચોકકસ અંતરે રાખતા તેઓ એકબીળને \(F\) જેટલા બળથી આકર્ષ છે. જો કોઈ એક વસ્તુનું એક તૃતીયાંશ દળ બીજી વસ્તુમાં રૂપાંતર થાય તો ..............જેટલું નવું બળ લાગશે.JEE Mains 2022 Easy
- \(^{40}Ca\) અને \(^{16}O\) ના ન્યુક્લિયસની ઘનતાનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- સમીકરણ \(\tan ^{-1} \sqrt{x(x+1)}+\sin ^{-1} \sqrt{x^{2}+x+1}=\frac{\pi}{4}\) નાં વાસ્તવિક બીજની સંખ્યા મેળવો.JEE Mains 2021 Hard
- વિકલ સમીકરણ \(ydx - \left( {x + 2{y^2}} \right)dy = 0\) નો ઉકેલ \(x\, = f(y)\) છે જો \(f(-1)\, = 1\), તો \(f(1)\) મેળવો.JEE Mains 2015 Hard
- ગણ \(\{a, b, c, d\}\) પરનું સંબંધ \(R = \{(a, b), (b, c), (b, d)\}\) સામ્ય સંબંંધ બને તે માટે ઓછામાં ઓછી સંખ્યામાં ઉમેરવામા આવતા ધટકોની સંખ્યા \(............\) છે.JEE Mains 2023 Medium
- ધારો કે \(P ( h , k )\) એ પરવલય \(x=4 y^2\) પર નું બિંદુ \(Q (0,33)\) થી સૌથી નજીક આવેલું બિંદુ છે.તો \(P\)નું પરવલય \(y ^2=4( x + y )\)ની નિયામિકા થી અંતર \(........\) છે.JEE Mains 2023 Hard
- સંકલિત \(\int \frac{ e ^{3 \log _{e} 2 x }+5 e ^{2 \log _{ e } 2 x }}{ e ^{4 \log _{e} x }+5 e ^{3 \log _{e} x }-7 e ^{2 \log _{e} x }} dx , x > 0 =\) ....... થાય. (જ્યાં \(c\) એ સંકલનનો અચળાંક છે.)JEE Mains 2021 Hard
- ધારો કે \(f:[0,3] \rightarrow\) A એ \(f(x)=2 x^3-15 x^2+36 x+7\) દ્વારા વ્યાખ્યાયિત છે અને \(g:[0, \infty) \rightarrow B\) એ \(\mathrm{g}(x)=\frac{x^{2025}}{x^{2025}+1}\) દ્વારા વ્યાખ્યાયિત છે. જો બંને વિધેયો વ્યાપ્ત હોય અને \(\mathrm{S}=\{x \in \mathbf{Z}: x \in \mathrm{~A}\) અથવા \(x \in \mathrm{~B}\}\) હોય, તો \(\mathrm{n}(\mathrm{S})\) = ___JEE Mains 2025 Medium