JEE Mains · Physics · STD 12 - 3. current electricity
એક મકાનમાં \(45\; \mathrm{W}\) ના \(15\) બલ્બ, \(100\; \mathrm{W}\) ના \(15\) બલ્બ, \(10\; \mathrm{W}\) ના \(15\) નાના પંખા અને \(1 \;\mathrm{kW}\)ના \(2\) હીટર છે.મુખ્ય ઈલેક્ટ્રિક તારનો વૉલ્ટેજ \(220\; \mathrm{V}\) હોય તો મકાનની ન્યુનત્તમ ફ્યુજ ક્ષમતા કેટલા ............... \(A\) હોવી જોઈએ?
- A \(10\)
- B \(25\)
- C \(15\)
- D \(20\)
Answer & Solution
Correct Answer
(D) \(20\)
Step-by-step Solution
Detailed explanation
\(220 \mathrm{I}=\mathrm{P}=15 \times 45+15 \times 100+15 \times 10+2 \times 10^{3}\) \(I=\frac{4325}{220}=19.66\) \(\mathrm{I} \simeq 20 \mathrm{A}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બ્રાસની સ્થિતિસ્થાપક હદ \(379\,MPa\) છે.બ્રાસના સળિયા પર \(400\,N\) બળ લગાવવા માટે તેનો વ્યાસ સ્થિતિસ્થાપક હદની અંદર રહે તે માટે ઓછામાં ઓછો ......... \(mm\) હોવો જોઈએ.JEE Mains 2019 Medium
- નીચે આપેલા વિધાનોમાંથી સાયા વિધાનો ઓળખો : \(A.\) વ્યક્તિ દ્વારા કૂવામાંથી દોરડા વડે બાંધેલી ડોલને બહાર કાઢવા માટે કરવું પડતું કાર્ય ઋણ હશે. \(B.\) ગુરુત્વાકર્ષીબળ દ્વારા કૂવામાંથી દોરડા વડે બાંધેલી ડોલને બહાર કાઢવા માટે કરવું પડતું કાર્ય ઋણ છે. \(C.\) ઢોળાવ પરથી નીચે તરફ સરકતા પદાર્થ પર ધર્ષણ દ્વારા થતું કાર્ય ધન છે. \(D.\) પદાર્થને ખરબચડા સમક્ષિતિજ સમતલ પર નિયમિત વેગથી ગતિ કરાવવા માટે લગાવેલ બળ દ્વારા થતું કાર્ય શૂન્ય હશે. \(E.\) દોલન કરતાં લોલક પર હવાના અવરોધ દ્વારા થતું કાર્ય ઋણ હશે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો :JEE Mains 2023 Medium
- આપેલ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર \(r _1=30\,cm\) અને \(r _2=50\,cm\) ત્રિજ્યા ધરાવતી બે વર્તુળાકાર સમકેન્દ્રીય ગોળાઓને \(X-Y\) સમતલમાં મૂકવામાં આવ્યા છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર તેમાંથી \(I=7\,A\) જેટલો વીજપ્રવાહ પસાર કરવામાં આવે છે. આ બે વર્તુળાકાર ગાળાઓથી બનતા તંત્રની સમાસ ચુંબકીય ચાકમાત્રા \(..............\) થશે.
JEE Mains 2022 Medium - આદર્શ વાયુના સમોષ્મી વિસ્તરણ દરમિયાન દબાણમાં આંશિક ફેરફારJEE Mains 2021 Medium
- \(0.06\, T\) ના ચુંબકીયક્ષેત્રની સાથે \(30^{\circ}\) ના ખૂણે મૂકેલા ત્રિજ્યા ચુંબક પર લાગતુ ટોર્ક \(0.018\, Nm\) છે. તો તેને સ્થાયી થી અસ્થાયી સ્થિતિમાં લાવવા માટે કરવું પડતું કાર્યJEE Mains 2020 Hard
- એક દોરી \(0.40 \mathrm{kgm}^2\) જડત્વની ચાકમાત્રા અને \(10 \mathrm{~cm}\) ત્રિજ્યાવાળા એક પૈડાની ધાર પર વીંટાળેલી છે. પૈડું તેની ધરી ફરતે ભ્રમણ કરવા માટે મુક્ત છે. શરૂઆતમાં પૈડું સ્થિર છે. આ દોરીને હવે \(40 \mathrm{~N}\) ના બળથી ખેંચવામાં આવે છે. \(10\) \(\mathrm{s}\) પછી પૈડાનો કોણીય વેગ \(\mathrm{x} \mathrm{rad} / \mathrm{s}\) છે, જ્યાં \(\mathrm{x}\) _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(x=x(t)\) અને \(y=y(t)\)એ અનુકર્મે વિકલ સમીકરણો \(\frac{\mathrm{dx}}{\mathrm{dt}}+\mathrm{ax}=0\) અને \(\frac{\mathrm{dy}}{\mathrm{dt}}+\mathrm{by}=0\) ના ઉકેલો છે, જ્યાં \(\mathrm{a}, \mathrm{b} \in \mathrm{R}\). \(x(0)=2 ; y(0)=1\) અને \(3 y(1)=2 x(1)\),આપેલા છે, જેના માટે \(x(t)=y(t)\) થાય તેવું \(t\), નું મૂલ્ય ............. છે.JEE Mains 2024 Hard
- જો સમીકરણ સંહતિ \(x+y+z=6 \,; \,2 x+5 y+\alpha z=\beta \,; \, x+2 y+3 z=14\) એ અનંત ઉકેલ ધરાવે છે તો \(\alpha+\beta\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ દ્વારા એક કાચના સ્લેબનો વક્રીભવનાંકમાપવામાં આવે છે તો તે માટે ઓછામાં ઓછા કેટલા અવલોકનોની જરૂર પડશે?JEE Mains 2016 Medium
- ત્રિજ્યા \(r\) અને ઘનતા \(\sigma\) ધરાવતો એક ગોળાકાર પદાર્થ ઘનતા \(\rho\) અને શ્યાનતા \(\eta\) ધરાવતા શ્યાન પ્રવાહીમાંથી મુક્તપણે પસાર થાય છે અને અંતિમ વેગ \(v _0\) પ્રાપ્ત કરે છે. રાશિ \(\eta\) માં અંદાજિત મહત્તમ ત્રુટિ હશે: (\(\sigma, \rho\) અને g (ગુરુત્વાકર્ષી પ્રવેગ) સાથે સંકળાયેલ ત્રુટિઓને અવગણો)JEE Mains 2026 Hard
- ધારો કે,\(f(x)=\frac{x-1}{x+1}, x \in R -\{0,-1,1\} .\) ને પ્રત્યેક \(n \in N\) માટે \(f^{ n +1}\) \((x)=f\left(f^{ n }(x)\right)\) તો \(f^{6}(6)+f^{7}(7)=\)JEE Mains 2022 Hard
- \(\rho\) ધનતા ધરાવતા પ્રવાહીનું બુંદ \(\sigma\) જેટલી ધનતા અને \(7.5 \times 10^{-4}\,N\,cm ^{-1}\). જેટલું પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીમાં અડધું ડુબાડેલી સ્થિતિમાં તરે છે. બુંદની ત્રિજ્યા \(......cm\) માં જેટલી થશે. (\(g =10\,m / s ^{2}\))JEE Mains 2022 Hard