ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion

\(M=4 \,kg\) દળ અને \(R=10 \,cm\) ત્રિજ્યા ધરાવતી એક નિયમિત તક્તિને સમક્ષિતિજ એક્સેલ (ધરી) સાથે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જડવામાં આવેલ છે. \(m =2 \,kg\) દળ ધરાવતા ચોસલાને દળરહિત દોરી, કે જેને તક્તિના પરીઘ ઉપર વીંટાળેલ છે, ની મદદથી લટકાવવામાં આવેલ છે. ચોસલાના પતન દરમ્યાન દોરી (તક્તિ ઉપર) સરક્તી નથી અને ધરી માં ધર્ષણ નથી (તેમ ધારો). દોરીમાં તણાવ .............. \(N\) હશે. ( \(g =10 \,ms ^{-2}\) લો.)

  1. A \(2\)
  2. B \(11\)
  3. C \(12\)
  4. D \(10\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(10\)

Step-by-step Solution

Detailed explanation

\(2 g-T=2 a\) ...........\((1)\) \(TR =\frac{ MR ^{2}}{2} \alpha\) ...........\((2)\) \(\alpha=\frac{ a }{ R }\) ..........\((3)\) \(T =2 a\) \(2 g - T =2 a\) \(T = g =10\,N\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app