ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion

5 kg દળ અને 10 cm ત્રિજ્યા ધરાવતા એક નક્કર ગોળાને 10 kg દળ અને 20 cm ત્રિજ્યા ધરાવતા અન્ય એક નક્કર ગોળાના સંપર્કમાં રાખવામાં આવે છે. સંપર્કબિંદુમાંથી પસાર થતા સ્પર્શકને અનુલક્ષીને ગોળાની આ જોડની જડત્વની ચાકમાત્રા __________ \( kg.m^{2} \) છે.

  1. A 0.36
  2. B 0.72
  3. C 0.18
  4. D 0.63
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) 0.63

Step-by-step Solution

Detailed explanation

\( I=\frac{7}{5}[m_{1}R_{1}^{2}+m_{2}R_{2}^{2}] \) \( =\frac{7}{5}[5(10)^{2}+10\times(20)^{2}]\times10^{-4} \) \( I=63\times10^{-2}kg~m^{2} \) \( I=0.63~kg~m^{2} \)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app