ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 4.2 friction

એક સિક્કાને તક્તી પર ગોઠવેલો છે. આ સિક્કા અને તક્તી વચચે ઘર્ષાણાંક \(\mu\) છે. જ્યારે આ સિક્કાનું તક્તીના કેન્દ્રથી અંતર \(r\) હોય ત્યારે સિકકો તક્તી પર સરકે નહી તે માટે તક્તીને આપી શકાતો મહત્તમ કોણીય વેગ _______ છે.

  1. A \(\frac{\mu g}{r}\)
  2. B \(\sqrt{\frac{\mathrm{r}}{\mu g}}\)
  3. C \(\sqrt{\frac{\mu g}{r}}\)
  4. D \(\frac{\mu}{\sqrt{\mathrm{rg}}}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(\sqrt{\frac{\mu g}{r}}\)

Step-by-step Solution

Detailed explanation

\(\mathrm{N}=\mathrm{mg}\) \(\mathrm{f}=\mathrm{m} \omega^2 \mathrm{r}\) \(\mathrm{f}=\mu \mathrm{N}\) \(\mu \mathrm{mg}=\mathrm{mr} \omega^2\) \(\omega=\sqrt{\frac{\mu g}{r}}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app