JEE Mains · Physics · STD 12 - 5. Magnetism and matter
\(2.0 \times 10^{5} \,J ^{-1}\) જેટલી યુંબકીય ચાકમાત્રા ધરાવતા એક ગજિયો યુંબક, સમક્ષિતિજ સમતલમાં ભમણ કરવા માટે મુક્ત છે. અવકાશમાં \(B=14 \times 10^{-5} \,T\) જેટલું ચુંબકીય ક્ષેત્ર પ્રવતેં છે. ક્ષેત્રની દિશામાંથી ચુંબકને \(60^{\circ}\) એ ભ્રમણ કરવા માટે થતું કાર્ય ...........\(J\) થશે.
- A \(14\)
- B \(8.4\)
- C \(4\)
- D \(1.4\)
Answer & Solution
Correct Answer
(A) \(14\)
Step-by-step Solution
Detailed explanation
Work done \(= MB \left(\cos \theta_{1}-\cos \theta_{2}\right)\) \(\theta_{1}=0^{\circ}, \theta_{2}=60^{\circ}\) \(=2 \times 10^{5} \times 14 \times 10^{-5}(1-1 / 2)\) \(=14 \;J\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આપેલ પરિપથમાં \(4\, \mu F\) કેપેસીટર પર કેટલો .......\(\mu C\) વિદ્યુતભાર હશે?
JEE Mains 2019 Hard - સીધા રસ્તા (હાઇવે) પર \(72 \mathrm{~km} / \mathrm{h}\) ની ઝડપથી ગતિ કરતી એક બસને બ્રેક લગાવીને \(4 s\) માં ઊભી રાખવામાં આવે છે. આ સમય દરમિયાન બસ દ્વારા કપાતું અંતર _______ હશે. (એવું ધારો કે પ્રતિપ્રવેગ નિયમિત છે)JEE Mains 2024 Hard
- \(L\) લંબાઇનો એક સીધો સળીયો \(x= a\) થી \(x=L+a\) સુધી લંબાયેલ છે. જો દ્રવ્યમાન પ્રતિ એકમ લંબાઇએ \(A+ Bx^2\) હોય તો \(x=0\) પર બિંદુવત્ત દ્રવ્યમાન \(m\) પર તેનાથી લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે?JEE Mains 2019 Hard
- \(1.2 \times 10^{-30} \,Cm\) અને \(2.4 \times 10^{-30} \,Cm\) દ્વિ-ધ્રુવી ચાકમાત્રા ધરાવતી બે વિદ્યુત દ્વિ-ધ્રુવીઓને અનુક્રમે બે \(5 \times 10^{4}\) \(NC ^{-1}\) અને \(15 \times 10^{4} \,NC ^{-1}\) જેટલા નિયમીત વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવે છે. વિદ્યુત દ્વિ-ધુવીઓ દ્વારા અનુભવતા મહત્તમ ટોર્કનો ગુણોત્તર \(\frac{1}{x}\) છે. \(x\) નું મૂલ્ય ......... થશે.JEE Mains 2022 Medium
- જ્યારે પ્રવાહધારિત સોલેનોઇડની અંદરનો અવકાશ મેગ્નેશિયમ (ચુંબકીય સસેપ્ટિબિલિટી \(\left.\chi_{\mathrm{mg}}=1.2 \times 10^{-5}\right)\) થી ભરવામાં આવે ત્યારે ચુંબકીય ક્ષેત્ર (B) માં થતો ટકાવારી વધારો છે :JEE Mains 2025 Medium
- \(0.1\, kg\) દળ અને \(10\) \(m / s\)નો વેગ ધરાવતી ગોળી લાકડાના બ્લોકમાં \(50\, cm\) સુધી ઘુસીને સ્થિર થાય છે,તો તેના પર લાગતું અવરોધક બળ \('x' \,N\) છે ,તો \('x'............... \,N\)JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- જો \(\alpha=\lim _{x \rightarrow \pi / 4} \frac{\tan ^{3} x-\tan x}{\cos \left(x+\frac{\pi}{4}\right)}\) અને \(\beta=\lim _{x \rightarrow 0}(\cos x)^{\operatorname{cotx}}\) એ સમીકરણ \(a x^{2}+b x-4=0\) ના બીજ હોય તો ક્રમયુક્ત જોડ \((\mathrm{a}, \mathrm{b})\) મેળવો.JEE Mains 2021 Hard
- ટેલિસ્કોપના વસ્તુકાંચની કેન્દ્રલંબાઈ \(150\,\,cm\) અને નેત્રકાંચની કેન્દ્રલંબાઈ \(5 \,\,cm\) છે. જો \(1\,\,km\) અંતરે રહેલ \(50\,\,m\) ઊંચી વસ્તુને આ ટેલિસ્કોપ વડે જોવામાં આવે ત્યારે ટાવરના પ્રતિબિંબ વડે બનતો ખૂણો \(\theta \), હોય તો \(\theta \) નું મૂલ્ય \(^o\) માં લગભગ કેટલું હશે?JEE Mains 2015 Hard
- \(62.5\,nF\) જેટલી સંધારકતા ધરાવતા સંધારક, અને \(50\,\Omega\) નો અવરોધ ધરાવતા એક \(L C R\) શ્રેણી પરિપથને \(2.0\,kHz\) ની આવૃત્તિ ધરાવતા \(AC\) ઉદગમ સાથે જોડવામાં આવે છે. પરિપથમાં મહતમ પ્રવાહ મેળવી શકાય, તે માટે ઇન્ડકટરનું મૂલ્ય \(........mH\) થશે. ( \(\pi^2=10\) લો.)JEE Mains 2023 Easy
- \(2\, kg\) દળના એક કણ માટે, \(t\) સમયે તેનું સ્થાન (મીટરમાં) \(\overrightarrow r \left( t \right) = 5\hat i - 2{t^2}\hat j\) દ્વારા આપેલ છે. કણનું ઉદગમની સાપેક્ષે \(t\, = 2\, s\) સમયે તેનું સ્થાન (\(kg\, m^{-2}\, s^{-1}\) માં) શું હશે?JEE Mains 2013 Medium
- બે \(A\) અને \(B\) જેમના બળ અચળાંક અનુક્રમે \(300\, N/m\) અને \(400\, N/m\) છે તેને શ્રેણીમાં જોડેલી છે. આ જોડાયેલી સ્પ્રિંગ ને \(8.75\, cm\) જેટલી દબાવવામાં આવે છે. તો તેમાં સંગ્રહાતી ઉર્જાનો ગુણોત્તર \(\frac{{{E_A}}}{{{E_B}}}\) કેટલો થાય?JEE Mains 2013 Hard
- \(\ell\) લંબાઈ અને \(\mathrm{M}=4 \mathrm{m}\) દળ ધરાવતા સળિયાને તેના કેન્દ્રથી જડિત કરેલ છે.એક \(m\) દળ અને \(v\) વેગથી ગતિ કરતો કણ સળિયાની અક્ષ સાથે \(\theta=\frac{\pi}{4}\) ના ખૂણે સળિયાના એક છેડા સાથે અથડાય છે અને ચોંટી જાય છે.અથડામણ પણ પછી આ તંત્રની કોણીય ઝડપ કેટલી થશે?JEE Mains 2020 Hard