ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 5. Magnetism and matter

નીચે બે વિધાનો આપેલા છે; એક ને કથન \(A\) તરીકે અને બીજાને કારણ \(R\) તરીકે સૂચિત લેબલ કરવામાં આવેલ છે. કથન \(A :\) વીજ ચુંબકો નરમ લોખંડના બનેલા છે. કારણ \(R:\) નરમ લોખંડ ઉચ્ય પારગમ્યતા અને નીચી રિટેન્ટીવીટી ધરાવે છે. ઉપર્યુક્ત કથનો સંદર્ભમાં, નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  1. A \(A\) ખોટું છે પણ \(R\) સાચું છે.
  2. B બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\) ની સાચી સમજૂતી છે.
  3. C બંને \(A\) અને \(R\) સાચા છે પણ અને \(R\) એ \(A\) ની સાચી સમજૂતી નથી.
  4. D \(A\) સાચું છે પણ \(R\) ખોટું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\) ની સાચી સમજૂતી છે.

Step-by-step Solution

Detailed explanation

Electromagnets are made of soft iron because it has high permeability and low retentivity. So, Both \(A\) and \(R\) are correct and \(R\) is the correct explanation of \(A\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app