JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism
પ્રવાહ ધારીત લાંબા તારની નજીક એક ઋણ વિજભાર ગતિ કરે છે. આ વિજભાર પર લાગતું બળ તારના પ્રવાહની દિશાને સમાંતર છે. તો વિજભાર કઈ રીતે ગતિ કરતો હશે?
- A તારથી દૂર
- B તાર તરફ
- C તારને સમાંતર અને પ્રવાહની દિશામાં
- D તારને સમાંતર અને પ્રવાહની વિરુધ્ધ દિશામાં
Answer & Solution
Correct Answer
(B) તાર તરફ
Step-by-step Solution
Detailed explanation
The force is parallel to the direction of current in magnetic field, hence \(\mathrm{F}=\mathrm{q}(\mathrm{v} \times \overrightarrow{\mathrm{B}})\) According to Fleming's left hand rule, we have, the direction of motion of charge is towards the wire.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક \(ac\) જનરેટરમાં \(14 \times 10^{-2}\) ક્ષેત્રફળ વાયુ અને \(100\) આંટા ધરાવતું લંબચોરસ ગૂંચળું \(3.0\,T\) મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રમાં અક્ષને લંબ દિશામાં \(360\) પરિભ્રમણ મિનિટથી ભ્રમણ કરે છે. તો ઉત્પન્ન થયેલ મહત્તમ \(emf\) નું મૂલ્ય \(............V\) થશે. (\(\left.\pi=\frac{22}{7}\right.\) લો.)JEE Mains 2023 Easy
- \(3\, \mu F\) કેપેસિટર પર \(30\, \mu C\) વિધુતભાર છે,\(t =0\) સમયે કળ બંધ કરતાં \(5\, M \Omega\)માંથી પસાર થતો પ્રવાહ \('x'\) \(\mu-A\) હોય તો \('x' \,=.........\)
JEE Mains 2021 Medium - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક એક મીટર લાંબા સળિયા \(AB\) ને છત સાથે બાંધેલી દોરી પર લટકાવેલ છે. સળિયાનું દળ \(m\) છે અને તેના પર બીજો \(2m\) દળનો પદાર્થ \(A\) થી \(75\, cm\) અંતરે લટકાવેલો છે.તો \(A\) પાસેની દોરીમાં તણાવબળ ....... \(mg\) હશે?
JEE Mains 2020 Hard - \(Li^{++}\) ની બોહર કક્ષામાં રહેલ ઈલેક્ટ્રોનને \(\lambda\) તરંગલંબાઈથી ઉત્તેજિત કરવામાં આવે છે.આયનને ધરાઅવસ્થામાં પાછા ફરવાની બધી શક્યતા (મધ્યવર્તી ઉત્સર્જન સાથે) ને ધ્યાનમાં લેતા કુલ છ વર્ણપટ્ટ રેખા જોવા મળે તો \(\lambda \) નું મૂલ્ય કેટલા .....\(nm\) હશે? (\(h = 6.63\times 10^{34}\,js; e = 3 \times 10^8\,ms^{-1}\) )JEE Mains 2019 Hard
- મુક્ત અવકાશમાં \(35 \mathrm{MHz}\) આવૃત્તિ ધરાવતું એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ \(X\)-દિશામાં ગતિ કરે છે. કોઇ એક ચોકકસ બિંદુ (અવકાશ અને સમય) આગળ \(\vec{E}=9.6 \hat{j} \mathrm{~V} / \mathrm{m}\)છે. આ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર _______ છે.JEE Mains 2024 Hard
- એક કણ \(x\)-અક્ષ પર ગતિ કરે છે, તેનું સ્થાન \(x(t)=A \sin t+B \cos ^2 t+C t^2+D\) દ્વારા અપાય છે, જ્યાં \(t\) સમય છે. તો \(\frac{A B C}{D}\) નું પારિમાણ શું છે?JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- \(M\) દળ, \(L\) લંબાઈ અને \(R\) ત્રિજ્યા ધરાવતા નળાકારના કેન્દ્રમાંથી અને નળાકારની અક્ષને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(I = M \left(\frac{ R ^{2}}{4}+\frac{ L ^{2}}{12}\right) \) મુજબ આપવામાં આવે છે. જો આ નળાકારને એક એવા દ્રવ્યમાંથી બનાવવામાં આવે કે જેથી તેના માટે \(I\) ન્યૂનતમ રાખવા માટે \(\frac LR\) નો ગુણોત્તર કેટલો હોવો જોઈએ?JEE Mains 2020 Hard
- \(1.5\) વક્રીભવનાંક ધરાવતા કાચના એક ચોસલા પર કોઈ પ્રકાશ આપાત થાય છે. જે \(4\%\) પ્રકાશ પરાવર્તિત થતો હોય અને આપાત પ્રકાશના વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર \(30 \,V/m\) હોય, તો કાચના માધ્યમમાં પ્રસરતા તરંગ માટેના વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર કેટલા ......\( V/m\) હશે?JEE Mains 2019 Hard
- ધારો કે એક રેખા L, બિંદુ P(1, 1, 1) માંથી પસાર થાય છે અને તે રેખાઓ \(\frac{x-4}{4}=\frac{y-1}{1}=\frac{z-1}{1}\) તથા \(\frac{ x -17}{1}=\frac{ y -71}{1}=\frac{ z }{0}\) ને લંબ છે. ધારો કે રેખા L, yz-સમતલને બિંદુ Q પર છેદે છે. L ને સમાંતર અને બિંદુ S(1,0, –1) માંથી પસાર થતી બીજી એક રેખા yz-સમતલને બિંદુ R પર છેદે છે. તો સમાંતરબાજુ ચતુષ્કોણ PQRS ના ક્ષેત્રફળનો વર્ગ ___ બરાબર છે.JEE Mains 2026 Hard
- \(z \in C\) માટે જો \((|z-3 \sqrt{2}|+|z-p \sqrt{2} i|)\) ની ન્યૂનતમ કિમંત \(5 \sqrt{2}\) હોય તો \(P\) ની કિમંત \(.......\) થાય.JEE Mains 2022 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાંચ વિદ્યુતભારો \(+q,+5 q,-2 q,+3 q\) અને \(-4 q\) સ્થિત છે. આ રચનાને કારણે સપાટી \(S\) માંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ _______ છે.
JEE Mains 2024 Hard - સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર \(R\) છે. જો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર \(3R\) થાય તો એક એક વર્ષનો ગાળો કેટલો થાય \(?\)JEE Mains 2022 Medium