ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 5. Magnetism and matter

ત્રણ એકસરખા ગજિયા ચુંબક \(A, B\) અને \(C\) અલગ અલગ પ્રકારના ચુંબકીય દ્રવ્યમાંથી બનેલા છે. જ્યારે તેમણે એકસમાન ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેમાં ચુંબકીયક્ષેત્ર રેખા નીચે મુજબ વર્તે છે. આ ત્રણ ગજિયા ચુંબકને તેના ચુંબકીય દ્રવ્ય ડાઈમેગ્નેટિક \((D)\), ફેરોમેગ્નેટિક \((F)\) અને પેરામેગ્નેટિક \((P)\) મુજબ ગોઠવો.

  1. A \(A \leftrightarrow D,B \leftrightarrow P,C \leftrightarrow F\)
  2. B \(A \leftrightarrow F,B \leftrightarrow D,C \leftrightarrow P\)
  3. C \(A \leftrightarrow P,B \leftrightarrow F,C \leftrightarrow D\)
  4. D \(A \leftrightarrow F,B \leftrightarrow P,C \leftrightarrow D\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(A \leftrightarrow F,B \leftrightarrow D,C \leftrightarrow P\)

Step-by-step Solution

Detailed explanation

Diamagnetic materials are repelled in an external magnetic field. Bar \(B\) represents diamagnetic materials
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app