ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો
  • JEE Mains 2021
  • મધ્યમ
  • MCQ

બહિર્ગોળ લેન્સનો વક્રિભવનાંક \(1.4\) છે. જો લેન્સને આટલો જ વક્રીભવનાંક ધરાવતાં માધ્યમમાં મૂકવામાં આવે તો તેની કેન્દ્રલંબાઈ કેટલી થશે ? લેન્સની વક્રબાજુઓની વક્રતા ત્રિજ્યા અનુક્રમે \(R _{1}\) અને \(R _{2}\) છે તેમ ધારો

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(B) અનંત

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

\(\frac{1}{ F }=\left[\frac{\mu_{ L }}{\mu_{ S }}-1\right]\left[\frac{1}{ R _{1}}-\frac{1}{ R _{2}}\right]\)

If \(\mu_{ L }=\mu_{ S } \Rightarrow \frac{1}{ F }=0 \Rightarrow F =\infty\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