JEE Mains · Physics · STD 12 - 5. Magnetism and matter
\(1000\) આંટા\(/m\) ધરાવતા લાંબા સોલેનોઇડના દ્રવ્યની સાપેક્ષ પરમીએબીલીટી \(500\) અને કદ \(10^{3}\, {cm}^{3}\) છે. જો તેનું કદ સમાન રાખીને તેને સાપેક્ષ પરમીએબીલીટી \(750\) વાળા દ્રવ્યથી બદલી તેમાંથી સમાન પ્રવાહ \(0.75\, {A}\) દાખલ કરવામાં આવે, તો કોરની ચુંબકીય મોમેન્ટમાં થતો આંશિક ફેરફાર \(\left(\frac{{x}}{499}\right)\) છે. તો \({x}\) નું મૂલ્ય કેટલું હશે?
- A \(500\)
- B \(2.5\)
- C \(25\)
- D \(250\)
Answer & Solution
Correct Answer
(D) \(250\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{\Delta {M}}{{M}}=\frac{\Delta \mu}{\mu}=\frac{250}{500}=\frac{1}{2}\) \(\frac{1}{2}=\frac{{x}}{499} \Rightarrow {x} \simeq 250\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(5 \mathrm{~kg}\) દળના એક બ્લોકને આકૃતિમાં દર્શાવેલ ખરબચડા સમતલ પર મુકેલ છે. જો આ બ્લોકને ઉપર તરફ ખસેડવા લઘુતમ બળ \(\vec{F}_1\) અને નીચે તરફ સરક્તો અટકાવવા જરૂરી બળ \(\vec{F}_2\) હોય, તો \(\left|\vec{F}_1\right|-\left|\vec{F}_2\right|\) નું મૂલ્ય _______ છે. [\(g=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો.]
JEE Mains 2024 Hard - એક વિદ્યુતભારિત કણ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. વિદ્યુતભારિત કણની ગતિઊર્જા તેના પ્રારંભિક મૂલ્ય કરતાં \(4\) ઘણી વધે છે. તેના વિદ્યુતભારિત કણના વર્તુળાકાર પથની નવી ત્રિજયા અને મૂળ ત્રિજ્યાનો ગુણોત્તર ............ થશે.JEE Mains 2022 Medium
- એક લંબચોરસ સમાંતર ચતુષ્ફલકનું \(1\,cm \times 1\,cm \times 100\,cm\) તરીકે માપન કરેલ છે. તેનો વિશિષ્ટ અવરોધ \(3 \times 10^{-7}\,\Omega\,m\) હોય, તો તેની બે વિરૂદ્ધ લંબચોરસ સપાટી વચ્ચેની અવરોધ ......\(\times 10^{-7} \Omega\) હશે.JEE Mains 2023 Easy
- જ્યારે સ્ક્રૂ ગેજ સંપૂર્ણ બંધ હોય ત્યારે વર્તુળાકાર સ્કેલનો પાંચમો કાંપો સંદર્ભ રેખા સાથે બંધ બેસે છે. વર્તુળાકાર સ્કેલ પર \(50\) કાંપા છે અને એક પરિભ્રમણમાં મુખ્ય સ્કેલ \(0.5 \,{mm}\) જેટલી ખસે છે. કોઈ એક અવલોકન માટે મુખ્ય સ્કેલ \(5\, {mm}\) અને વર્તુળાકાર સ્કેલનો \(20\) મો કાંપો સંદર્ભ રેખા સાથે બંધ બેસે છે. સાચું અવલોકન (\(mm\) માં) કેટલું હશે?JEE Mains 2021 Hard
- સમક્ષિતિજ સર્પાકાર સ્પ્રિંગ સાથે લગાડેલ \(5\,kg\) દળનો બ્લોક \(1\,m\) કંપવિસ્તાર અને \(3.14\,s\) આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. સ્પ્રિંગ દ્વારા બ્લોક લાગતું મહત્તમ બળ .........\(N\) છે.JEE Mains 2023 Medium
- એક નિશ્ચિત ન્યુક્લિયસની બંધન ઊર્જા \(18 \times 10^8 J\) છે. બધા ન્યુક્લિયોન્સના કુલ દળ અને આપેલ ન્યુક્લિયસના દળ વચ્ચેનો તફાવત કેટલો છે?JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- '\(MANKIND\)' નો ડિક્શનરી ક્રમાંક મેળવો.JEE Mains 2022 Medium
- સિઝિયમ (Cs) અને લિથિયમ (Li) ધાતુઓના કાર્યવિધેય અનુક્રમે 1.9 eV અને 2.5 eV છે. જો આપણે 550 nm તરંગલંબાઈનો પ્રકાશ આ બે ધાતુની સપાટીઓ પર આપાત કરીએ, તો ફોટોઇલેક્ટ્રિક અસર નીચેના કયા કિસ્સામાં શક્ય છે?JEE Mains 2025 Medium
- \(5\, GHz\) આવૃત્તિ ધરાવતું એક વિદ્યુતચુંબકીય તરંગ જેની સાપેક્ષ વિદ્યુતીય પરમીટીવીટી (પારવીજાંક) અને સાપેક્ષ ચુંબકીય પરમીએબીલીટી (પારગમ્યતા) બંને \(2\) હોય તેવા માધ્યમમાં પ્રસરે છે. આ માધ્યમમાં તરંગ વેગ .......... \(\times 10^{7} m / s\) છે.JEE Mains 2021 Hard
- જો \(f(x)=x^2+g^{\prime}(1) x+g^{\prime \prime}(2)\) અને \(g(x)=f(1) x^2+x f^{\prime}(x)+f^{\prime \prime}(x)\) હોય તો \(f(4)-g(4)\) ની કિમંત \(...........\). થાય.JEE Mains 2023 Hard
- \(M\) દ્રવ્યમાનનાં અને \(2L\) લંબાઇના એક સળિયાને તેના મધ્યમાંથી લટકાવેલ છે. તે ટૉર્સનલ દોલનો કરે છે. \(m\) દ્રવ્યમાનના એક એવા બે દ્રવ્યમાનોને સળીયાના મધ્યમાંથી \(L/2\) અંતરે બન્ને બાજુ પર જોડવામાં આવતાં તે દોલનોની આવૃતિમાં \(20\%\) નો ઘટાડો કરે છે. તો \(m/M\) નું મૂલ્ય ______ ની નજીકનું છે.JEE Mains 2019 Hard
- જો \(A =\left[\begin{array}{ll} a & b \\ c & d \end{array}\right]\) અને \(B =\left[\begin{array}{l}\alpha \\ \beta\end{array}\right] \neq\left[\begin{array}{l}0 \\ 0\end{array}\right]\) છે કે જેથી \(AB = B\) અને \(a + d =2021,\) તો \(ad - bc\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium