JEE Mains · Physics · STD 12 - કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો
- JEE Mains 2024
- અઘરું
- MCQ
ભૌતિક રાશિને શોધો તેનું માપન સ્ફ્રેરોમીટર વડે થઈ શકે નહીં.
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(B) પ્રવાહીનું ચોક્કસ પરિભ્રમણ
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
Spherometer can be used to measure curvature of surface.
Physics ના વધુ પ્રશ્નો
- એક પારદર્શક બ્લોક A જેનો વક્રીભવનાંક \(\mu=1.25\) છે, તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(\mu=1.0\) વક્રીભવનાંક ધરાવતા અન્ય માધ્યમથી ઘેરાયેલ છે. પ્રકાશનો એક કિરણ બ્લોકની સપાટ સપાટી પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(\theta\) જેટલા આપાતકોણથી આપાત થાય છે. \(\theta\) નું મહત્તમ મૂલ્ય કેટલું હશે કે જેથી પ્રકાશ બ્લોકની ઉપરની સપાટી પર પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે?
JEE Mains 2025 મધ્યમ - \(0.3\; \mathrm{m}\) લંબાઈના તારના એક છેડે \(\mathrm{m}=10\; \mathrm{kg}\) નો પદાર્થ બાંધેલો છે.તેને અવકાશમાં મહત્તમ કેટલી કોણીય ઝડપથી(\(rad \;s^{-1}\) માં) ફેરવી શકાય?(તારનું મહત્તમ બ્રેકિંગ પ્રતિબળ \(=4.8 \times 10^{7} \;\mathrm{Nm}^{-2}\) અને તારના આડછેડનું ક્ષેત્રફળ \(=10^{-2}\; \mathrm{cm}^{2}\) છે)JEE Mains 2020 અઘરું
- એક બોલને ઉપર તરફ અમુક વેગથી ફેંકવામાં આવે છે કે જેથી તે મહત્તમ \(h\) ઊંચાઈ સુધી પહોચે છે. અનુક્રમે ઉપર જતી અને નીચે આવતી વખતે જ્યારે બોલ \(\frac{h}{3}\) ઉંચાઈએ હોય, ત્યારે સમયોનો ગુણોત્તર શોધો.JEE Mains 2022 અઘરું
- \(U\left( r \right) = \frac{1}{2}k{r^2}\) ના કેન્દ્રીય સ્થિતિમાન ક્ષેત્રમાં એક વર્તુળાકાર કક્ષામાં \(m\) દ્રવ્યમાન વાળો એક કણ ગતિ કરે છે.જો ક્વોન્ટાઇઝેશન શરતો લગાડવામાં આવે તો શક્ય કક્ષકો અને તેના ઊર્જાસ્તરો એ ક્વોન્ટમ ક્રમ (સંખ્યા) \( n\) સાથે ______ થી ચલે છે.JEE Mains 2019 અઘરું
- આકૃતિમાં દર્શાવેલ વીજપરિપથમાં કવોલીટી અવયવ અને બેન્ડવીડથનો ગુણોત્તર \(.............s\) છે.
JEE Mains 2023 મધ્યમ - નીચે આપેલા મેક્સવેલ સમીકરણોમાંથી કયું સમય સાથે બદલાતી સ્થિતિમાં લાગુ પાડી શકાય છે પરંતુ સમયથી સ્વતંત્ર (સ્થિત) સ્થિતિમાં માન્ય નથી?JEE Mains 2023 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- એક n-પ્રકારના અર્ધવાહકનો વિચાર કરો જેમાં \(\mathrm{n}_{\mathrm{e}}\) અને \(\mathrm{n}_{\mathrm{h}}\) અનુક્રમે ઇલેક્ટ્રોન અને હોલ્સની સંખ્યા છે.
(A) હોલ્સ લઘુમતી વાહકો છે
(B) ડોપન્ટ પંચસંયોજક પરમાણુ છે
(C) \(\mathrm{n}_{\mathrm{e}} \mathrm{n}_{\mathrm{h}} \neq \mathrm{n}_{\mathrm{i}}^2\)
(જ્યાં \(n_i\) એ અર્ધવાહક તેના આંતરિક સ્વરૂપમાં હોય ત્યારે ઇલેક્ટ્રોન અથવા હોલ્સની સંખ્યા છે)
(D) \(\mathrm{n}_{\mathrm{e}} \mathrm{n}_{\mathrm{h}} \geq \mathrm{n}_{\mathrm{i}}^2\)
(E) હોલ્સ દાતાઓ (donors) ને કારણે ઉત્પન્ન થતા નથી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 સરળ - દળ \(2 \mathrm{~kg}, 4 \mathrm{~kg}\) અને \(6 \mathrm{~kg}\) ધરાવતા ત્રણ દડા અનુક્રમે \(2 \mathrm{~m}\) બાજુવાળા સમબાજુ ત્રિકોણની ધારના કેન્દ્ર પર ગોઠવેલા છે. ત્રિકોણના મધ્યકેન્દ્રમાંથી પસાર થતી અને ત્રિકોણના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા _______ \(\mathrm{kg} \mathrm{m}{ }^2\) હશે.JEE Mains 2024 અઘરું
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(m\) દ્રવ્યમાનનો એક કણ સમાન ઝડપ \(v\) થી \(a\) બાજુ ધરાવતા ચોરસની બાજુ પર \(x-y\) સમતલમાં ફરે છે. તો નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન મૂળબિંદુની ફરતે કોણીય વેગમાન \(\vec L\) માટે ખોટું છે?
JEE Mains 2016 અઘરું - એક કણ સુરેખ પથ પર ગતિ કરે છે જેથી તેનો સ્થાનાંતર \(x\) કોઈપણ સમયે \(t\) એ \(x^2=1+t^2\) દ્વારા આપેલું છે. તેનો પ્રવેગ કોઈપણ સમયે \(t\) એ \(x^{-n}\) છે જ્યાં \(n=\) _______.JEE Mains 2024 અઘરું