JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism
XPQY એ R કુલ અવરોધ ધરાવતો એક ઊભો, લીસો અને લાંબો લૂપ છે, જ્યાં PX એ QY ને સમાંતર છે અને તેમની વચ્ચેનું અંતર \(l\) છે. સમગ્ર અવકાશમાં લૂપના સમતલને લંબ એક નિયમિત ચુંબકીય ક્ષેત્ર B અસ્તિત્વ ધરાવે છે. L લંબાઈ (L > \(l\)) અને m દળ ધરાવતો CD સળિયો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગુરુત્વાકર્ષણ હેઠળ સ્થિર સ્થિતિમાંથી નીચે સરકે છે. સળિયા દ્વારા પ્રાપ્ત થતી અંતિમ ઝડપ __________ m/s છે.
(g = ગુરુત્વીય પ્રવેગ)

- A \( \frac{2mgR}{B^{2}l^{2}} \)
- B \( \frac{8mgR}{B^{2}l^{2}} \)
- C \( \frac{2mgR}{B^{2}L^{2}} \)
- D \( \frac{mgR}{B^{2}l^{2}} \)
Answer & Solution
Correct Answer
(D) \( \frac{mgR}{B^{2}l^{2}} \)
Step-by-step Solution
Detailed explanation
સંતુલન અવસ્થામાં (અથવા અંતિમ વેગ માટે) \( mg=iBl\Rightarrow mg=(\frac{Bvl}{R})Bl \) \( V=\frac{mgR}{B^{2}l^{2}} \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક લાંબા નળાકારમાં \(\rho \;Cm ^{-3}\) ધનતા ધરાવતો વિદ્યુતભાર નિયમિત રીતે વહેંચાયેલો છે. \(Vm ^{-1}\) હશે.નળાકારની અંદર તેની અક્ષથી \( x=\frac{2 \varepsilon_{0}}{\rho} \,m\) અંતરે વિદ્યુતક્ષેત્ર ગણો. વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય ........ \(Vm ^{-1}\) હશે.
JEE Mains 2022 Hard - એક પ્રયોગમાં અવલોકનોનો સમૂહ નીચે મુજબ મળે છે : 1.24 mm, 1.25 mm, 1.23 mm, 1.21 mm. આ અવલોકનો નોંધવા માટે વપરાયેલા સાધનનું અપેક્ષિત લઘુત્તમ માપ _________ mm છે.JEE Mains 2026 Medium
- સંપૂર્ણ ડાઈમેગ્નેટિક પદાર્થનું ઉદાહરણ સુપરકંડક્ટર છે. જેનો એવો અર્થ થાય છે કે જ્યારે આ સુપરકંડક્ટરને \(B\) તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે સુપરકંડક્ટરની અંદર \(B_s\) જેટલું ચુંબકીયક્ષેત્ર ઉત્પન્ન થાય તો ....JEE Mains 2014 Medium
- નીચેના વિકલ્પોમાંથી યોગ્ય પરમાણુ પ્રક્રિયા પસંદ કરો.
[p: પ્રોટોન, n: ન્યુટ્રોન, \(\mathrm{e}^{-}\): ઇલેક્ટ્રોન, \(\mathrm{e}^{+}\): પોઝિટ્રોન, \(v:\) ન્યુટ્રિનો, \(\bar{v}\): એન્ટિન્યુટ્રિનો]JEE Mains 2025 Easy - એક વિદ્યુત ક્ષેત્ર, \(\overrightarrow{\mathrm{E}}=\frac{2 \hat{\mathrm{i}}+6 \hat{\mathrm{j}}+8 \hat{\mathrm{k}}}{\sqrt{6}}\) એ \(4 \mathrm{~m}^2\) ક્ષેત્રફળની સપાટીમાંથી પસાર થાય છે, જે એકમ સદિશ \(\hat{\mathrm{n}}=\left(\frac{2 \hat{\mathrm{i}}+\hat{\mathrm{j}}+\hat{\mathrm{k}}}{\sqrt{6}}\right)\) ધરાવે છે. તે સપાટી માટે વિદ્યુત પ્રવાહ _______ \(\mathrm{Vm}\) છે.JEE Mains 2024 Hard
- બે \(10 \,cm\) લાંબા, \(5\,A\) નો પ્રવાહ ધરાવતા, સીધા તારોને એકબીજાને સમાંતર રાખવામાં આવેલ છે. જો દરેક તાર \(10^{-5} \,N\) નું બળ અનુભવતો હોય તો તારો વચ્યેનું અંતર ......... \(cm\) હશે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- જો \(\lim _{x \rightarrow \infty}\left(\left(\frac{\mathrm{e}}{1-\mathrm{e}}\right)\left(\frac{1}{\mathrm{e}}-\frac{x}{1+x}\right)\right)^x=\alpha\) હોય, તો \(\frac{\log _{\mathrm{e}} \alpha}{1+\log _{\mathrm{e}} \alpha}\) = __________JEE Mains 2025 Medium
- રેડિયો એકિટવ ન્યુકલાઈડનો ક્ષય નિયતાંક \(1.5 \times 10^{-5}\,s ^{-1}\) છે. પદાર્થનો પરમાણુભાર \(60\,g\,mole ^{-1},\left(N_A=6 \times 10^{23}\right)\) છે. તો \(1.0 \;\mu g\) પદાર્થની એકિટવીટી \(....\,\times 10^{10}\,Bq\) છે.JEE Mains 2023 Hard
- \(x\)-અક્ષ અને વક્ર \(4 x ^{3}-\) \(3 x y^{2}+6 x^{2}-5 x y-8 y^{2}+9 x+14=0\) પરના બિંદુ \((-2,3)\) આગળના સ્પર્શક અને અભિલંભ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ \(A\) હોય તો \(8 A\) ની કિમંત \(.......\) થાય.JEE Mains 2022 Hard
- ધારો કે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\frac{d y}{d x}+2 y \sec ^2 x=2 \sec ^2 x+3 \tan x \cdot \sec ^2 x\) નો ઉકેલ છે જેથી \(\mathrm{y}(0)=\frac{5}{4}\). તો \(12\left(\mathrm{y}\left(\frac{\pi}{4}\right)-\mathrm{e}^{-2}\right)\) = ___ છે.JEE Mains 2025 Medium
- ધારોકે \(y=p(x)\) એ બિંદુઓ \((-1,0),(0,1)\) અને \((1,0)\) માંથી પસાર થતો પરવલય છે. જો પ્રદેશ \(\left\{(x, y):(x+1)^2+(y-1)^2 \leq 1, y \leq p(x)\right\}\) નું ક્ષેત્રફળ \(A\) હોય, તો \(12(\pi-4 A)=.........\)JEE Mains 2023 Hard
- ટ્રાન્ઝિસ્ટરમાં ઈનપુટ અને આઉટપુટ લાક્ષણિકતા માટે આઉટપુટ અવરોધ \(r_0\) અને ઈનપુટ અવરોધ \(r_i\) નો ગુણોત્તર \(R\) ક્યાં વિભાગનો હશે?JEE Mains 2016 Medium