ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 3. current electricity


આકૃતિમાં દર્શાવ્યા મુજબ, \(R_p=1 \Omega\) અવરોધ ધરાવતા પોટેન્શિયોમીટરના તારની મધ્યમાં પોટેન્શિયોમીટરનો સરકતો સંપર્ક છે. સરકતા સંપર્ક મારફતે \(R_e=2 \Omega\) નો બાહ્ય અવરોધ જોડેલ છે. પરિપથમાં વિદ્યુતપ્રવાહ છે :

  1. A 0.9 A
  2. B 1.35 A
  3. C 0.3 A
  4. D 1.0 A
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) 1.0 A

Step-by-step Solution

Detailed explanation

પરિપથને નીચે મુજબ ગણી શકાય \(\begin{aligned} & \therefore \mathrm{R}_{\text {eq }}=0.5+\frac{0.5 \times 2}{2+0.5}=\left(\frac{5}{10}+\frac{10}{25}\right) \Omega \\ & =\frac{45}{50}=\frac{9}{10}=0.9 \\ & \therefore \mathrm{i}=\frac{0.9}{0.9}=1 \mathrm{~A}\end{aligned}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app