JEE Mains · Physics · STD 12 - 10. Wave optics
યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં સ્લીટો વચ્ચેનું અંતર \(0.3\, {mm}\) અને પડદો સ્લીટના સમતલથી \(1.5\, {m}\) દૂર છે. મધ્યમાન પ્રકાશિત શલાકાની બંને બાજુ આવેલી ચોથી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર \(2.4\, {cm}\) છે. તો વપરાયેલ પ્રકાશની આવૃતિ \(..........\,\times 10^{14} {Hz}\) હશે.
- A \(0.5\)
- B \(5.5\)
- C \(50\)
- D \(5\)
Answer & Solution
Correct Answer
(D) \(5\)
Step-by-step Solution
Detailed explanation
\(8 \beta=2.4 \,{cm}\) \(\frac{8 \lambda \Delta}{{d}}=2.4\, {cm}\) \(\frac{8 \times 1.5 \times {c}}{0.3 \times 10^{-5} \times {f}}=2.4 \times 10^{-2}\) \({f}=5 \times 10^{14}\, {Hz}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક કણ \(xy\) સમતલમાં વેગ પર આધારિત બળ \(\overrightarrow{ F }= k \left( v _{ y } \hat{ i }+ v _{ x } \hat{ j }\right)\) દ્વારા ગતિ કરે છે, જ્યાં \(v _{ x }\) અને \(v _{ y }\) એ વેગ \(\overrightarrow{ v } \) ના \(x\) અને \(y\) દિશાના ઘટકો છે. જો \(\overrightarrow{ a }\) કણનો વેગ હોય તો કણ માટે નીચે પૈકી કયા વિધાનો સત્ય હશે?JEE Mains 2020 Hard
- L લંબાઈ અને R ત્રિજ્યાનો નક્કર નળાકાર તેની અક્ષને અનુલક્ષીને \(I_1\) જેટલી જડત્વની ચાકમાત્રા ધરાવે છે. એક નાના \(L / 2\) લંબાઈ અને \(R / 3\) ત્રિજયાનો કોતરેલો સમઅક્ષીય નળાકાર તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(I_2\) ધરાવે છે. \(I_1 / I_2\) નો ગુણોત્તર ________ છે.JEE Mains 2026 Hard
- નીચે જણાવેલ લોજીક પરિપથ માટે સત્યાર્થ સારણી (ટૂથ ટેબલ) નીચે ....... મુજબ હશે.
JEE Mains 2021 Hard - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ગરગડી પરથી પસાર થતાં ધાતુના એક તારના છેડે \(2 \mathrm{~kg}\) અને \(4 \mathrm{~kg}\) દળના બ્લોક લટકાવેલ છે. તારની ત્રિજ્યા \(4.0 \times 10^{-5} \mathrm{~m}\) અને તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ \(2.0 \times 10^{11} \mathrm{~N} / \mathrm{m}^2\) છે. જો આ તારમાં પ્રતાન વિકૃતિ \(\frac{1}{\alpha \pi}\) હોય તો, \(\alpha\) નું મૂલ્ય _______ છે. ( \(g=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો.)
JEE Mains 2024 Hard - ધારો કે અવકાશમાં વિદ્યુતક્ષેત્ર \(\vec E = 30{x^2}\hat i\) છે.તો સ્થિતિમાનનો તફાવત \(V_A-V_O\) _____ થશે.જયાં \(V_O\) એ ઉદ્ગમબિંદુ આગળનો સ્થિતિમાન અને \(V_A\) એ \(x= 2\) \(m\) આગળનો સ્થિતિમાન........\(V\) છે.JEE Mains 2014 Medium
- તરંગલંબાઈ \(6000\)A નો એકરંગી પ્રકાશ \(0.01 \mathrm{~mm}\) પહોળાઈની એકલ સ્લિટ પર આપાત થાય છે. જો વિવર્તન પેટર્ન \(20 \mathrm{~cm}\) કેન્દ્રલંબાઈવાળા બહિર્ગોળ લેન્સના કેન્દ્ર પર રચાય, તો કેન્દ્રીય મહત્તમની રેખીય પહોળાઈ _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- \(L\) લંબાઈના સીધા વાહકમાંથી \(i\) જેટલો પ્રવાહ વહે છે. તેની અક્ષ પર કેન્દ્રથી \(\frac {L}{4}\) અંતરે ચુંબકીય પ્રેરણ કેટલું મળે?JEE Mains 2013 Medium
- આપેલ પોટેન્શિયોમીટર માં \(400\, cm\) લંબાઈના તારનો ઉપયોગ થયો છે.તારનો અવરોધ \(r = 0.01\, \Omega /cm\) છે.જ્યારે એક જૉકીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(A\) બિંદુથી \(50\, cm\) દૂર રહેલ \(J\) બિંદુ પર લઈ જવામાં આવે ત્યારે જૉકી સાથે જોડેલ વોલ્ટમીટર કેટલા ................ \(V\) આવર્તન દર્શાવશે?
JEE Mains 2019 Medium - તાપમાન સ્કેલ \(X\) પર, પાણીનું ઉકળવાનું તાપમાન \(65^{\circ}\,X\), અને ફ્રિઝ (બરફ) થવાનું તાપમાન \(-15^{\circ}\,X\) છે.એવું ધારો કે \(X\) સ્કેલ એ રેખીય છે. ફેરેનહીટ સ્કેલમાં \(-95^{\circ}\,X\) તાપમાનને સમતુલ્ય તાપમાન \(.......^{\circ} F\) હશે.JEE Mains 2023 Medium
- એક આંટો ધરાવતી \(a\) બાજુવાળી ચોરસ લૂપને બીજા \(b(b \gg a)\) બાજુવાળી ચોરસ લૂપની અંદર સમકેન્દ્રિય રીતે મુકેલ છે. જો \(b\) બાજુવાળી ચોરસ લૂપની અંદર \(I\) પ્રવાહ પસાર કરવામાં આવે તો આ બંને લૂપ વચ્ચેનું અન્યોન્ય પ્રેરકત્વ કેટલું થાય?JEE Mains 2021 Hard
- ધારો કે પરવલય \(P : y^2 = 4kx\) અને ઉપવલય \(E : \dfrac{x^2}{a^2} + \dfrac{y^2}{b^2} = 1\) છે. ધારો કે \(P\) અને \(E\) ના છેદબિંદુઓને જોડતો રેખાખંડ તેમનો નાભિલંબ છે. જો \(E\) ની ઉત્કેન્દ્રતા \(e\) હોય, તો \(e^2 + 2\sqrt{2}\) બરાબર _____ થાય.JEE Mains 2026 Hard
- આપેલ પરિપથમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચાર કેપેસીટરને \(10\, V\)ની બેટરી સાથે જોડેલ છે.જ્યારે કળ \(S\) બંધ કરેલ હોય ત્યારે તેમાં કેટલા વિજભારનું વહન થશે?
JEE Mains 2015 Hard