JEE Mains · Physics · STD 11 - 4.1 newtons laws of motion
એક ક્રિકેટ ખેલાડી \(120 \mathrm{~g}\) દળના દડાને \(25 \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપથી ગતિ કરતા પકડે છે. જો પકડવાની પ્રક્રિયા \(0.1 \mathrm{~s}\) માં પૂર્ણ થાય, તો ખેલાડીના હાથ પર દડા દ્વારા લાગુ પડતા બળનું મૂલ્ય _______ (SI એકમમાં) હશે.
- A \(24\)
- B \(12\)
- C \(25\)
- D \(30\)
Answer & Solution
Correct Answer
(D) \(30\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{F}_{\mathrm{ar}}=\frac{\Delta \mathrm{p}}{\Delta \mathrm{t}}\) \(=\frac{0.12 \times 25}{0.1}=30 \mathrm{~N}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે લંબ રીતે સરળ આવર્ત ગતિ કરતાં પદાર્થ માટે સમીકરણ નીચે આપેલા છે.તેમને જોડીને Lissajous ગ્રાફ બનાવવામાં આવે છે. \(x\left( t \right) = A\,\sin \,\left( {at + \delta } \right)\) \(y\left( t \right) = B\,\sin \,\left( {bt} \right)\) તો નીચેનામાંથી શું સાચું પડશે?JEE Mains 2018 Hard
- વિધુતભાર \(Q\) ને \(a, b, c (a < b < c)\) ત્રિજ્યા ધરાવતા સમકેન્દ્રિય ગોલીય કવચો પર એવી રીતે વહેંચવામાં આવેલ છે કે જેથી તેમની પૃષ્ઠ વિદ્યુતભાર ધનતા એક બીજા જેટલી સમાન થાય. તેમના સામાન્ય કેન્દ્રથી \(r\) અંતરે રહેલા બિંદુ, જ્યાં \(r < a\), આગળ કુલ સ્થિતિમાન કેટલું હશે?JEE Mains 2019 Hard
- લંબાઈ \(l\) ની એક નળાકાર નળી AB, બંને છેડેથી બંધ છે અને M આણ્વીય દળ ધરાવતો 1 મોલ આદર્શ વાયુ સમાવે છે. આ નળીને AB ને લંબ અને A છેડા પરની ધારમાંથી પસાર થતી અક્ષની આસપાસ સમક્ષિતિજ સમતલમાં અચળ કોણીય વેગ \( \omega \) સાથે ફેરવવામાં આવે છે. જો A અને B બિંદુએ દબાણ અનુક્રમે \( P_{A} \) અને \( P_{B} \) હોય, તો: (ધારો કે નળીમાં બધા બિંદુએ તાપમાન સમાન છે)
JEE Mains 2026 Hard - એક ઘન સમાન શંકુના શિરોબિંદુથી દ્રવ્યમાન કેન્દ્રથી અંતર \(z_0\) છે.જો તેના આધારની ત્રિજયા \(R\) અને ઊંચાઇ \(h\) હોય,તો \(z_0\) _________ બરાબર થશે.JEE Mains 2015 Hard
- \(2\, {kg}\) દળનો પદાર્થ \(4\, {m} / {s}\) ના વેગથી ગતિ કરે છે. તે બીજા સ્થિર પડેલા પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સંઘાત કરે છે અને પોતાની મૂળ દિશામાં શરૂઆત કરતાં ચોથા ભાગની ઝડપે ગતિ શરૂ રાખે છે. બંને પદાર્થના દ્રવ્યમાનકેન્દ્રનો વેગ \(\frac{x}{10} \,{m} / {s}\)હોય, તો \(x\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Hard
- નીચે દર્શાવેલ વિદ્યુત પરિપથમાં કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુતભારનું પ્રમાણ _______ \(\mu \mathrm{C}\) છે.
JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- ધારોકે પ્રત્યેક \(x \in R\) માટે \(f(x)=\int_{0}^{x} e^{t} f(t) d t+e^{x}\) વિકલનીય વિધેય છે. તો \(f(x)=.... \)JEE Mains 2021 Hard
- \(a>0\) માટે વક્રો \(C_{1}: y^{2}=a x\) અને \(\mathrm{C}_{2}: \mathrm{x}^{2}=\) એ ઉગમબિંદુ અને બિંદુ \(\mathrm{P}\) આગળ છેદે છે. જો રેખા \(\mathrm{x}=\mathrm{b}(0<\mathrm{b}<\mathrm{a})\) એ ચાપ \(OP\) અને \(\mathrm{x}\) -અક્ષને અનુક્રમે બિંદુઓ \(\mathrm{Q}\) અને \(\mathrm{R}\) આગળ છેદે છે . જો રેખા \(x=b\) એ વક્રો \(\mathrm{C}_{1}\) અને \(\mathrm{C}_{2}\) દ્વારા આવૃત પ્રદેશને દુભાગે છે અને ક્ષેત્રફળ \(\Delta \mathrm{OQR}=\frac{1}{2}\) હોય તો '\(a\)' એ . . . સમીકરણનું સમાધાન કરે .JEE Mains 2020 Hard
- દ્રવ્યની સામાન્ય ઘનતા \(\rho\) અને સ્થિતિસ્થાપકતાનો આયતન માપાંક (bulk modulus of elasticity) \(K\) છે. જ્યારે બધીજ બાજુંએથી પદાર્થ પર એક સમાન દબાણ \(P\) લાગૂ પાડવામાં આવે ત્યારે દ્રવ્યની ઘનતામાં થતાં વધારાનું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Medium
- ધારો કે \(A = \begin{bmatrix} -1 & 1 & -1 \\ 1 & 0 & 1 \\ 0 & 0 & 1 \end{bmatrix}\) એ \(A^2 + \alpha(adj(adj(A))) + \beta(adj(A)(adj(adj(A)))) = \begin{bmatrix} 2 & -2 & 2 \\ -2 & 0 & -1 \\ 0 & 0 & -1 \end{bmatrix}\) ને કોઈક \(\alpha, \beta \in \mathbb{R}\) માટે સંતોષે છે. તો \((\alpha - \beta)^2\) બરાબર _______ છે.JEE Mains 2026 Medium
- \(250 \,{V}\) અને બદલાતી આવૃતિ ધરાવતા સ્ત્રોત સાથે \(100 \,\Omega\) નો અવરોધ, \(0.1\, \mu {F}\) કેપેસીટર અને અજ્ઞાત ઇન્ડકટરને શ્રેણીમાં જોડેલા છે. અનુનાદ સમયે ઇન્ડકટરનો ઇન્ડકટન્સ (\({H}\) માં) મેળવો. આપેલ અનુનાદ આવૃતિ \(60\, {Hz}\) છે.JEE Mains 2021 Medium
- સમાન દળો ધરાવતી બે વસ્તુઓને અમુક ચોકકસ અંતરે રાખતા તેઓ એકબીળને \(F\) જેટલા બળથી આકર્ષ છે. જો કોઈ એક વસ્તુનું એક તૃતીયાંશ દળ બીજી વસ્તુમાં રૂપાંતર થાય તો ..............જેટલું નવું બળ લાગશે.JEE Mains 2022 Easy