JEE Mains · Physics · STD 11- 8. mechanical properties of solids
\(1 \,cm ^{2}\) આડછેદ ઘરાવતા તારને તેની લંબાઈ બમણી કરવા માટે લગાવવું પડતું બળ ........\( \times 10^{7}\,N\) થશે. (તારુનું યંગ મોડ્યુલસ \(=2 \times 10^{11} \,N / m ^{2}\) આપેલ છે.)
- A \(1\)
- B \(1.5\)
- C \(2\)
- D \(2.5\)
Answer & Solution
Correct Answer
(C) \(2\)
Step-by-step Solution
Detailed explanation
\(F =Y A \frac{\Delta l}{l}\) \(=2 \times 10^{11} \times 10^{-4}\left(\frac{2 l-l}{l}\right)\) \(=2 \times 10^{7}\,N\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે આપેલ ગેટ્સ વિભાગ એક સંપૂર્ણ યોગ્ય પરિપથમાં જોડેલો છે. નીચેનામાંથી કયા સંયોજન માટે, બલ્બ પ્રકાશિત \((ON)\) થશે?
JEE Mains 2024 Hard - કોઈ એક પદાર્થનું પૃથ્વી સપાટી પર વજન \(18\,N\) છે. તેનું પૃથ્વીની સપાટીથી \(3200\,km\) ઉંચાઈએ વજન \(...........\,N\) છે. (પૃથ્વીની ત્રિજયા \(R _e=6400\,km\) આપેલ છે.)JEE Mains 2023 Easy
- 25 m લંબાઈ અને \(5 \mathrm{~mm}^2\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા, \(2 \times 10^{-6} \Omega \mathrm{~m}\) અવરોધકતાવાળા તારને સંપૂર્ણ વર્તુળમાં વાળવામાં આવે છે. વ્યાસના સામસામેના બિંદુઓ વચ્ચેનો અવરોધ કેટલો હશે?JEE Mains 2025 Medium
- \(t = 0\) સમયે એક \(r\) ત્રિજ્યા ધરાવતા ધાતુના વાહક તારની બનેલી લૂપને ચુંબકીયક્ષેત્ર \(B = {B_0}{e^{\frac{{ - t}}{\tau }}}\) , ને લંબ મૂકવામાં આવે છે, જ્યાં \(B_0\) અને \(\tau \) અચળાંક છે\(t = 0\). જો લૂપનો અવરોધ \(R\) હોય તો લાંબા સમય પછી \(\left( {t \to \infty } \right)\) તારમાં ઉત્પન્ન થતી ઉષ્મા કેટલી હશે?JEE Mains 2016 Hard
- ધારો કે ખરબચડી સમક્ષિતિજ સપાટી પર સ્થિર રહેલ \(M\) દળનું નળાકાર તેના અક્ષને લંબ પ્રવેગ \('a'\) થી બહાર તરફ ખેંચવામાં આવે છે. તો બિંદુ \(P\) આગળ \(F_{friction}\) શું હશે? નળાકાર સરક્યાં વગર ગતિ કરે છે તેમ ધારો.
JEE Mains 2014 Hard - એક હાઇડ્રોજન જેવા આયનમાં, દ્વિતીય ઉત્તેજિત ઊર્જા અવસ્થા અને ધરા અવસ્થા વચ્ચેનો ઊર્જા તફાવત 108.8 eV છે. આ આયનનો પરમાણુ ક્રમાંક _______ છે.JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- ધારોકે \(f: R -\{0,1\} \rightarrow R\) એવુ વિધેય છે કે જેથી \(f(x)+f\left(\frac{1}{1-x}\right)=1+x\) થાય . તો \(f(2)......\).JEE Mains 2023 Hard
- સમતાપીય સ્થિતિમાં, વાયુનું દબાણ \(P =a V ^{-3}\) મુજબ અપાય છે, જ્યાં \(a\) એ અચળાંક અને \(V\)એ વાયુનું કદ છે. અચળ દબાણ બલ્ક મોડ્યુલ્સ ........... \(P\) હશે.JEE Mains 2023 Hard
- વક્ર \(y(x)=a x^{3}+b x^{2}+c x+5\) એ \(x\)-અક્ષને બિંદુ \(P (-2,0)\) આગળ સ્પર્શે છે અને \(y\)-અક્ષને બિંદુ \(Q\) આગળ છેદે છે કે જ્યાં \(y ^{\prime}\) નું મૂલ્ય \(3\) છે તો \(y ( x )\) ની સ્થાનીય મહતમ કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- રોકેટને એવી રીતે લોન્ચ કરવામાં આવે છે કે જેથી તે સપાટી પર પાછું ના ફરે.જો \(E\) એ રોકેટ લોંચરને આપવામાં આવતી ન્યુનત્તમ ઉર્જા હોય તો જો રોકેટને ચંદ્રની સપાટી પરથી લોન્ચ કરવામાં આવે તો તેને ન્યુનત્તમ કેટલી ઉર્જા આપવી પડે? ચંદ્ર અને પૃથ્વીની ઘનતા સમાન અને ચંદ્રનું કદ પૃથ્વી કરતાં \(64\) માં ભાગનું છે.JEE Mains 2019 Hard
- એક સાદું લોલક પૃથ્વીની સપાટીથી ઉપર \(\mathrm{R}\) ઉંચાઈએ નાના દોલનો કરે છે જેનો આવર્તકાળ \(T_1=4 \mathrm{~s}\) છે. જો તેને પૃથ્વીની સપાટીથી \(2R\) ઊંચાઈ રહેલ બિંદુ એ લઈ જતાં તેનો આવર્તકાળ \(T_2\) કેટલો થશે ? સાચો સંબંધ પસંદ કરો. [\(R\) = પૃથ્વીની ત્રિજ્યાં]JEE Mains 2024 Hard
- ધારો કે \(L_1, L_2\) એ બિંદુ \(P(0,1)\) માંથી પસાર થતી અને પરવલય \(9 x^2+12 x+18 y-14=0\) ને સ્પર્શતી રેખાઓ છે. ધારો કે \(Q\) અને \(R\) અ અનુક્રમે રેખાઓ \(L_1\) અને \(L_2\) પરના એવા બિંદુુ છે કે જેથી \(\triangle P Q R\) એ પાયા \(Q R\) વાળી સમદ્વિભુજ ત્રિકોણ બને છે. જો રેખાઓ \(Q R\) નાં ઢાળ \(m_1\) અને \(m_2\) હોય, નો \(16\left(m_1^2+m_2^2\right)\) = ............JEE Mains 2024 Hard