ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction

સમાન કદના અને દળના, ગોળીય અવાહક અને ગોળીય ધાત્વીય દડાઓનું, સમાન ઊંચાઇએથી પતન કરાવવામાં આવે છે. નીચેનામાંથી સાયું વિધાન પસંદ કરો. (હવાનો અવરોધ અવગણવો)

  1. A તેમને પૃથ્વીની સપાટી ઉપર પહોંચવા માટે લાગતો સમય તેમનાં દ્રવ્યના ગુણાધર્મોથી સ્વતંત્ર છે.
  2. B પૃથ્વીની સપાટી ઉપર અવાહક દડો ધાતુના દડા કરતા વહેેલો પહોંચશે.
  3. C બંને પૃથ્વીની સપાટી ઉપર એકીસાથે પહોંયશે.
  4. D પૃથ્વીની સપાટી ઉપર ધાતુનો દડો અવાહક દડા કરતા વહેલો પહોચશે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) પૃથ્વીની સપાટી ઉપર અવાહક દડો ધાતુના દડા કરતા વહેેલો પહોંચશે.

Step-by-step Solution

Detailed explanation

When metal is passing through magnetic field, eddy current will produce and it will oppose the motion, so it will take more time.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app