JEE Mains · Physics · STD 12 - 12. atoms
એક ઇલેક્ટ્રોનને એક સમાન ચુંબકીય ક્ષેત્ર B માં લંબરૂપે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે, તે વર્તુળ ગતિ કરે છે. જો બોહરનું ક્વૉન્ટાઇઝેશન લાગુ પડતું હોય, તો પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા છે :
- A \(\sqrt{\frac{\mathrm{h}}{\pi \mathrm{eB}}}\)
- B \(\sqrt{\frac{2 h}{\pi e B}}\)
- C \(\sqrt{\frac{h}{2 \pi e B}}\)
- D \(\sqrt{\frac{4 \mathrm{~h}}{\pi e B}}\)
Answer & Solution
Correct Answer
(A) \(\sqrt{\frac{\mathrm{h}}{\pi \mathrm{eB}}}\)
Step-by-step Solution
Detailed explanation
\(m v r=\frac{n h}{2 \pi}\) ...(i) \(r=\frac{v m}{B q}\) ....(ii) \(\begin{aligned} & n=2 \\ & m r\left(\frac{r B q}{m}\right)=\frac{2 h}{2 \pi} \\ & r=\sqrt{\frac{h}{\pi B q}} \\ & q=e \\ & r=\sqrt{\frac{h}{\pi B e}}\end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(Y\) સ્કેલમાં પાણી \(- 160^o\, Y\) માં બરફ બને અને \(- 50^o\, Y\) માં વરાળ બને છે.તો આ સ્કેલમાં \(340\, K\) નું મૂલ્ય \( ^o\, Y\)માં કેટલું થશે? (પાણીનું ગલનબિંદુ \(273\, K\) અને ઉત્કલનબિંદુ \(373\, K\))JEE Mains 2013 Medium
- એક સમક્ષિતિજ તકતી પર સ્પ્રિંગ દળ તંત્ર(\(m\) દળ ,\(k\) બળ અચળાંક અને \(l\) મૂળભૂત લંબાઈ) સંતુલનમા છે. સ્પ્રિંગનો ખુલ્લો છેડો તકતીના કેન્દ્ર પર જડેલો છે.જો તકતી સ્પ્રિંગની સાથે પોતાની અક્ષને અનુલક્ષીને \(\omega,\left(\mathrm{k} > > \mathrm{m} \omega^{2}\right)\) કોણીય ઝડપથી ભ્રમણ કરે સ્પ્રિંગની લંબાઈમાં થતો સાપેક્ષ ફેરફાર કેટલો હશે?JEE Mains 2020 Medium
- સમાન પારિમાણિક સૂત્રો ન ધરાવતી ભૌતિક રાશિઓની જોડ _______ છે :JEE Mains 2025 Easy
- પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે ઝેનર ડાયોડને બેટરી અને અવરોધ સાથે જોડેલ છે તો પ્રવાહ \(I, I_Z\) અને \(I_L\) અનુક્રમે કેટલા હશે?
JEE Mains 2014 Hard - \(10\, g\) દળ અને \(500\, m/s\) ની ઝડપે એક બુલેટને બારણાંમાં છોડવામાં આવે છે જેથી તે બારણાની વચ્ચે ખૂંચી જાય છે. બારણું \(1.0\, m\) પહોળું અને \(12\, kg\) વજનવાળું છે. તેનો એક ભાગ જોડેલો છે અને તે તેના શિરોલંબ અક્ષ ને અનુલક્ષીને ઘર્ષણરહિત ભ્રમણ કરે છે. બુલેટ તેમાં ખૂંચે પછી તરત તેની કોણીય ઝડપ કેટલી હશે?JEE Mains 2013 Medium
- \(T =300 \,K\) તાપમાને રહેલા બે મોલ એક પરમાણ્વિક આદર્શવાયુની આંતરિક ઊર્જા ............. \(J\) થશે. ( \(R =8.31 \,J / mol.K\) આપેલ છે.)JEE Mains 2022 Easy
More PYQs from JEE Mains
