ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion

\(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતી એક પાતળી વર્તુળાકાર રીંગ સમક્ષિતિજ સમતલમાં, સમતલને લંબ અક્ષને અનુલક્ષીને \(2 \,rads^{-1}\) ના કોણીય વેગથી ભ્રમણ કરે છે. જો બે સમાન \(m\) દળ વાળા પદાર્થોને હળવેકથી રિંગના વ્યાસના વિરુધ્ધ છેડાઓ જોડવામાં આવે તો હવે રીંગ .............. ( \(rads^{-1}\) માં) ના કોણીયવેગ સાથે પરિભ્રમણ કરશે.

  1. A \(\frac{M}{(M+m)}\)
  2. B \(\frac{( M +2 m )}{2 M }\)
  3. C \(\frac{2 M }{( M +2 m )}\)
  4. D \(\frac{2( M +2 m )}{ M }\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(\frac{2 M }{( M +2 m )}\)

Step-by-step Solution

Detailed explanation

Applying conservation of angular momentum \(M R^{2} \omega=\left(M R^{2}+2 m R^{2}\right) \omega^{\prime}\) \(\omega^{\prime}=\frac{2 M }{ M +2 m }\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app