JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves
એક વિદ્યુત ચુંબકીય તરંગ માધ્યમમાં \(2.0 \times 10^{8} m / s\) ની ઝડપ સાથે ગતિ કરે છે. માધ્યમની સાપેક્ષ પરમીઆબીલિટી (પારગમ્યતા) \(1.0\) છે. સાપેક્ષ પરમીટીવીટી (પરાવૈદ્યુતાંક)........હશે
- A \(2.25\)
- B \(4.25\)
- C \(6.25\)
- D \(8.25\)
Answer & Solution
Correct Answer
(A) \(2.25\)
Step-by-step Solution
Detailed explanation
\(V =2 \times 10^{8} m / s\) \(C =3 \times 10^{8} m / s\) \(\frac{ C }{ V }=\sqrt{\mu_{ r } \in_{ I }}\) \(\frac{9}{4}=1 \times \epsilon_{ r }\) \(\epsilon_{ I }=\frac{9}{4}=2.25\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક વસ્તુ અચળ ઝડપે \(10\,m\) ત્રિજ્યાના વર્તુળમાં ગતિ કરે છે.વસ્તુ \(4\,sec\) માં એક પરિભ્રમણ કરે છે.ત્રીજી સેકન્ડને અંતે વસ્તુનું તેના પ્રારંભિક સ્થાનથી સ્થાનાંતર (મીટર/માં) \(.........\) છે.JEE Mains 2023 Medium
- \(2\,kg\) દળવાળો પદાર્થ શરૂઆતમાં સ્થિર છે. તે અચળ પાવર \(P\) ની અસર હેઠળ એક દિશામાં ગતિની શરૂઆત કરે છે. તેનુ \(4\,s\) માં સ્થાનાંતર \(\frac{1}{3} \alpha^2 \sqrt{P} \;m\). હોય તો \(\alpha\) નું મૂલ્ય \(...........\) હશે.JEE Mains 2023 Medium
- આપેલ તાર્કિક પરિપથનું નિર્ગમ \((\mathrm{Y})\) \(0\) માત્ર ત્યારે હોય છે જ્યારે :
JEE Mains 2024 Hard - \(l\) લંબાઈના એક સળિયાના દ્રવ્યમાન કેન્દ્રથી \(\frac{l}{4}\) અંતરે તેને લંબ અક્ષ માથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા કેટલી થાય?JEE Mains 2020 Medium
- \(I_1=4 \mathrm{~kg} \mathrm{~m}^2\) અને \(I_2=2 \mathrm{~kg} \mathrm{~m}^2\) જેટલી જડત્વની ચાકમાત્રા ધરાવતી બે તકતી, તેઓની કેન્દ્રીય અક્ષો અને તક્તિઓને લંબ હોય તેને અનુલક્ષીને અનુક્રમે \(10 \mathrm{rad} / \mathrm{s}\) અને \(4 \mathrm{rad} / \mathrm{s}\) ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે જેને તેઓની પરિભ્રમણ અક્ષો એકબીજા પર સંપાત થાય તે રીતે સામસામે એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન ગતિ ઊર્જામાં થતો ધટાડો _______ \(\mathrm{J}\) છે.JEE Mains 2024 Hard
- નીચે બે વિધાન આપેલ છે . વિધાન \(I:\) \(80\; \Omega\) અવરોધ ધરાવતા એક નિયમિત તારને ચાર સમાન ભાગમાં કાપવામાં આવે છે. આ ભાગોને હવે સમાંતરમાં જોડવામાં આવે છે. આ સંયોજની સમતુલ્ય અવરોધ \(5 \Omega\) હશે. વિધાન \(II\): બે અવરોધો \(2R\) અને \(3R\) ને વિદ્યુત પરિપથમાં સમાંતરમાં જોડવામાં આવે છે. \(3R\) અને \(2R\) માં ઉત્પન્ન થતી ઉષ્મીય ઊર્જાનો ગુણોત્તર \(3: 2\) હશે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \(5\,\mu F\) કેપેસીટન્સ ધરાવતા કેપેસીટર પર \(5\,\mu C\) વિદ્યુતભાર છે.જો કેપેસીટરની પ્લેટ વચ્ચેનું અંતર વધારીને તેનું કેપેસીટન્સ \(2\,\mu F\) કરવા માટે કેટલુ કાર્ય કરવું પડે?JEE Mains 2019 Medium
- ગ્રહની ફરતે સપાટીથી \(20\,km\) ઊંચાઈ પરએક અવકાશયાન ભ્રમણ કરે છે.માત્ર ગ્રહનું ગુરુત્વાકર્ષણ અવકાશયાન પર લાગે છે તેમ ધારતા અવકાશયાન \(24\) કલાકમાં ગ્રહની ફરતે કેટલા પરિભ્રમણ પૂર્ણ કરી શકે? [ગ્રહનું દળ \(= 8 \times 10^{22}\,kg,\) ગ્રહની ત્રિજ્યા \(= 2\times 10^6\,m,\) ગુરુત્વાકર્ષણનો અચળાંક \(G = 6.67\times 10^{-11}\,Mn^2/kg^2\) ]JEE Mains 2019 Hard
- એક પ્રક્ષિપ્ત કરેલો પદાર્થ \( y = 2x -9x^2\) મુજબ ગતિ કરે છે. જો તેને \(\theta_0\) ના ખૂણે \(v_0\) વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવેલ હોય તો .... \((g = 10\,ms^{-2}\))JEE Mains 2019 Hard
- ઘન આકારના પદાર્થની ઘનતા તેની ત્રણ બાજુઓ અને દળ માપીને નકકી કરવામાં આવે છે.જો તેના દળ અને લંબાઇ માપવામાં થતી સાપેક્ષ ત્રુટીઓ અનુક્રમે \(1.5 \%\) અને \(1 \%\) હોય, તો ઘનતા માપવામાં થતી મહત્તમ ત્રુટિ ........ \(\%\)JEE Mains 2018 Easy
- બોહરના પરમાણુ મોડલ અનુસાર હાઈડ્રોજન જેવા અણુંમાં ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચેનું બદલાયેલું બળ \(F = \frac{{{e^2}}}{{4\pi {\varepsilon _0}}}\left( {\frac{1}{{{r^2}}} + \frac{\beta }{{{r^3}}}} \right)\) મુજબ આપવામાં આવે છે, જ્યાં \(\beta \) અચળાંક છે. આ અણુંની \(n\) મી કક્ષાની ત્રિજ્યા બોહરની ત્રિજ્યા \(\left( {{a_0} = \,\frac{{{\varepsilon _0}{h^2}}}{{m\pi {e^2}}}} \right)\) ના સ્વરૂપમાં કેટલી મળે?JEE Mains 2013 Hard
- શ્રેણિક \(A = \left[ {\begin{array}{*{20}{c}}
0&{2x}&{2x}\\
{2y}&y&{ - y}\\
1&{ - 1}&1
\end{array}} \right];\,\left( {x,y \in R,\,x \ne y} \right)\) ની કેટલી સંખ્યા મળે કે જેથી \({A^T}A = 3{I_3}\) થાય .JEE Mains 2019 Hard