ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 5. work,energy,power and collision

નીચે બે કથનો આપેલા છે :
કથન \(I\) : એક પદાર્થ સંરક્ષી બળક્ષેત્ર \(\vec{F}\) હેઠળ સ્થાન \(r_1\) થી સ્થાન \(r_2\) સુધી ગતિ કરે છે. બળ દ્વારા થયેલું કાર્ય \(W=-\int_{r_1}^{r_2} \vec{F} \cdot \overrightarrow{d r}\) છે.
કથન \(II\) : કોઈ પદાર્થ એક સ્થાનથી બીજા સ્થાન તરફ જતી વખતે અનંત સંખ્યામાં પથને અનુસરી શકે છે. માટે સંરક્ષી ક્ષેત્ર માટે પદાર્થે કરેલા કાર્યનો જથ્થો અનુસરેલા પથ સાથે બદલાય છે.
ઉપરોક્ત વિધાનને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  1. A વિધાન I અને વિધાન II બંને સાચા છે
  2. B વિધાન I ખોટું છે પરંતુ વિધાન II સાચું છે
  3. C વિધાન I સાચું છે પરંતુ વિધાન II ખોટું છે
  4. D વિધાન I અને વિધાન II બંને ખોટા છે
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) વિધાન I અને વિધાન II બંને ખોટા છે

Step-by-step Solution

Detailed explanation

વિધાન-I: ખોટું સાચું સમીકરણ છે \( W=\int\vec{F}\cdot d\vec{r} \) વિધાન-II: ખોટું.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app