JEE Mains · Physics · STD 12 - 12. atoms
બોહરના પરમાણુ માટે ઇલેક્ટ્રોનની ત્રીજી સ્થિર કક્ષાની ત્રિજ્યા \(R\) છે. ચોથી સ્થિર કક્ષાની ત્રિજ્યા કેટલી થશે?
- A \(\frac{4}{3} \mathrm{R}\)
- B \(\frac{16}{9} R\)
- C \(\frac{3}{4} R\)
- D \(\frac{9}{16} R\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{16}{9} R\)
Step-by-step Solution
Detailed explanation
\( \mathrm{r} \propto \frac{\mathrm{n}^2}{\mathrm{Z}} \) \( \frac{\mathrm{r}_4}{\mathrm{r}_3}=\frac{4^2}{3^2} \) \( \mathrm{r}_4=\frac{16}{9} \mathrm{R}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક બીજાથી \(1.5 \mathrm{~m}\) દૂર રહેલા બે પાટાઓ પર એક ટ્રેન \(12 \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપે ગતિ કરે છે. \(400 \mathrm{~m}\) ત્રિજયાનો વક્ર સલામત બને તે માટે બહારના પાટાની અંદરના પાટાની સાપેક્ષ ઉંચાઈ_____ \(\mathrm{cm}\) વધારવી પડે. ( \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\) આપેલ છે.) :JEE Mains 2024 Hard
- 5 cm કેન્દ્રલંબાઈવાળો પાતળો બહિર્ગોળ લેન્સ અને 4 cm કેન્દ્રલંબાઈવાળો પાતળો અંતર્ગોળ લેન્સ એકસાથે (કોઈપણ અંતર વગર) જોડવામાં આવે છે અને આ સંયોજનની મોટવણી \( m_{1} \) છે, જ્યારે એક વસ્તુને બહિર્ગોળ લેન્સથી 10 cm આગળ મૂકવામાં આવે છે. બહિર્ગોળ લેન્સ અને વસ્તુની સ્થિતિને યથાવત રાખીને, અંતર્ગોળ લેન્સને દૂર ખસેડીને લેન્સો વચ્ચે 1 cm નું અંતર દાખલ કરવામાં આવે છે, જેના કારણે કુલ લેન્સ પ્રણાલીની મોટવણી બદલાઈને \( m_{2} \) થાય છે.
\(\left|\frac{m_1}{m_2}\right|\) નું મૂલ્ય __________ છે.JEE Mains 2026 Medium - તાજેતરમાં વૃક્ષ પરથી કાપેલૂ લાકડું \(20\) વિઘટન પ્રતિ મિનિટ દર્શાવે છે. ઘણા વર્ષો પહેલા કાપેલા લાકડુ જે મ્યુજિયમમાં છે તે \(2\) વિઘટન પ્રતિ મિનિટ દર્શાવે છે. જો \(C^{14}\) નો અર્ધઆયુષ્ય સમય \(5730 \) વર્ષ હોય તો, મ્યુજિયમમાં પડેલુ લાકડું કેટલા વર્ષ જૂનું હશે?JEE Mains 2014 Hard
- \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતી રિંગ તેની અક્ષને અનુલક્ષીને \(\omega \) કોણીય વેગથી ભ્રમણો કરે છે. બે \(m\) દળના સમાન પદાર્થો ને ધીમેથી રિંગના વ્યાસના બે છેડા સાથે જોડવામાં આવે છે. તો તેના લીધે ગતિઉર્જામાં થતો ઘટાડો કેટલો હશે?JEE Mains 2013 Hard
- \(R\) ત્રિજ્યા ધરાવતા ધન ગોળા માં \((Q+q)\) વિધુતભાર નિયમિત રીતે વિતરીત થયેલો છે. તળીયે થી \(m\) દળનો \(q\) વિધુતભાર ધરાવતો કણ શિરોલંબ ગુરુતવાકર્ષણ ની અસર નીચે મુક્ત પતન કરે છે. તે શિરોલંબ \(y\) અંતર કાપે ત્યારે તેનો વેગ \(V\) કેટલો હશે.
JEE Mains 2020 Hard - એડિયાબેટિક પ્રક્રિયા દરમિયાન, જો કોઈ વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના ઘનના સમપ્રમાણમાં હોય, તો તે વાયુ માટે \(\frac{C_p}{C_V}\) નો ગુણોત્તર _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- અહી \(A=\left[\begin{array}{ll}2 & 3 \\ a & 0\end{array}\right], a \in R\) ને જો \(P+Q\) સ્વરૂપે લખી શકાય કે જેમાં \(P\) એ સંમિત શ્રેણિક છે અને \(Q\) એ વિસંમિત છે . જો \(\operatorname{det}(Q)=9\) હોય તો \(|P|\) નાં બધીજ શક્ય કિંમતોનો સરવાળો મેળવો.JEE Mains 2021 Medium
- જો \(\int\limits_1^2 {\frac{{dx}}{{{{\left( {{x^2} - 2x + 4} \right)}^{\frac{3}{2}}}}} = \frac{k}{{k + 5}}} \) તો \(k\) મેળવો.JEE Mains 2017 Hard
- પારદર્શક પ્રિઝમ માટે જે લધુત્તમ વિચલન કોણ તેના વકીભવન કોણ જેટલો હોય, તો પ્રિઝમનો વકીભવનાંક \(n\) _________ નું પાલન કરશે.JEE Mains 2026 Easy
- જો \({(1 + x)^{2016}} + x{(1 + x)^{2015}} + {x^2}{(1 + x)^{2014}} + ....{x^{2016}} = \sum\limits_{i = 0}^{2016} {{a_i\,}{\,x^i}} \) જ્યાં \(x\, \in \,R\,,\,x\, \ne \, - 1\) તો \(a_{17}\) ની કિમત મેળવો.JEE Mains 2016 Hard
- બિંદુ \( (2,3)\) નું રેખા\(\left( {2x - 3y + 4} \right) + k\left( {x - 2y + 3} \right) = 0,k \in R\) માં પ્રતિબિંબનો બિંદુપથ . . . . . .છે.JEE Mains 2015 Hard
- '\(o\)' વસ્તુને એક \(200\,cm\) વક્રતાત્રિજ્યા ધરાવતા અંતગોળ અરીસાની સામે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ગોઠવવામાં આવે છે. વસ્તુ અરીસા તરફ \(2\,cm / s\) ની ઝડપથી ગતિ કરવાનું શરૂ કરે છે. જો પ્રારંભિક વસ્તુ અંતર \(100\,cm\) હોય તો, \(10\) સેકન્ડના અંતે પ્રતિબિંબનું સ્થાન \(...........cm\) એ હશે.
JEE Mains 2022 Hard