JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves
\(y-\)અક્ષ પર પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગના ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર \(6.0 \times 10^{-7}\,T\) છે. વિદ્યુત ચુંબકીય તરંગ વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય ....... છે.
- A \(5 \times 10^{14}\,Vm ^{-1}\)
- B \(180\,Vm ^{-1}\)
- C \(2 \times 10^{15}\,Vm ^{-1}\)
- D \(6.0 \times 10^{-7}\,Vm ^{-1}\)
Answer & Solution
Correct Answer
(B) \(180\,Vm ^{-1}\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{E}{B}=C\) \(E=B C\) \(=6 \times 10^{-7} \times 3 \times 10^8\) \(=18 \times 10\) \(E =180\,Vm ^{-1}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(1.6 \mu \mathrm{C}\) વિદ્યુતભાર અને \(16 \mu \mathrm{~g}\) દળ ધરાવતો એક કણ 6.28 T ના પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં હાજર છે. આ કણને ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ કરવામાં આવે છે. કણને પ્રથમ વખત તેની મૂળ સ્થિતિમાં પાછા આવવા માટે જરૂરી સમય ________ S છે. \((\pi=3.14)\)JEE Mains 2025 Easy
- ' \(m\) ' દળ ધરાવતો એક ઇલેક્ટ્રોન પ્રારંભિક વેગ \((\mathrm{t}=0) \overrightarrow{\mathrm{v}}=\mathrm{v}_0 \hat{\mathrm{i}} \quad\left(\mathrm{v}_0 \gt 0\right)\) સાથે \(\vec{B}=B_0 \hat{j}\) ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે છે. જો \(\mathrm{t}=0\) સમયે પ્રારંભિક ડી-બ્રોગ્લી તરંગલંબાઈ \(\lambda_0\) હોય, તો ' t ' સમય પછી તેનું મૂલ્ય શું હશે?JEE Mains 2025 Medium
- સરળ આવર્ત ગતિ કરતાં કણનું સ્થાન \(t_0, 2t_0\) અને \(3t_0\) સમયે \(x = a, b\) અને \(c\) પાસે છે. તો દોલનોની આવૃતિ કેટલી થશે?JEE Mains 2018 Hard
- એક કણ કે જેનો વિદ્યુતભાર \(3 \times 10^{-19} C\) અને દળ \(6 \times 10^{-27} kg\) છે, તે 1.21 V ના વિદ્યુત સ્થિતિમાનનો ઉપયોગ કરીને પ્રવેગિત થાય છે. કણ સાથે સંકળાયેલ દ્રવ્ય તરંગની તરંગલંબાઈ \(\alpha \times 10^{-12} m\) છે. \(\alpha\) નું મૂલ્ય _________ છે.
(પ્લાન્કનો અચળાંક \(=6.6 \times 10^{-34} J . s\) લો.)JEE Mains 2026 Medium - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, \(5\,\Omega\) ના અવરોધ વચ્ચે લગાવેલ વોલ્ટમીટર \(2\,V\) નું વાંચન કરે છે. વોલ્ટમીટરનો અવરોધ .......... \(\Omega\) છે.
JEE Mains 2023 Hard - \(r\) ત્રિજયની અવાહક લૂપ પર \(q\) વિજભાર એકસમાન રીતે પથરાયેલ છે. જો તેને તેની લંબ અક્ષને અનુલક્ષીને \(\omega \) જેટલી કોણીય ઝડપથી ફેરવવામાં આવે તો લૂપની ચુંબકીય મોમેન્ટ કેટલી થાય?JEE Mains 2018 Medium
More PYQs from JEE Mains
- ધારો કે ઉપવલય \(3 x^2+\mathrm{py}^2=4\), ત્રિજ્યા \(r\) ના વર્તુળ \(x^2+y^2-2 x-4 y-11=0\) ના કેન્દ્ર \(C\) માંથી પસાર થાય છે. ઉપવલય પરના બિંદુ C ના નાભીય અંતર \(f_1, f_2\) હોય. તો \(6 f_1 f_2-r\) = __________JEE Mains 2025 Medium
- વક્ર \(C_1:|z|=4\) પરનાં દરેક \(z \in C\) માટે,ધારો કે બિંદુ \(Z+\frac{1}{Z}\) નો બિંદુપથ વક્ર \(C_2\) છે. તો \(..........\).JEE Mains 2023 Hard
- ખોટું વિધાન પસંદ કરો \((a)\) ગાઉસિયન પૃષ્ઠમાં અંદર દાખલ થતી પૃષ્ઠ રેખા ઋણ ફ્લક્સ દર્શાવે છે. \((b)\) \(q\) વિદ્યુતભારને સમઘનના કેન્દ્ર પર મૂકવામાં આવે છે. બધા પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ સમાન હશે. \((c)\) સમાન વિદ્યુતક્ષેત્રમાં રહેલ શૂન્ય પરિણામી વિદ્યુતભાર ધરાવતા બંધ ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ શૂન્ય હોય. \((d)\) જ્યારે વિદ્યુતક્ષેત્ર ગાઉસિયન પૃષ્ઠને સમાંતર હોય ત્યારે ફ્લક્સ અશૂન્ય હોય. આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2021 Medium
- ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા .......... વધારી શકાય. \((A)\) આંટાની સંખ્યા ધટાડીને \((B)\) ચુંબકીય ક્ષેત્ર વધારીને \((C)\) ગુંચળાનું ક્ષેત્રફળ ઘટાડીને \((D)\) સ્પ્રિંગનો વળઅચળાંક ધટાડીને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 Medium
- અહી \(\mathrm{P}\) એ બિંદુ \((1,2,3)\) માંથી પસાર થતું અને સમતલો \(\vec{r} \cdot(\hat{i}+\hat{j}+4 \hat{k})=16\) અને \(\vec{r} \cdot(-\hat{i}+\hat{j}+\hat{k})=6\) ની છેદરેખામાંથી પસાર થતું સમતલ દર્શાવે છે. તો આપેલ પૈકી ક્યૂ બિંદુ \(\mathrm{P}\) પર આવેલ નથી ?JEE Mains 2021 Medium
- સંબંધ \(R=\{(x, y): x, y \in \mathbb{Z}\) અને \(x+y\) યુગ્મ છે \(\}\) તે ___ છે.JEE Mains 2025 Medium