JEE Mains · Physics · STD 11 - 4.1 newtons laws of motion
\(200 \,g\) દળ ધરાવતા ચોસલાને લીસા ઢોળાવ પર યોકકસ બળ \(F\) દ્વારા સ્થિર ટેકવવામાં આવેલ છે. (આકૃતિ જુઓ) જો \(F\) નું લધુત્તમ બળ મૂલ્ય \(\sqrt{x} N\) હોય તો \(x=\).......... થશે.

- A \(12\)
- B \(82\)
- C \(128\)
- D \(19\)
Answer & Solution
Correct Answer
(A) \(12\)
Step-by-step Solution
Detailed explanation
\(mg =2 N\) \(\sqrt{ x } \frac{1}{2}=\frac{2 \sqrt{3}}{2}\) \(x =12\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃ તિ માં દર્શાવ્યા મુજબ એક નિયમિત સળિયા \(AB\) ને \(A\) થી કોઈ ચલિત અંતર \(X\) આગળ લટકાવેલો છે. સળિયાને સમક્ષિતિજ ગોઠવવા માટે દળ \(m\) ને તેના છેડા \(A\) સાથે લટકાવેલ છે. \((m, x)\) ની કિંમતો આપેલ છે. તેનો ગ્રાફ સુરેખા મળે તેના માટે ના ચલ શું હોય શકે?
JEE Mains 2018 Hard - સૂચિ \(I\) અને સૂચિ \(II\) ને મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉતર પસંદ કરોસૂચિ \(I\) સૂચિ \(II\) \((A)\) પૃષ્ઠતાણ \((I)\) \(Kg m ^{-1} s ^{-1}\) \((B)\) દબાણ \((II)\) \(Kg ms^{-1 }\) \((C)\) સ્નિગ્ધતા \((III)\) \(Kg m ^{-1} s ^{-2}\) \((D)\) આઘાત \((IV)\) \(Kg s ^{-2}\) JEE Mains 2023 Medium - \(5\, mm\) ત્રિજ્યા ધરાવતા કોપરના વાહક તાર (અવરોધકતા \(= 1.7\times10^{-8}\,\Omega \,m\))માથી \(5\, A\) પ્રવાહ વહે છે.જો વિજભારનો ડ્રીફ્ટ વેગ \(1.1\times10^{-3}\, m/s\) હોય તો તેની મોબિલિટી કેટલા ................... \(m^2/Vs\) થશે?JEE Mains 2019 Medium
- \(-10^{\circ} {C}\) થી \(25^{\circ} {C}\) વચ્ચે કાર્ય કરતું રેફ્રિજરેટર સરેરાશ \(35\, {W}\) નો પાવર વાપરે છે. જો તેમાં કોઈ પણ પ્રકારનો ઉર્જાનો વ્યય થતો ના હોય તો દર સેકન્ડે તે સરેરાશ કેટલી ઉષ્માનું (\({J} / {s}\)) વહન કરશે?JEE Mains 2021 Medium
- એક પ્રત્યાવર્તી પ્રવાહ \(\mathrm{I}=\mathrm{I}_{\mathrm{A}} \sin \omega \mathrm{t}+\mathrm{I}_{\mathrm{B}} \cos \omega \mathrm{t}\) વડે અપાય છે. r.m.s. પ્રવાહ ______ હશે.JEE Mains 2025 Easy
- \(2I _0\) જેટલી તીવ્રતા ધરાવતા એક અધ્રુવીભૂત પ્રકાશ કિરણને \(P\) પોલેરોઈડમાંથી પસાર કરાવામાં આવે છે અને ત્યાર બાદ બીજા \(Q\) પોલેરોઈડ કે જેની દગ અક્ષ \(P\)ની દગ્ અક્ષને સાપેક્ષે \(30^{\circ}\) નો કોણ બનાવે તમાંથી પસાર કરવામાં આવે છે. નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા \(.......\) હશે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \(M\) દળ, \(L\) લંબાઈ અને \(R\) ત્રિજ્યા ધરાવતા નળાકારના કેન્દ્રમાંથી અને નળાકારની અક્ષને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(I = M \left(\frac{ R ^{2}}{4}+\frac{ L ^{2}}{12}\right) \) મુજબ આપવામાં આવે છે. જો આ નળાકારને એક એવા દ્રવ્યમાંથી બનાવવામાં આવે કે જેથી તેના માટે \(I\) ન્યૂનતમ રાખવા માટે \(\frac LR\) નો ગુણોત્તર કેટલો હોવો જોઈએ?JEE Mains 2020 Hard
- અહી \(\mathrm{f}(\mathrm{x})=\cos \left(2 \tan ^{-1} \sin \left(\cot ^{-1} \sqrt{\frac{1-\mathrm{x}}{\mathrm{x}}}\right)\right)\) \(0<\mathrm{x}<1\) તો . . . .JEE Mains 2021 Hard
- પરિપથમાં દર્શાવેલ લોજીક ગેટને શોધો.
JEE Mains 2024 Hard - પ્રદેશ \(\left\{(x, y): x y \leq 8,1, \leq y \leq x^2\right\}\)નું ક્ષેત્રફળ \(.......\) છે.JEE Mains 2023 Hard
- એક પારદર્શક બ્લોક A જેનો વક્રીભવનાંક \(\mu=1.25\) છે, તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(\mu=1.0\) વક્રીભવનાંક ધરાવતા અન્ય માધ્યમથી ઘેરાયેલ છે. પ્રકાશનો એક કિરણ બ્લોકની સપાટ સપાટી પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(\theta\) જેટલા આપાતકોણથી આપાત થાય છે. \(\theta\) નું મહત્તમ મૂલ્ય કેટલું હશે કે જેથી પ્રકાશ બ્લોકની ઉપરની સપાટી પર પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે?
JEE Mains 2025 Medium - સમીકરણ \(2 x^2-8 x+k=0\)નું એક બીજ અંતરાલ \((1,2)\)માં આવે તેનું બીજું બીજ અંતરાલ \((2,3)\)માં આવે,તે માટેની \(k\)ની પૂર્ણાંક કિંમતોની સંખ્યા \(...........\) છે.JEE Mains 2023 Hard