JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision
કુલી \(80\, {kg}\) ની ભારે સૂટકેસ ઉપાડે છે અને અંતિમ સ્થાન પર તેને અચળ વેગથી \(80\, {cm}\) જેટલું નીચે ઉતરે છે. સૂટકેસને નીચે ઉતારવા કુલી દ્વારા કરવામાં આવતા કાર્યની (\({J}\) માં) ગણતરી કરો. (\(g=9.8\, {ms}^{-2}\) લો)
- A \(+627.2 {J}\)
- B \(-62720.0 {J}\)
- C \(784.0 {J}\)
- D \(-627.2 {J}\)
Answer & Solution
Correct Answer
(D) \(-627.2 {J}\)
Step-by-step Solution
Detailed explanation
\(W_{\text {Porter }}+W_{m g}=\Delta K . E_{.}=0\) \(W_{\text {Porter }}=-W_{{mg}}=-m g h\) \(=-80 \times 9.8 \times 0.8=-627.2\, {J}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે ગ્રહો, \(A\) અને \(B\) અનુક્રમે \(R_A\) અને \(R_B\) ત્રિજ્યાવાળી વર્તુળાકાર કક્ષાઓમાં એક સામાન્ય તારાની આસપાસ ભ્રમણ કરી રહ્યા છે, જ્યાં \(R_B=2 R_A\) છે. ગ્રહ \(B\) નું દળ ગ્રહ \(A\) ના દળ કરતાં \(4 \sqrt{2}\) ગણું છે. ગ્રહ \(B\) ના કોણીય વેગમાન \(\left(L_B\right)\) અને ગ્રહ \(A\left(L_A\right)\) ના કોણીય વેગમાન \(\left(L_A\right)\) નો ગુણોત્તર \(\left(\frac{L_B}{L_A}\right)\) કઈ પૂર્ણાંક સંખ્યાની સૌથી નજીક છે ________.JEE Mains 2025 Medium
- \(30 \,{g}\) ના સમાન દળના બે બિલિયર્ડ દડા સમાન \(108\, {kmph}\) (આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે) ની ઝડપે દઢ દિવાલ સાથે જુદા જુદા ખૂણે અથડાય છે. જો દડાઓ સમાન ઝડપે પરાવર્તિત થાય, તો \(X\) અક્ષની દિશામાં બોલ \(a\) અને બોલ \(b\) ના આઘાતના મૂલ્યનો ગુણોત્તર કેટલો થાય?
JEE Mains 2021 Medium - ટ્રાન્ઝિસ્ટરની આઉટપુટ લાક્ષણિકતા દર્શાવેલ છે,જ્યારે \(V_{C E} = 10\, V\) અને \(I_{ C }=4.0\, mA ,\) હોય ત્યારે \(\beta_{ ac } = .......\)
JEE Mains 2020 Medium - \(R \) ત્રિજયા ધરાવતા અને સમાન રીતે વિદ્યુતભાર ઘન ગોળાની સપાટી પર સ્થિતિમાન \(V_0\) (અનંત (\(\infty\))ની સરખામણીએ) છે.આ ગોળા માટે \(\frac{{3{V_0}}}{2},\;\frac{{5{V_0}}}{4},\;\frac{{3{V_0}}}{4}\) અને \(\frac{{{V_0}}}{4}\) સ્થિતિમાન ધરાવતી સમસ્થિતિમાન પૃષ્ઠ ( સપાટીઓ) ની ત્રિજયા અનુક્રમે \(R_1,R_2,R_3\) અને \(R_4\) છે, તો _________JEE Mains 2015 Medium
- ધન ગોળા \(A\) અક્ષ \(PQ\) ને અનુલક્ષીને ચાકગતિ કરે છે. જો ગોળાની ત્રિજ્યા \(5\,cm\) હોય, તો તેની અક્ષ \(PQ\) ને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા \(\sqrt{x}\; cm\) થશે. અહી \(x\) નું મૂલ્ય \(........\) હશે.
JEE Mains 2023 Medium - જ્યારે એક પોલરોઈડ પાંદડાને બે ક્રોસ પોલરોઈડ્સ વચ્ચે ફરાવવામાં આવે છે, ત્યારે પ્રસારિત પ્રકાશની તીવ્રતા મહતમ થવા માટે કેટલું ભ્રમણ કરવું પડશે ?JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- જ્યારે \(5\) ગણું દળ ધરાવતા સ્થિર કણ સાથે ગતિ કરતો કણ અથડાય ત્યારે ગતિ કરતા કણની કેટલા પ્રતિશત ગતિઊર્જા સ્થિર કણમાં રૂપાંતરીત થશે? (ધારો કે સંધાત સ્થિતિ સ્થાપક છે.)JEE Mains 2022 Hard
- અહી \(A=\left\{a_{i}\right\}\) એ \(3 \times 3\) કક્ષાવાળો શ્રેણિક છે કે જ્યાં \(a_{i j}=\left\{\begin{aligned}(-1)^{j-i} & \text { if } i < j \\ 2 & \text { if } i=j \\(-1)^{i+j} & \text { if } i > j \end{aligned}\right.\) તો \(\operatorname{det}\left(3 \operatorname{Adj}\left(2 \mathrm{~A}^{-1}\right)\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- \(\frac{1}{\mu_0 \varepsilon_0}\) ના પરિમાણ બરાબર છે.JEE Mains 2023 Medium
- એક તારની લંબાઈ \(36\, \mathrm{~m}\) છે તેને બે ભાગમાં કાપવામાં આવે છે જેમાંથી એક ભાગથી ચોરસ અને બીજા ભાગમાંથી વર્તુળ બનાવામાં આવે છે. જો બંનેના ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ હોય તો અને વર્તુળનો પરિઘ \(\mathrm{k}\) મીટર હોય તો \(\left(\frac{4}{\pi}+1\right) \mathrm{k}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- v વેગથી ગતિ કરતા વિદ્યુતભાર \(q\) પર લાગતું સ્થિત વિદ્યુત બળ \(\left(\vec{F}_1\right)\) અને ચુંબકીય બળ \(\left(\vec{F}_2\right)\) _______ તરીકે લખી શકાય છે.JEE Mains 2024 Hard
- એક રેખા \(2 x-y=0\) ને સમાંતર રેખા અને અતિવલય \(\frac{x^{2}}{4}-\frac{y^{2}}{2}=1\) ને બિંદુ \(\left(x_{1}, y_{1}\right)\) આગળ સ્પર્શક હોય તો \(x_{1}^{2}+5 y_{1}^{2}\) ની કિમત મેળવોJEE Mains 2020 Hard