JEE Mains · Physics · STD 11 - 4.2 friction
\(m\) દળવાળો યોરસ બ્લોક \(30^{\circ}\) ને ખૂણે રહેલ સમતલ પરથી \(g / 4\) જેટલા પ્રવેગથી સરકે છે. તો ગતિક ધર્ષણાંકનું મૂલ્ય
- A \(\frac{2 \sqrt{3}+1}{2}\)
- B \(\frac{1}{2 \sqrt{3}}\)
- C \(\frac{\sqrt{3}}{2}\)
- D \(\frac{2 \sqrt{3}-1}{2}\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{1}{2 \sqrt{3}}\)
Step-by-step Solution
Detailed explanation
\(Mg \sin 30^{\circ}-\mu mg \cos 30^{\circ}= ma\) \(\frac{g}{2}-\frac{\sqrt{3}}{2} \cdot \mu g=\frac{g}{4}\) \(\frac{\sqrt{3}}{2} \mu=\frac{1}{4}\) \(\mu=\frac{1}{2 \sqrt{3}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા \(25\%\) જેટલી વધારવામાં આવે છે. આ વધારો ગૂંચળાના આાંટાની સંખ્યા અને તારના આડછેના ક્ષેત્રફળનો ફેરફાર કરીને મેળવવામાં આવે છે, જ્યારે ગેલ્વેનોમીટર ગૂંચળાનો અવરોધ અચળ જાળવી રાખવામાં આવે છે. વોલ્ટેજ સંવેદિતામાં થતો પ્રતિશત બદલાવ ........\(\%\) થશે.JEE Mains 2023 Medium
- એક ઇલેક્ટ્રોનને એક સમાન ચુંબકીય ક્ષેત્ર B માં લંબરૂપે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે, તે વર્તુળ ગતિ કરે છે. જો બોહરનું ક્વૉન્ટાઇઝેશન લાગુ પડતું હોય, તો પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા છે :JEE Mains 2025 Medium
- M દ્રવ્યમાન ધરાવતો એક નાનો દ્રઢ ગોળાકાર દડો ગ્લિસરીન ભરેલી એક લાંબી ઊર્ધ્વ નળીમાં નાખવામાં આવે છે. થોડા સમય પછી દડાનો વેગ અચળ બને છે. જો ગ્લિસરીનની ઘનતા દડાની ઘનતા કરતાં અડધી હોય, તો દડા પર લાગતું શ્યાન બળ હશે? (g ને ગુરુત્વપ્રવેગ ગણો)JEE Mains 2025 Medium
- બે કણ સમાન સમતોલન સ્થાન પરથી સીધી રેખામાં સરળ આવર્તગતિ કરે છે.બંને કણ માટે કંપવિસ્તાર \(A\) અને આવર્તકાળ \(T\) છે. \(t=0\) સમયે એક કણનું સ્થાન \(A\) અને બીજા કણનું સ્થાન \(\frac {-A}{2}\) છે અને તે એકબીજા તરફ ગતિ કરે છે.જો તે બંને એક બીજાને \(t\) સમયે મળતા હોય તો \(t\) કેટલો હશે?JEE Mains 2016 Hard
- નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન I : વર્નિયર કેલિપર્સમાં, એક વર્નિયર સ્કેલનું વિભાજન હંમેશાં એક મુખ્ય સ્કેલના વિભાજન કરતાં નાનું હોય છે.
વિધાન II : વર્નિયર અચળાંક, એક મુખ્ય સ્કેલના વિભાજન ગુણ્યા વર્નિયર સ્કેલના વિભાજનોની સંખ્યા વડે આપવામાં આવે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2025 Easy - \(q\) અને \(3q\) વિદ્યુતભાર ધરાવતા બે કણો હવામાં ' \(r \) ' અંતરે ગોઠવેલા છે. \(q\) વિદ્યુતભારથી \(x\) અંતરે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. તો \(x \) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- ધારોકે \(A=\{1,2,3,4\}\) અને સંબંધ એ ગણ \(A \times A\) પર \(R=\{((a, b),(c, d)): 2 a+3 b=4 c+5 d\}\) મુજબ વ્યાખ્યાયિત થયેલ છે. તો \(R\) ના ધટકોની સંખ્યા \(......\) છે.JEE Mains 2023 Hard
- બિંદુ \(P (2,3)\) માંથી પસાર થતું પ્રકાશનું કિરણ \(x\)-અક્ષ પર બિંદુ \(A\) આગળથી પરાવર્તન પામે છે અને પરાવર્તિત કિરણ બિંદુ \(Q (5, 4)\) માંથી પસાર થાય છે. ધારોક \(R\) એવું બિંદુ છે, જે રૈખખંડ \(AQ\) નું \(2:1\) ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે છે. ધારોકે \(R\) પરથી ખૂણા \(PAQ\) નાં દ્વભાજક પરના લંબપાદ \(M\) ના યામ \((\alpha, \beta)\) છે. તો \(7 \alpha+3 \beta\) નું મૂલ્ય................ છે.JEE Mains 2022 Hard
- \(\sum\limits_{r = 1}^{10} {\left( {{r^2} + 1} \right)} \times \left( {r!} \right)\) ની કિમંત મેળવો.JEE Mains 2016 Hard
- પાત્રમાં રહેલ આદર્શ વાયુને પિસ્ટન દ્વારા અલગ કરવામાં આવે છે,એક ભાગની એન્ટ્રોપી \(S_{1}\) અને બીજા ભાગની એન્ટ્રોપી \(S_{2}\) છે, \(S _{1}> S _{2}\) જો પિસ્ટનને દૂર કરવામાં આવે તો તંત્રની કુલ એન્ટ્રોપી શું થશે?JEE Mains 2021 Medium
- \(8\,\Omega\) અવરોધ ધરાવતા ગૂંચળામાં બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કારણે સમય સાથે બદલાતું ફલકસ \(\phi =\frac{2}{3}\left(9-t^2\right)\) વડે આપી શકાય છે. શૂન્ય થાય ત્યાં સુધીમાં ગૂંચળામાં ઉત્પન કુલ ઉષ્મા \(........J\) थશે.JEE Mains 2022 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(\mathrm{R}\) ત્રિજ્યાના ગોળામાથી \(1\) ત્રિજ્યાનો ગોળો કાપી નાખવામાં આવેલ છે વધેલા ભાગનું દ્રવ્યમાનકેન્દ્ર \(G\) આગળ મળતું હોય તો \(R\) કયા સમીકરણ વડે મેળવી શકાય?
JEE Mains 2020 Hard