ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 11 - 11. thermodynamics

\(n\) મોલ ધરાવતાં એક આદર્શવાયું ચક્રિય પ્રક્રિયા \(ABCA\) માંથી પસાર થાય છે. (આકૃતિ જુઓ), કે જે નીચેની પ્રક્રિયાઓ ધરાવે છે. \(A \rightarrow B\) : \(T\) તાપમાને સમતાપીય વિસ્તરણકે જેમાં કદ \(V _{1}\) થી \(V _{2}=2 V _{1}\) બમણું થાય છે અને દબાણ બદલાઈને \(P _{1}\) થી \(P _{2}\) થાય છે. \(B \rightarrow C\) ; અચળ દબાણ \(P _{2}\) એ સમદાબીય સંકોચન દ્વારા પ્રારંભિક કદ \(V _{1}\) \(C \rightarrow A\) : અચળ કદે કે જે દબાણમાં \(P _{2}\) થી \(P _{1}\) ફેરફાર કરે છે. એક પૂર્ણ ચક્રિય પ્રક્રિયા ABCA દરમ્યાન થતું કુલ કાર્ય ,......... થશે.

  1. A \(0\)
  2. B \(nRT \left(\ln 2+\frac{1}{2}\right)\)
  3. C \(nRTIn2\)
  4. D \(nRT \left(\ln 2-\frac{1}{2}\right)\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(nRT \left(\ln 2-\frac{1}{2}\right)\)

Step-by-step Solution

Detailed explanation

\(W _{\text {Isothermal }}= nRT \ln \left(\frac{ v _{2}}{ v _{1}}\right)\) \(W _{\text {Isobaric }}= P \Delta V = nR \Delta T\) \(W _{\text {Isochoric }}=0\) \(W _{1}= nRT \ln \left(\frac{2 V }{ V }\right)= nRT \ln 2\)…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app