JEE Mains · Physics · STD 11 - 6. system of particles and rotational motion
એક નક્કર ગોળો આડી સમતલ સપાટી પર ઘર્ષણ રહિત સરક્યા વિના ગબડી રહ્યો છે. ગોળાના દ્રવ્યમાન કેન્દ્રની રેખીય ગતિ ઊર્જા અને ચાકગતિ સંતુલનનો ગુણોત્તર છે:
- A \(\frac{3}{4}\)
- B \(\frac{4}{3}\)
- C \(\frac{5}{2}\)
- D \(\frac{2}{5}\)
Answer & Solution
Correct Answer
(C) \(\frac{5}{2}\)
Step-by-step Solution
Detailed explanation
\(\begin{aligned} & \mathrm{KE}_{(T)}=\frac{1}{2} m v^2 \\ & \mathrm{KE}_{(R)}=\frac{1}{2} \cdot \frac{2}{5} m R^2 \cdot \frac{v^2}{R^2}=\frac{1}{2} m v^2\left(\frac{2}{5}\right) \end{aligned}\) So, \(\frac{\mathrm{KE}_{(T)}}{\mathrm{KE}_{(R)}}=\frac{5}{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક આદર્શ વાયુ ચક્રીય પ્રક્રિયામાંથી પસાર થાય છે. સમગ્ર ચક્રમાં વાયુ દ્વારા થયેલું કાર્ય ______ \(\times 10^{-1} \mathrm{~J}\) છે.
( \(\pi=3.14\) લો )
JEE Mains 2025 Medium - \(0.1\,ke\,V\) ઊર્જા ધરાવતંં એક ઇલેકટ્રોન \(1 \times 10^{-4}\,W\,bm ^{-2}\) જેટલા પૃથ્વીના ચુંબકીંય ક્ષેત્રમાં કાટકોણે ગતિ કરે છે. ઈલેકટ્રોનના પરિક્રમણની આવૃત્તિ \(.....\) હશે. :( ઈલેકટ્રોનનું દળ = \(9.0 \times 10^{-31}\,kg\) લો.)JEE Mains 2022 Easy
- એક ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા \(25\%\) જેટલી વધારવામાં આવે છે. આ વધારો ગૂંચળાના આાંટાની સંખ્યા અને તારના આડછેના ક્ષેત્રફળનો ફેરફાર કરીને મેળવવામાં આવે છે, જ્યારે ગેલ્વેનોમીટર ગૂંચળાનો અવરોધ અચળ જાળવી રાખવામાં આવે છે. વોલ્ટેજ સંવેદિતામાં થતો પ્રતિશત બદલાવ ........\(\%\) થશે.JEE Mains 2023 Medium
- \(L\) લંબાઈના અને \(r\) ત્રિજ્યાના તારને એક છેડા આગળથી દઢ રીતે જડવામાં આવેલ છે. તારનો બીજો છેડો જ્યારે \(F\) બળ દ્વારા ખેંચવામાં આવે છે ત્યારે તેની લંબાઈ \(5\,cm\) જેટલી વધે છે. \(4L\) લંબાઈ અને \(4 r\) ત્રિજ્યા ધરાવતો અને સમાન દ્રવ્યનો બનેલો બીજો તાર \(4 F\) બળ દ્વારા ખેંચવામાં આવે છે. તો તારની લંબાઈમાં થતો વધારો \(................\) થશે.JEE Mains 2022 Hard
- \(2\, kg\) એક પરમાણ્વીય વાયુ એ \(4\times10^4\, N/m^2\) દબાણ પર છે. આ વાયુની ઘનતા \(8\, kg/m^3\) છે. ઉષ્મીય ગતિને લીધે આ વાયુની ઊર્જાનો ક્રમ શું હશે?JEE Mains 2019 Medium
- ફોટોઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં આવૃત્તિ \(1.5\) ગણી થ્રેશોલ્ડ આવૃત્તિવાળો પ્રકાશ પ્રકાશસંવેદનશીલ પદાર્થની સપાટી પર આપાત કરવામાં આવે છે. હવે જો આવૃત્તિ અડધી કરવામાં આવે અને તીવ્રતા બમણી કરવામાં આવે, તો ઉત્સર્જિત ફોટોઇલેક્ટ્રોનની સંખ્યા _______ હશે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- ધારો કે \(\alpha, \beta\) એ સમીકરણ \(x^2+2 \sqrt{2} x-1=0\) નાં બીજ છે. જેનાં બીજ \(\alpha^4+\beta^4\) અને \(\frac{1}{10}\left(\alpha^6+\beta^6\right)\) હોય તેવું દ્રીધાત સમીકરણ ............. છે.JEE Mains 2024 Hard
- ધારો કે \([\cdot]\) મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે. તો \(\displaystyle\int_0^3 \left(\dfrac{e^x + e^{-x}}{[x]!}\right) dx\) નું મૂલ્ય શોધો:JEE Mains 2026 Medium
- \(1+3+5^2+7+9^2+\ldots\) 40 પદો સુધી કોનાં બરાબર છે?JEE Mains 2025 Medium
- બે કાલ્પનિક \(m_1\) અને \(m_2\) દળ ધરાવતા ગ્રહ એક બીજાથી અનંત અંતરે છે.હવે ગુરુત્વાકર્ષણને કારણે તેમના કેન્દ્રને જોડતી રેખા પર તે એકબીજા તરફ ગતિ કરે છે.જ્યારે તેમની વચ્ચેનું અંતર \(d\) હોય ત્યારે તેમની ઝડપ કેટલી હશે? (\(m_1\) ની ઝડપ \(v_1\) અને \(m_2\) ની ઝડપ \(v_2\) છે)
JEE Mains 2014 Hard - \(50\,\Omega \) અવરોધને \(v\left( t \right) = 220\,\sin \,100\pi l\,volt\) વૉલ્ટેજ આપવામાં આવે છે. પ્રવાહને મહત્તમ મૂલ્યના અડધા મૂલ્યથી મહત્તમ મૂલ્ય સુધી પહોચવા માટે કેટલા.......\(ms\) સમય લાગે?JEE Mains 2019 Medium
- \(2\, {W}\) પાવરક્ષમતા ધરાવતા ઝેનર ડાયોડનો ઉપયોગ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે કરવામાં આવે છે. જો ઝેનર ડાયોડનો બ્રેકડાઉન વોલ્ટેજ \(10 \,{V}\) અને તે \(6\, {V}\) અને \(14\, {V}\) ના વોલ્ટેજના ફેરફારને રેગ્યુલેટ કરે છે. સલામત કામગીરી માટે તેનો અવરોધ \({R}_{{s}}\) (\(\Omega\) માં) કેટલો હોવો જોઈએ?
JEE Mains 2021 Hard