ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 4.1 newtons laws of motion

છત સાથે જોડેલી \(4 \;\mathrm{m},\) દોરીના છેડે \(10\; kg\) નો પદાર્થ બાંધેલો છે.દોરીના મધ્યબિંદુ પાસે સમક્ષિતિજ દિશામાં \(\mathrm{F}\) જેટલું બળ લગાવવામાં આવે છે કે જેથી તેનો ઉપરનો અડધો છેડો શિરોલંબ સાથે \(45^{\circ}\) નો ખૂણો બનાવે તો બળ \(\mathrm{F}\)  ........... \(N\) હશે. (\(\mathrm{g}=10 \;\mathrm{ms}^{-2}\) અને દોરી દળરહિત લો)

  1. A \(100 \)
  2. B \(90\)
  3. C \(75\)
  4. D \(70\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(100 \)

Step-by-step Solution

Detailed explanation

For equilibrium. \(\mathrm{T} \sin 45^{\circ}=\mathrm{F}\) and \(\mathrm{T} \cos 45^{\circ}=10 \mathrm{g}\) equation \((1) /(2)\) we get \(\mathrm{F}=10 \mathrm{g}\) \(=100 \mathrm{N}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app