ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 1. Electric charges and fields

એક બિંદુવત વીજભાર \(q_1=4{q_0}\) ઉગમબિંદુ પર રાખેલ છે. બીજો બિંદુવત વીજભાર \(q _2=- q _0,\;\; x=12\,cm\) પર રહેલ છે. પ્રોટોનનો વીજભાર \(q_0\) છે પ્રોટોનને \(x\) અક્ષ પર એવી રીતે રાખવામાં આવે છે કે જેથી પ્રોટોન પર સ્થિત વિદ્યુતબળ શૂન્ય છે. આ પરિસ્થિતિમાં, ઉગમબિંદુથી પ્રોટોનનું સ્થાન \(............cm\) છે.

  1. A \(24\)
  2. B \(23\)
  3. C \(22\)
  4. D \(20\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(24\)

Step-by-step Solution

Detailed explanation

\(\frac{q_0}{x^2}=\frac{4 q_0}{(x+12)^2}\) \(x+12=2 x\) \(x=12\) Distance from origin \(= x +12=24\,cm\).
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app