JEE Mains · Physics · STD 11 - 12 . kinetic theory of gases
નાઈટ્રોજન વાયુના અણુઓની \(27^{\circ}\,C\) તાપમાને અંદાજિત સરેરાશ વર્ગિત વર્ગમૂળ ઝડપ ............\(m/s\) છે. (નાઈટ્રોજન અણુનું દળ = \(4.6 \times 10^{-26}\,kg\) અને બોલ્ટ્ઝમેન અચળાંક \(k _{ B }=\hat{1.4} \times 10^{-23}\,Jk ^{-1}\) લો.)
- A \(523\)
- B \(1260\)
- C \(91\)
- D \(27.4\)
Answer & Solution
Correct Answer
(A) \(523\)
Step-by-step Solution
Detailed explanation
\(V _{ rms }=\sqrt{\frac{3 k _{ B } T }{ m }}=\sqrt{\frac{3 \times 1.4 \times 10^{-23} \times 300}{4.6 \times 10^{-26}}}=523\,m / s\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- અનુક્રમે, \(+ \sigma\) અને \(+ \lambda\) વિદ્યુતભાર ધનતા ધરાવતા એક અનંત પૃષ્ઠ વિદ્યુતભાર અને અનંત રેખીય વિદ્યુતભારને, એકબીજાને સમાંતર \(5\,m\) અંતરે રાખવામાં આવે છે. બિંદુ \(P\) અને \(Q\) એ રેખીય વિદ્યુતભારથી લંબઅંતરે પૃષ્ઠ તરફ અનુક્રમે \(\frac{3}{\pi}\, m\) અને \(\frac{4}{\pi}\,m\) અંતરે રહેલા બિંદુ છે. બિંદ્દુ \(P\) અને \(Q\) આગળ પરિણામી વિદ્યુતક્ષેત્ર ના મૂલ્યો અનુક્રમે \(E_P\) અને \(E _Q\) છે. જો \(2|\sigma|=|\lambda|\) હોય, તો \(\frac{E_P}{E_Q}=\frac{4}{a}\) મળે છે. \(a\) નું મૂલ્ય ....... થશે.JEE Mains 2023 Hard
- p-પ્રકારના અર્ધવાહકનું સ્વીકારક સ્તર \(6 \mathrm{eV}\) છે. પ્રકાશની મહત્તમ તરંગલંબાઈ જે હોલ ઉત્પન્ન કરી શકે તે _______ હશે. (આપેલ છે: hc \(=1242 \mathrm{eV} \mathrm{nm}\).)JEE Mains 2024 Hard
- \(\mu_1\) જેટલો વક્રીભવનાંક અને \(f_1\) જેટલી કેન્દ્ર લંબાઈ ધરાવતો એક સમતલ-બહિર્ગોળ (plano convex) લેન્સ, \(\mu_2\) જેટલો વક્રીભવનાંક અને \(f_2\) જેટલી કેન્દ્ર લંબાઈ ધરાવતા બીજા સમતલ-અંતર્ગોળ (plano concave) લેન્સનાં સંપર્કમાં મુકવામાં આવે છે. જો તે દરેકની ગોલીય સપાટીઓની વક્રતા ત્રિજ્યા \(R \) હોય અને \(f_1=2f_2\), હોય, તો \(\mu_1\) અને \(\mu_2\) _______ રીતે એકબીજા સાથે સંકળાયેલા છે.JEE Mains 2019 Hard
- દળ \(m\) ધરાવતો એક કણ સીધી રેખા પર ગતિ કરે છે, જ્યાં તેનો વેગ અંતર સાથે સમીકરણ \(\mathrm{v}=\alpha \sqrt{\mathrm{x}}\) અનુસાર વધે છે, જ્યાં \(\alpha\) એક અચળાંક છે. કણ પર લાગુ પડતા બધા જ બળો દ્વારા તેનું \(\mathrm{x}=0\) થી \(\mathrm{x}=\mathrm{d}\) સુધીના સ્થાનાંતર દરમિયાન થતું કુલ કાર્ય _______ હશે.JEE Mains 2024 Hard
