JEE Mains · Physics · STD 12 - 5. Magnetism and matter
નીચે બે કથન આપેલ છે. કથન \(I\) : ડાયાચુંબકીય ગુણધર્મ તાપમાન પર આધારિત છે. કથન \(II\) : ડાયાચુંબકીય નમૂનામાં પ્રેરિત થતી દ્રીધ્રુવની ચાકમાત્રા હંમેશા મેગ્નેટાઈઝીંગ ક્ષેત્રની વિરૂદ્ધ હોય છે. ઉપર્યુક્ત બંંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.
- A કથન \(I\) ખોટું છે. પરંતુ કથન \(II\) સાચું છે.
- B બંને કથન \(I\) અને કથન \(II\) સાચાં છે.
- C બંને કથન \(I\) અને કથન \(II\) ખોટાં છે.
- D કથન \(I\) સાચું છે.પરંતુ કથન \(II\) ખોટું છે.
Answer & Solution
Correct Answer
(A) કથન \(I\) ખોટું છે. પરંતુ કથન \(II\) સાચું છે.
Step-by-step Solution
Detailed explanation
Coceptual
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(m\) દળ ધરાવતા લોલકને,ખેંચી ના શકાય તેવી દોરી વડે,ઊર્ધ્વ આધારથી લટકાવવામાં આવે છે.લોલક ઊર્ધ્વ અક્ષને આપેક્ષ \(\omega \) \(rads^{-1}\) જેટલી કોણીય ઝડપથી આધારબિંદુને આસપાસJEE Mains 2014 Easy
- \(I\) જેટલો વિદ્યુતપ્રવાહ વહેતા અને \(r\) ત્રિજ્યા ધરાવતા એક વર્તુળાકાર ગુંચળાનાં કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર \(B\) છે. તેની અક્ષ ઉપર કેન્દ્ર થી \(\frac{ r }{2}\) અંતરે રહેલા બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર ....... હશેJEE Mains 2022 Medium
- સમતલમાં વિદ્યુતચુંબકીય તરંગ માટે ચુંબકીયક્ષેત્ર \(\vec B = {B_0}\,\sin \,\left( {kx + \omega t} \right)\hat jT\) મુજબ આપવામાં આવે છે તો તેને અનુરૂપ વિદ્યુતક્ષેત્ર કેટલું થાય? જ્યાં \(c\) પ્રકાશનો વેગ છે.JEE Mains 2017 Medium
- \(10\) \(kg\)નો પદાર્થ \(A\) બિંદુથી મુક્તા \(B\) બિંદુએ વેગ \(x\, m / s\) હોય તો \('x'=........ .\)
JEE Mains 2021 Medium - \(250\, V , 50\, Hz\) ના \(AC\) ઉદગમ માથી \(LR\) પરિપથ \(400\, W\) પાવર વાપરે છે. પરિપથનો પાવર ફેક્ટર \(0.8\) છે. પાવર ફેક્ટર \(1\) કરવા માટે કેપેસિટર ઉમેરવામાં આવે છે. કેપેસિટર નું મૂલ્ય \(\left(\frac{ n }{3 \pi}\right) \mu F ,\) હોય તો \(n=\).......JEE Mains 2020 Medium
- ટૂંકા ડાયપોલ માટે જે ઉગમબિંદુ \(O\) પર મૂકવામાં આવેલ છે, ડાયપોલ મોમેન્ટ \(P\) આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(x\)-અક્ષ પર છે. જો \(A\) પર વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુતક્ષેત્ર અનુક્રમે \(\mathrm{V}_0\) અને \(\mathrm{E}_0\) હોય, તો \(y\)-અક્ષ પરના બિંદુ \(B\) પર વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુતક્ષેત્રનું અનુક્રમે સાચું સંયોજન કયું છે?
JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- અહી \(S\) એ સમીકરણ સંહતિ \(\cos ^{-1}(2 x)-2 \cos ^{-1}\left(\sqrt{1-x^2}\right)=\pi, \quad x \in\left[-\frac{1}{2}, \frac{1}{2}\right]\) નો ઉકેલ ગણ છે તો \(\sum_{x \in S} 2 \sin ^{-1}\left(x^2-1\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2023 Hard
- \(m\) દળ ધરાવતા ચાર ગોળાઓ \(d\) બાજુ (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર)નું ચોરસ બનાવે છે. એક પાંચમો \(M\) દળ ધરાવતી ગોળો ચોરસના કેન્દ્ર આગળ મૂકવામાં આવે છે. તંત્રની કુલ સ્તિથિ ઊર્જા ........... થશે.
JEE Mains 2022 Medium - નીચેના પરિપથમાં સ્થાયી અવસ્થામાં એમીટર (A) નું અવલોકન (એમીટરનો આંતરિક અવરોધ અવગણ્ય ધારીને) __________ A છે.
JEE Mains 2026 Easy - \(10\) cm લંબાઈનો એક સળિયો \(10\) cm કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ આવેલો છે. પ્રતિબિંબની લંબાઈ _____ cm છે.
JEE Mains 2026 Medium - \(2\, {kg}\) દળનો પદાર્થ \(4\, {m} / {s}\) ના વેગથી ગતિ કરે છે. તે બીજા સ્થિર પડેલા પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સંઘાત કરે છે અને પોતાની મૂળ દિશામાં શરૂઆત કરતાં ચોથા ભાગની ઝડપે ગતિ શરૂ રાખે છે. બંને પદાર્થના દ્રવ્યમાનકેન્દ્રનો વેગ \(\frac{x}{10} \,{m} / {s}\)હોય, તો \(x\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Hard
- પ્રત્યેકનો અવરોધ \(r \Omega\) હોય તેવા છ તાર વડે નિયમિત ષટ્કોણ બનાવવામાં આવે છે અને શિરોબિંદુઓને તેટલા જ અવરોધવાળા તાર વડે કેન્દ્રમાં જોડેલા છે. જો એક શિરોબિંદુમાંથી પ્રવાહ દાખલ થઈ અને સામેના શિરોબિંદુમાંથી બહાર નીકળે તો ષટ્કોણનો સામસામેના શિરોબિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ __________ થશે.JEE Mains 2026 Easy