JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves
નીચે આપેલા મેક્સવેલ સમીકરણોમાંથી કયું સમય સાથે બદલાતી સ્થિતિમાં લાગુ પાડી શકાય છે પરંતુ સમયથી સ્વતંત્ર (સ્થિત) સ્થિતિમાં માન્ય નથી?
- A \(\oint \vec{B} \cdot dl =\mu_0 I\)
- B \(\oint \overrightarrow{ E } \cdot dl =0\)
- C \(\oint \overrightarrow{ E } \cdot dl =-\frac{\partial \phi_{ B }}{\partial t }\)
- D \(\oint \vec{D} \cdot \overrightarrow{d A}=Q\)
Answer & Solution
Correct Answer
(C) \(\oint \overrightarrow{ E } \cdot dl =-\frac{\partial \phi_{ B }}{\partial t }\)
Step-by-step Solution
Detailed explanation
Based on equations of Maxwell
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(1 \;\mathrm{m}\) લંબાઈ ધરાવતા એક નળાકારને એવી ધાતુમાથી બનાવેલ છે કે જેનો રેખીય પ્રસરણાંક ખૂબ નાનો છે તેને \(0^{\circ} \mathrm{C}\) તાપમાને રહેલ પાણીની સપાટી ઉપર મુક્તા તેની \(20\; \mathrm{cm}\) લંબાઈ સપાટીથી ઉપર રહે છે.જ્યારે પાણીનું તાપમાન વધીને \(4^{\circ} \mathrm{C}\) થાય ત્યારે નળાકારની \(21 \;\mathrm{cm}\) લંબાઈ સપાટીથી ઉપર રહે છે, તો \(\mathrm{T}=4^{\circ} \mathrm{C}\) એ \(\mathrm{T}=0^{\circ} \mathrm{C}\) ની સાપેક્ષે ઘનતા લગભગ કેટલી થાય?JEE Mains 2020 Medium
- 5 kg દળનો એક બ્લોક સમક્ષિતિજ સાથે \(30^{\circ}\)નો ખૂણો બનાવતા સમતલ પર ગતિ કરે છે. બ્લોક અને ઢાળના સમતલની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક \(\frac{\sqrt{3}}{2}\) છે. બ્લોક પ્રવેગ મેળવ્યા સિવાય નીચેની તરફ ગતિ કરે તે માટે બ્લોક પર લગાડવું બળ __________ N છે.
\(\left(g=10 m / s ^2\right)\).JEE Mains 2026 Medium - \(V _1\) સ્થિતિમાન તફાવત વડે પ્રવેગિત થતા ઇલેકટ્રોનની ડિ બ્રોગ્લી તરંગ લંબાઈ \(\lambda\) છે. જ્યારે સ્થિતિમાન બદલીને \(V_2\) કરવામાં આવે ત્યારે તેની ડિ બ્રોગ્લી તરંગ લંબાઇમાં \(50 \%\) વધારો થાય છે. તો \(\left(\frac{V_1}{V_2}\right)\) નું મૂલ્ય બરાબર \(.............\) થાય.JEE Mains 2023 Medium
- જે \(e\) વિદ્યુતભાર હોય, \(c\) મુક્ત અવકાશમાં પ્રકાશની ઝડપ હોય અને \(h\) પ્લાન્ક અચળાંક હોય, તો \(\frac{1}{4 \pi \varepsilon_{0}} \frac{| e |^{2}}{h c}\) સૂત્રનું પરિમાણ .....JEE Mains 2021 Hard
- એક પ્રકાશ-ઉત્સર્જક પદાર્થને \(\lambda_i\) તરંગલંબાઈના વિકિરણથી પ્રકાશિત કરવામાં આવે છે જેથી તે \(\lambda_e\) દ-બ્રોગ્લી તરંગલંબાઈ ધરાવતા ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. ફોટોઈલેક્ટ્રોન ઉત્સર્જિત કરી શકે તેવા વિકિરણની સૌથી લાંબી તરંગલંબાઈ \(\lambda_0\) છે. દ-બ્રોગ્લી તરંગલંબાઈ માટેનું સૂત્ર નીચે મુજબ છે :
( \(\mathrm{m}:\) ઇલેક્ટ્રોનનું દળ, \(\mathrm{h}:\) પ્લાન્કનો અચળાંક અને \(c\) : પ્રકાશનો વેગ)JEE Mains 2025 Medium - એક એમીટરમાં, \(5 \%\) પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય છે. જો ગેલ્વેનોમીટરનો અવરોધ \(G\) હોય તો એમીટરનો અવરોધ _______ હશે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જો \(S = \{\lambda ,\mu \} \in R \times R:f\left( t \right) = \left( {\left| \lambda \right|{e^{\left| t \right|}} - \mu } \right)\). \(\sin \left( {2\left| t \right|} \right),t \in R\) , એ વિકલનીય વિધેય છે \(\}\) . તો \(S\) એ કોનો ઉપગણ બને ?JEE Mains 2018 Hard
- ઉગમબિંદુ પર કેન્દ્ર ધરાવતી 20 cm ત્રિજ્યાની એક વર્તુળાકાર તકતીનો વિચાર કરો. આ તકતીમાંથી 5 cm ત્રિજ્યાનું એક વર્તુળાકાર છિદ્ર એવી રીતે કાપવામાં આવે છે કે છિદ્રની ધાર તકતીની ધારને સ્પર્શે છે. શેષ તકતીના દ્રવ્યમાન કેન્દ્રનું ઉગમબિંદુથી અંતર કેટલું હશે?JEE Mains 2025 Medium
- અહી \(S\) એ દરેક \(a \in R\) નો ગણ છે કે જેથી સદીશો \(\overrightarrow{ u }= a \left(\log _{ e } b \right) \hat{ i }-6 \hat{ j }+3 \hat{ k }\) અને \(\vec{v}=\left(\log _{e} b\right) \hat{i}+2 \hat{j}+2 a\left(\log _{e} b\right) \hat{k},(b>1)\) વચ્ચેનો ખૂણો લઘુકોણ થાય છે તો \(S\) મેળવો.JEE Mains 2022 Hard
- ધારો કે \(f(x)=\left\{\begin{array}{clr}\left|2 x^{2}-3 x-7\right| \, \text { if } x \leq-1 \\ {\left[4 x^{2}-1\right]} \text { if } -1 < x < 1 \\ |x+1|+|x-2| \text { if } x \geq 1\end{array}\right.\) જ્યાં \([t]\) એ મહત્તમ પૂર્ણાંક \(\leq t\) દર્શાવે છે. આ વિધેય જ્યાં અસતત હોય તેવા બિંદુઓની સંખ્યા ........... છે.JEE Mains 2022 Hard
- જો \( x^{2}+x+1=0 \) હોય, તો \( (x+\frac{1}{x})^{4}+(x^{2}+\frac{1}{x^{2}})^{4}+(x^{3}+\frac{1}{x^{3}})^{4}+...+(x^{25}+\frac{1}{x^{25}})^{4} \) નું મૂલ્ય શું છે?JEE Mains 2026 Medium
- ધારો કે \(P\) એ સમતલ છે કે જે સમતલો \(x + y + z - 6 = 0\) અને \(2x + 3y + z + 5 = 0\) ની છેદરેખાને સમાવે છે અને \(xy -\) સમતલ ને લંબ છે . તો બિંદુ \((0, 0, 256)\) નું સમતલ \(P\) થી અંતર મેળવો.JEE Mains 2019 Hard