JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion
દળ \(M\) અને વ્યાસ r ધરાવતા એક વર્તુળાકાર વલયની, તેના સમતલમાં રહેલી સ્પર્શીય અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા _______ છે.
- A \(\frac{1}{2} \mathrm{Mr}^2\)
- B \(\frac{3}{8} \mathrm{Mr}^2\)
- C \(\frac{3}{2} \mathrm{Mr}^2\)
- D \(2 \mathrm{Mr}^2\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{3}{8} \mathrm{Mr}^2\)
Step-by-step Solution
Detailed explanation
Diameter is given as R. \(\begin{aligned} & \therefore \text { Radius }=\mathrm{R} / 2 \\ & \mathrm{I}_{\text {tan gent }}=\frac{3}{2} \mathrm{~m}\left(\frac{\mathrm{R}}{2}\right)^2=\frac{3}{8} \mathrm{mR}^2 \end{aligned}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(9\, m/s\) ની ઝડપથી ગતિ કરતો એક બોલ (દડો) તેને સમાન તેવા વિરામ સ્થિતિમાં રહેલ બીજા દડા સાથે સંઘાત અનુભવે છે. સંઘાત બાદ, દરેક દડા મૂળ (પ્રારંભિક) દિશા સાથે \(30°\) નો કોણ બનાવે છે. સંઘાત બાદ દડાઓનો વેગનો ગુણોત્તર \(x: y\) છે, જ્યાં \(x\) ............ છે.JEE Mains 2021 Hard
- યંગ બે-સિલ્ટ ના પ્રયોગમાં, બે એકસમાન ઉદગમોમાંથી આવતા પ્રકાશને પડદા ઉપર સંપાત કરવામાં આવે છે. પડદા ઉપર પહોંચતા પ્રકાર વચ્ચે પથ તફાવત \(7 \lambda / 4\) છે. શલાકાની મહત્તમ તીવ્રતાની સરખામણીમાં, આ બિંદુ આગળ મળતી તીવ્રતાઓનો ગુણોત્તર _______ થશે.JEE Mains 2024 Hard
- આકૃતિમાં એક આદર્શ વાયુ માટે ચક્રિય પ્રક્રિયા \(abca\) દર્શાવેલ છે.\(ca\) પથ પર આંતરિક ઉર્જામાં થતો ફેરફાર \(-180\, J\) છે.વાયુ \(ab\) પથ પર \(250\, J\) ઉષ્માનું શોષણ અને \(bc\) પથ પર \(60\, J\) ઉષ્માનું શોષણ કરે તો \(abc\) પ્રક્રિયા દરમિયાન ..... \(J\) કાર્ય થશે.
JEE Mains 2019 Medium - એક નમૂનો હિલિયમ અને ઓક્સિજન વાયુનું મિશ્રણ ધરાવે છે. નમૂનામાં હિલિયમ અને ઓક્સિજનની વર્ગ માધ્ય મૂળ ઝડપનો ગુણોત્તર _______ છે.JEE Mains 2024 Hard
- \(1.0\; \mathrm{kg} .1 .5 \;\mathrm{kg}\) અને \(2.5\; kg\) દળ ધરાવતા ત્રણ કણને એક કટકોણ ત્રિકોણ જેની બાજુની લંબાઈ \(4.0\; \mathrm{cm}, 3.0 \;\mathrm{cm}\) અને \(5.0\; \mathrm{cm}\) છે તેના શિરોબિંદુ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે. તો તંત્રનું દ્રવ્યમાન ક્યાં મળે?
JEE Mains 2020 Medium - એક અણુ \(500\,nm\) તરંગલંબાઈ ધરાવતા ફોટોન નું શોષણ કરીને \(600\,nm\) તરંગલંબાઈ ધરાવતા એક બીજા ફોટોનનું ઉત્સર્જન કરે છે.આ પ્રક્રિયા દરમ્યાન અણુ દ્વારા શોષાતી ચોખ્ખી ઉર્જા \(n \times 10^{-4}\,eV\) છે. જ્યા \(n\) ની કિંમત .......... છે. (અહી અણુ એ શોષણ અને ઉત્સર્જનની પ્રક્રિયા દરમ્યાન સ્થિર રહે છે એવું ધારો.) (\(h=6.6 \times 10^{-34}\,Js\) અને \(c =3 \times 10^8\,m / s\) લો).JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- દળ, લંબાઈ અને સમયના સ્થાને સમય \((T)\), વેગ \((C)\) અને કોણીય વેગમાન \((h)\) ને મૂળભૂત રાશિઓ તરીકે લેવામાં આવે છે. તો તેના સ્વરૂપમાં દળનું પરિમાણ શું થશે?JEE Mains 2017 Hard
- ઘન ધાતુના ગોળાની ઘનતા તેનું દળ અને વ્યાસ માપીને કરવામાં આવે છે. ધાતુના ગોળાની ઘનતામાં મહત્તમ ત્રુટિ \(\left(\frac{x}{100}\right) \% \) છે. જો દળ અને વ્યાસના માપનમા સાપેક્ષ ત્રુટિ અનુક્રમે \(6.0 \%\) અને \(1.5 \%\) હોય તો \(x\) નું મૂલ્ય કેટલુ હશે?JEE Mains 2020 Hard
- એક દ્વિપરમાણ્વીય વાયુ \((\gamma=1.4)\) સમદાબી વિસ્તરણમાં \(100 \mathrm{~J}\) કાર્ય કરે છે. વાયુને આપેલી ઉષ્મા _______ છે.JEE Mains 2024 Hard
- નીચે દર્શાવેલ પરિપથ ..... ને સમતુલ્ય છે.
JEE Mains 2021 Medium - \(2\,m\) લંબાઈ અને \(A\) જેટલું આડછેદનું ક્ષેત્રફળ અને \(d\) ઘનતા ધરાવતો એક પાટલો નિયમિત સળીયો,તેની લંબાઈ ને લંબરુપે કેન્દ્ર માંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને \(\omega\) જેટલા કોણીય વેગથી ભ્રમણ કરે છે. ચાક્ગતિ ઊર્જાના સ્વરૂપમાં \(\omega\) નું મૂલ્ય \(\sqrt{\frac{\alpha E }{ Ad }}\) છે. \(\alpha\) નું મૂલ્ય \(...............\) હશે.JEE Mains 2023 Medium
- એક વર્તુળ બિંદુ \((2, 3)\) અને \((4, 5)\) માંથી પસાર થાય છે. જો વર્તુળનું કેન્દ્ર રેખા \(y- 4x + 3 = 0\) પર આવેલ હોય તો વર્તુળની ત્રિજ્યા મેળવો.JEE Mains 2018 Hard