JEE Mains · Physics · STD 12 - ગતિમાન વિધુતભારો અને ચુંબકત્વ
- JEE Mains 2021
- મધ્યમ
- MCQ
સમાન ગતિ ઊર્જાના ડયુટેરોન અને આલ્ફા કણને ચુંબકીયક્ષેત્ર સાથે લંબ દાખલ કરવામાં આવે છે. તેમના વર્તુળાકાર પથની ત્રિજ્યા અનુક્રમે \(r_{d}\) અને \(r_{\alpha}\) છે. \(\frac{r_{d}}{r_{\alpha}}\) નું મૂલ્ય કેટલું થાય?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(\sqrt{2}\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\({I}=\frac{{m} v}{{qB}}=\frac{\sqrt{2 {mk}}}{{qB}}\)
\(\frac{{r}_{{d}}}{{r}_{\alpha}}=\sqrt{\frac{{m}_{{d}}}{{m}_{\alpha}}} \frac{{q}_{a}}{{q}_{\hat{\imath}}}=\sqrt{\frac{2}{4}}\left(\frac{2}{1}\right)=\sqrt{2}\)
Physics ના વધુ પ્રશ્નો
- જો સંધારક પરનો વિદ્યુતભાર \(2\, C\) જેટલો વધારવામાં આવે તો તેમાં સંગ્રહીત ઊર્જા \(44\%\) જેટલી વધે છે. સંધારક પરનો મૂળ વિદ્યુતભાર (કુલંબમાં)........હશે.JEE Mains 2022 મધ્યમ
- હાઇડ્રોજન બોમ્બ માં વિસ્ફોટકો \({ }_1 \mathrm{H}^2,{ }_1 \mathrm{H}^3\) અને \({ }_3 \mathrm{Li}^6\) કોઇક સંધટિત મિશ્રણના સ્વરૂપે છે. શૃંખલા પ્રક્રિયાને \({ }_3 \mathrm{Li}^6+{ }_0 \mathrm{n}^1 \rightarrow{ }_2 \mathrm{He}^4+{ }_1 \mathrm{H}^3\)અને \({ }_1 \mathrm{H}^2+{ }_1 \mathrm{H}^3 \rightarrow{ }_2 \mathrm{He}^4+{ }_0 \mathrm{n}^1\) વડે દર્શાવવામાં આવે છે. વિસ્ફોટ દરમિયાન અંદાજે______ઊર્જા મુક્ત થાય છે. [Given : \(\mathrm{M}(\mathrm{Li})=6.01690\ \mathrm{amu} . \mathrm{M}\left({ }_1 \mathrm{H}^2\right)=2.01471 \ amu.\) \(\mathrm{M}\left({ }_2 \mathrm{He}^4\right)=4.00388\ \mathrm{amu}\),\( and\ \)\(1 \ \mathrm{amu}=931.5\) \(\mathrm{MeV}]\)JEE Mains 2024 અઘરું
- એક ગોળાકાર દડો જેની ત્રિજ્યા \(1 \times 10^{-4} \mathrm{~m}\) અને ઘનતા \(10^5\) \(\mathrm{kg} / \mathrm{m}^3\) છે, તે પાણીની ટાંકીમાં પ્રવેશતા પહેલા \(h\) અંતર કાપીને ગુરુત્વાકર્ષણ હેઠળ મુક્તપણે પડે છે. જો પાણીમાં પ્રવેશ્યા પછી દડાનો વેગ બદલાતો નથી, તો \(h\) નું મૂલ્ય આશરે _______ છે. (પાણીનો શ્યાનતા ગુણાંક \(9.8 \times 10^{-6}\) \(\left.\mathrm{N} \mathrm{s} / \mathrm{m}^2\right)\) છે)JEE Mains 2024 અઘરું
- સૂચિ \(-I\) સૂચિ \(-II\) ને મેળવો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉતર પસંદ કરો.
JEE Mains 2023 મધ્યમ - એક કણ કે જેનો વિદ્યુતભાર \(3 \times 10^{-19} C\) અને દળ \(6 \times 10^{-27} kg\) છે, તે 1.21 V ના વિદ્યુત સ્થિતિમાનનો ઉપયોગ કરીને પ્રવેગિત થાય છે. કણ સાથે સંકળાયેલ દ્રવ્ય તરંગની તરંગલંબાઈ \(\alpha \times 10^{-12} m\) છે. \(\alpha\) નું મૂલ્ય _________ છે.
(પ્લાન્કનો અચળાંક \(=6.6 \times 10^{-34} J . s\) લો.)JEE Mains 2026 મધ્યમ - આકૃતિમાં દર્શાવ્યા મુજબ, \(2\) kg, \(3\) kg અને \(15\) kg દળના ત્રણ પદાર્થોને લંબ દ્વિભાજકના મધ્યબિંદુ (\(p\)) ના સંદર્ભમાં મૂકવામાં આવેલ છે, તો તેમના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન _______ છે.
JEE Mains 2026 અઘરું
JEE Mains ના વધુ PYQ
- ઑક્સિજનના 10 મોલને અચળ કદે \(30^{\circ} C\) થી \(40^{\circ} C\) સુધી ગરમ કરવામાં આવે છે. વાયુની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર _________ cal છે. (અચળ દબાણે ઑક્સિજનની મોલર વિશિષ્ટ ઉષ્મા, \(C _{ p }=7 cal . / mol ^{\circ} C\) અને \(\left.R =2 cal . / mol ^{\circ} C .\right)\))JEE Mains 2026 મધ્યમ
- યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં, બે સ્લિટો \(S_1\) અને \(S_2\) વચ્ચે \(d\) જેટલું અંતર અને સ્લિટોથી પડદા સુધીનું અંતર \(D\) છે.(આકૃતિ જુઓ.) હવે \(0.1\,mm\) જેટલી સમાન જાડાઈના પરંતુ જુદા-જુદા વાક્રીભવાનાંક \(1.51\) અને \(1.55\) ધરાવતા પારદર્શક ચોસલાને અનુક્રમે \(S_1\) અને \(S_2\) તરફ આવતા કિરણપૂંજ \(\lambda = 4000 \mathring A\) ના પથમાં દાખલ કરવામાં આવે છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા \(.........\) સંખ્યાની શલાકાઓ જેટલી ખસશે.
JEE Mains 2023 અઘરું - \(5\,kg\) નક્કર દળનો ગોળો અને \(4\,kg\) દળની તકતી સમાન ત્રિજ્યા ધરાવે છે. તકતીની સમતલમાં સ્પર્શકમાંથી પસાર થતી અને નક્કર ગોળાના સ્પર્શકમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર \(\frac{x}{7}\) હોય, તો \(x\) નું મૂલ્ય \(..............\) થાય.JEE Mains 2023 મધ્યમ