ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion

દળ ' \(m\) ' અને ત્રિજ્યા ' \(r\) ' ધરાવતો એક નક્કર ગોળો ' \(L\) ' લંબાઈવાળા નમન સમતલના સૌથી ઊંચા બિંદુ પરથી સમક્ષિતિજ સાથે \(30^{\circ}\) નો ખૂણો બનાવતા લપસ્યા વિના ગબડવા દેવામાં આવે છે. સમતલના તળિયે ગોળાની ઝડપ \(v_1\) છે. જો ' \(L\) ' ને અચળ રાખીને નમનકોણ વધારીને \(45^{\circ}\) કરવામાં આવે, તો સમતલના તળિયે ગોળાની નવી ઝડપ \(v_2\) છે. \(v_1^2: v_2^2\) નો ગુણોત્તર છે :

  1. A \(1: \sqrt{2}\)
  2. B \(1: \sqrt{3}\)
  3. C \(1: 3\)
  4. D \(1: 2\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(1: \sqrt{2}\)

Step-by-step Solution

Detailed explanation

કાર્ય-ઊર્જા પ્રમેયનો ઉપયોગ કરતા \(\begin{aligned} & \mathrm{W}_{\mathrm{g}}=\mathrm{k}_{\mathrm{f}}-\mathrm{k}_{\mathrm{i}} \\ & \mathrm{Mg} \mathrm{~L} \sin \theta=\mathrm{k}_{\mathrm{f}}-\mathrm{k}_{\mathrm{i}} \end{aligned}\) શુદ્ધ ગબડવાની ગતિમાં ગતિ-ઊર્જા…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app