ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11- 8. mechanical properties of solids

યંગ મોડ્યુલસ શોધવાના પ્રયોગમાં \(5\, mm\) ત્રિજ્યા અને \(1 \,m\) લંબાઈ ધરાવતા પાતળા તારના એક છેડા પર \(50\,\pi kN\) નું બળ લગાવવામાં આવે છે. બધી લંબાઈના માપનમાં લેવાતા સાધનની લઘુતમ માપશક્તિ \(0.01\, mm\) હોય તો નીચે પૈકી કયું વિધાન ખોટું પડે?

  1. A \(Y\) નું મહત્તમ મૂલ્ય \(10^{14}\,N/m^2\) મળે.
  2. B લંબાઇની અનિચ્છિતામાં  \(\frac{{\Delta Y}}{Y}\) નો ફાળો સૌથી ઓછો હોય 
  3. C વિકૃતિની અનિચ્છિતામાં \(\frac{{\Delta Y}}{Y}\) નો ફાળો મહત્તમ હોય
  4. D સળિયાની લંબાઈ માટે યોગ્યતાનો આંકડો મહત્તમ હોય
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(Y\) નું મહત્તમ મૂલ્ય \(10^{14}\,N/m^2\) મળે.

Step-by-step Solution

Detailed explanation

\(Young's\,modulus\,Y = \frac{F}{A}/\frac{{\Delta \ell }}{\ell }\) \(Y = \frac{{Fl}}{{\pi {r^2}\Delta l}}\) \(Given,\,radius = 5mm,forceF = 50\pi KN,\) \(\frac{\ell }{{\Delta \ell }} = 0.01\,mm\)…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app