- એક સમાંતર પ્લેટો ધરાવતા સંધારકમાં પ્લેટનું ક્ષેત્રફળ \(40\,cm ^2\) અને તેમની વચ્યેનું અંતર \(2\,mm\) છે. પ્લેટો વચ્યેના વિસ્તારમાં \(1\,mm\) જાડાઈ અને \(5\) જેટલો ડાઈઈલેકિટ્રક અચળાંક ધરાવતો અવાહક મૂકવામાં આવે છે. તંત્રની સંધારકતા \(...........\) થશે.JEE Mains 2023 Medium
- બે વિધેય \(f: R \rightarrow R\) એ \(f(x)=[x-1] \cos \left(\frac{2 x-1}{2}\right) \pi,\) વડે વ્યાખ્યાયિત છે, જ્યાં \([.]\) પૂર્ણાંક ભાગ વિધેય (greatest integer function) દરાવે છે, તો \(f\) એJEE Mains 2021 Hard
- \(m\) અને \(M,(M \gt m)\) દળ ધરાવતા બે બ્લોક આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઘર્ષણ રહિત ટેબલ પર મૂકવામાં આવ્યા છે. k સ્પ્રિંગ અચળાંક ધરાવતી દળ રહિત સ્પ્રિંગ નીચેના બ્લોક સાથે જોડેલી છે. જો તંત્રને સહેજ સ્થાનાંતરિત કરીને મુક્ત કરવામાં આવે, તો
(બે બ્લોક વચ્ચે ઘર્ષણાંક \(\mu=\) છે)
(A) બે બ્લોકના નાના દોલનનો આવર્તકાળ \(\mathrm{T}=2 \pi \sqrt{\frac{(\mathrm{~m}+\mathrm{M})}{\mathrm{k}}}\) છે.
(B) બ્લોકનો પ્રવેગ \(\mathrm{a}=\frac{\mathrm{kx}}{\mathrm{M}+\mathrm{m}}\) છે (\(\mathrm{x}=\) સંતુલન સ્થાનથી બ્લોકનું સ્થાનાંતર).
(C) ઉપરના બ્લોક પર લાગતા ઘર્ષણ બળનું મૂલ્ય \(\frac{m \mu|x|}{M+m}\) છે.
(D) જો ઉપરનો બ્લોક લપસી ન જાય, તો તેનું મહત્તમ કંપવિસ્તાર \(\frac{\mu(M+m) g}{k}\) છે.
(E) મહત્તમ ઘર્ષણ બળ \(\mu(\mathrm{M}+\mathrm{m}) \mathrm{g}\) હોઈ શકે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Hard - જો \(0\, \le \,x\, < \frac{\pi }{2},\) તો \(x\) ની કિમતો ની સંખ્યા મેળવો ક જેથી સમીકરણ \(sin\,x -sin\,2x + sin\,3x=0,\) થાય.JEE Mains 2019 Hard
- એક વર્તુળાકાર ગુચળામાંથી \(I\) પ્રવાહ વહે છે જે ચુંબકીય ડાઈપોલ બનાવે છે.જે અનંત સમતલમાં વર્તુળાકાર ગુચળું છે તે સમતલમાં વર્તુળાકાર ગુચળાના ક્ષેત્રફળને બાદ કરી વધેલા ભાગ માટે ચુંબકીય ફ્લક્સ \(\phi_{i}\) છે. વર્તુળાકાર ગુચળાના ક્ષેત્રફળમાથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ \(\phi_{0}\) હોય તો નીચેનામાથી શું સાચું પડે?JEE Mains 2020 Easy
- ધારો કે \(\overrightarrow{\mathrm{a}}=\hat{i}+2 \hat{j}+\hat{k}\) અને \(\quad \overrightarrow{\mathrm{b}}=2 \hat{i}+7 \hat{j}+3 \hat{k} . \quad\) ધારો કે \(\mathrm{L}_1: \overrightarrow{\mathrm{r}}=(-\hat{i}+2 \hat{j}+\hat{k})+\lambda \overrightarrow{\mathrm{a}}, \lambda \in \mathbf{R}\) અને \(\mathrm{L}_2: \overrightarrow{\mathrm{r}}=(\hat{j}+\hat{k})+\mu \overrightarrow{\mathrm{b}}, \mu \in \mathbf{R}\) બે રેખાઓ છે. જો રેખા \(\mathrm{L}_3\), \(\mathrm{L}_1\) અને \(L_2\) ના છેદનબિંદુમાંથી પસાર થાય છે અને \(\vec{a}+\vec{b}\) ને સમાંતર હોય, તો \(L_3\) કયા બિંદુમાંથી પસાર થાય છે?JEE Mains 2025 Medium