- એક \(2\pi r\) લંબાઈના તારને વાળીને એક વર્તુળ બનાવીને શિરોલંબ સમતલમાં મૂકવામાં આવે છે એક મણકો તાર પર સરળતાથી સરકી શકે છે જ્યારે વર્તુળને આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(AB\)ની સાપેક્ષે \(\omega\) જેટલી કોણીય ઝડપથી ફેરવતા મણકો વર્તુળની સાપેક્ષે \(P\) બિંદુ પાસે સ્થિર થાય છે તો \(\omega^2\) નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2019 Hard - \(2\,kg\) દળ ધરાવતા બ્લોકને \(20\,N / m\) સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે સમાન સ્પ્રિંગ સાથે જોડવામાં આવે છે. બ્લોકને ધર્ષણ રહિત સપાટી પર મૂકવામાં આવે છે અને સ્પ્રિંગના છેડાને જડ આધાર સાથે લગાડવામાં આવે છે. (આકૃતિમાં જુઓ).જ્યારે દળને સંતુલન સ્થિતિમાંથી સ્થાનાંતરિત કરવામાં આવે ત્યારે તે સરળ આવર્ત ગતિ કરે છે. દોલનોનો આવર્ત કાળ \(\frac{\pi}{\sqrt{x}}\) છે. તો \(x\) નું મૂલ્ય \(...........\) છે.
JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- જો \(\vec a = \hat i - \hat j,\) \(\vec b = \hat i + \hat j + \hat k\) અને \(\vec c\) એ સદીશો છે કે જેથી \(\vec a \times \vec c + \vec b = 0\) અને \(\vec a.\vec c = 4\) તો \({\left| {\vec c} \right|^2}\) મેળવો.JEE Mains 2019 Hard
- ધારો કે \(\mathrm{ABCD}\) અને \(AEFG\) એ અનુક્રમે \(4\) અને \(2\) એકમ બાજુઓ વાળા ચોરસો છે. બિંદૂ \(\mathrm{E}\) રેખાખંડ \(\mathrm{AB}\) પર આવેલ છે અને બિંદૂ \(F\) એ વિકર્ણ \(A C\) પર આવેલ છે. તો બિંદૂ \(F\) માંથી પસાર થતા તથા રેખાખંડો \(B C\) અને \(C D\) ને સ્પર્શતા વર્તુળ ની ત્રિજયા \(r\) એ ......... નું સમાધાન કરે છે.JEE Mains 2024 Hard
- \(\mathop {\lim }\limits_{x \to 0} \frac{{{{(27 + x)}^{_{\frac{1}{3}}}} - 3}}{{9 - {{(27 + x)}^{\frac{2}{3}}}}}\) =JEE Mains 2018 Hard
- અક વાહન \(4\,km\) નું અંતર \(3\,km / h\) ની ઝડપથી અને બીજા \(4\,km\) નું અંતર \(5\,km / h\) ની ઝડપથી કાપે છે, તો તેની સરેરાશ ઝડપ \(..........km/h\)JEE Mains 2023 Medium
- બે ખૂબ લાંબા પ્રવાહધારિત સુવાહકો તેમની વચ્ચે \(8 \,cm\) અંતર રહે તેમ એકબીજાને સમાંતર રાખવામાં આવેલા છે. તેઓની વચ્ચે મધ્યબિંદુ આગળ, તેમનામાંથી પસાર થતા વિદ્યુતપ્રવાહને કારણે ઉત્તપન્ન ચુંબકીયક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ચ \(300 \,\mu T\). છે. બે સુવાહકોમાંથી પસાર થતી સમાન પ્રવાહ ............ હશે.JEE Mains 2022 Medium
- બે કારો \( P\) અને \(Q \) બિંદુથી એક જ સમયે સુરેખ ગતિમાર્ગે ગતિની શરૂઆત કરે છે. તેમના સ્થાન અનુક્રમે \( x_p(t)=at+bt^2 \) તથા \(x_Q(t)= ft- t^2\) સૂત્રો દ્વારા આપવામાં આવેલાં છે. કયા સમયે બંને કારોના વેગ સમાન હશે?JEE Mains 2022 Medium