ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - સુરેખપથ પર ગતિ
  • JEE Mains 2022
  • અઘરું
  • MCQ

એક બોલને \(h\) ઊંચાઈએથી છોડવામાં આવે છે. જો \(t_1\) અને \(t_2\) અનુક્રમે અંતરના પ્રથમ અર્ધભાગ અને પછીના અર્ધભાગ માટેના સમય છે. તો \(t_1\) અને \(t_2\) વચ્ચેનો સાચો સંબંધ પસંદ કરો.

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
ચકાસાયેલ ઉકેલ

જવાબ અને ઉકેલ

સાચો જવાબ

(D) \(t _{2}=(\sqrt{2}-1) t _{1}\)

પગલાવાર ઉકેલ

વિગતવાર સમજૂતી

For first \(\frac{ h }{2}\)

\(\frac{ h }{2}=\frac{1}{2} gt _{1}^{2}\)

For total height \(h\)

\(h =\frac{1}{2} g \left( t _{1}+ t _{2}\right)^{2}\)

\(\frac{1}{\sqrt{2}}=\frac{ t _{1}}{ t _{1}+ t _{2}}\)

\(1+\frac{ t _{2}}{ t _{1}}=\sqrt{2}\)

\(\frac{ t _{1}}{ t _{2}}=\frac{1}{\sqrt{2}-1}\)

\(t _{2}=(\sqrt{2}-1) t _{1}\)

એ જ વિષય
એપમાં વધુ પ્રશ્નો જુઓ
JEE Mains માંથી
એપમાં વધુ પ્રશ્નો જુઓ