JEE Mains · Physics · STD 11- 8. mechanical properties of solids
\(L\) લંબાઈ અને \(r\) ત્રિજ્યાના તારને એક છેડેથી જડિત કરેલો છે. જ્યારે તારના બીજા છેડાને \(f\) બળથી ખેંચવામાં આવે ત્યારે તેની લંબાઈ \(l\) જેટલી વધે છે. સમાન દ્રવ્યનો \(2L\) લંબાઈ અને \(2r\) ત્રિજ્યાના બીજા તારને \(2 f\) બળથી ખેંચવામાં આવે છે. હવે તેની લંબાઈમાં થતો વધારો ........... હશે.
- A \(2l\)
- B \(l\)
- C \(4 \ l\)
- D \(l / 2\)
Answer & Solution
Correct Answer
(B) \(l\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{2 f }{\pi(2 r )^2}= Y \frac{\ell^{\prime}}{2 L }\) \(\Rightarrow \frac{2}{1}=\frac{2 \ell^{\prime}}{\ell} \Rightarrow \ell^{\prime}=\ell\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(3\, V\) ની બેટરીને અવરોધક સાથે જોડતા \(0.5\) \(W\) પાવર ઉત્પન્ન થાય છે. જો બેટરી નો ટર્મિનલ વૉલ્ટેજ \(2.5\,V\) હોય તો, આંતરિક અવરોધક માં ઉત્પન્ન થતો પાવર .........\(W\)JEE Mains 2020 Hard
- આંતરિક અવરોધ \(r\) ધરાવતી બેટરી સાથે \(R\) અવરોધ જોડેલ છે \(R\) અવરોધ પર મહત્તમ પાવર કરવા માટે ...JEE Mains 2019 Medium
- પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે ઝેનર ડાયોડને બેટરી અને અવરોધ સાથે જોડેલ છે તો પ્રવાહ \(I, I_Z\) અને \(I_L\) અનુક્રમે કેટલા હશે?
JEE Mains 2014 Hard - આકૃતિમાં ત્રણ જુદી-જુદી ધનતા \(\rho_1, \rho_2, \rho_3\) (ત્રણ જુદા-જુદા કિસ્સામાં) ધરાતવા આદર્શ વાયુ માટે \(P-T\) ડાયાગ્રામ દર્શાવેલ છે. નીચેનામાંથી ક્યું સાચુ છે?
JEE Mains 2024 Hard - હાઈડ્રોજનના બોહરના પરમાણીય મોડેલ (પરિકલ્પના)માં, ધારો કે \(K,\) \(P\) અને \(E\) અનુક્રમે ઈલેક્ટ્રોનની ગતીઉર્જા, સ્થિતિઊર્જા અને કુલ ઊર્જા છે. જ્યારે ઈલેકટ્રોન ઉચ્ય સ્તરમાં સંક્રાંતી કરે ત્યારે નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- નીચે દર્શાંવેલ જાળતંત્ર માટે, \(V _{ B }- V _{ A }\) નું મૂલ્ય ........... \(V\) હશે.
JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(\alpha=\frac{-1+i\sqrt{3}}{2}\) અને \(\beta=\frac{-1-i\sqrt{3}}{2}\),\(i=\sqrt{-1}\). જો \((7-7\alpha+9\beta)^{20}+(9+7\alpha-7\beta)^{20}+(-7+9\alpha+7\beta)^{20}+(14+7\alpha+7\beta)^{20}=m^{10}\) હોય, તો m ___ છે.JEE Mains 2026 Easy
- \(X_L=R\) ધરાવતા \(LR\) શ્રેણી પરિપથમાં પાવર ફેક્ટર \(P_1\) છે. હવે જો \(X_C=X_L\) ધરાવતો સંઘારક પરીપથમાં ઉમેરવામાં આવે તો પાવર ફેક્ટર \(P_2\) થાય છે. \(P_1: P_2\) ગુણોતર \(.........\) થશે.JEE Mains 2023 Medium
- \(m _{1}\) દળ અને \((\sqrt{3} \hat{i}+\hat{j})\, ms ^{-1}\) જેટલા વેગથી ગતિ કરતો કણ \(A\) બીજા સ્થિર પડેલા \(m _{2}\) દળના કણ \(B\) સાથે સંઘાત અનુભવે છે \(\overrightarrow{ V }_{1}\) અને \(\overrightarrow{ V }_{2}\) એ અનુક્રમે કણ \(A\) અને \(B\) નો અથડામણ પછીનો વેગ છે. જો \(m _{1}=2\, m _{2}\) અને અથડામણ પછી \(\overrightarrow{ V }_{1}=(\hat{ i }+\sqrt{3} \hat{ j })\, ms ^{-1}\) હોય તો \(\overrightarrow{ V }_{1}\) અને \(\overrightarrow{ V }_{2}\) વચ્ચેનો ખૂણો \(......^o\) હશે?JEE Mains 2020 Hard
- R અવરોધ ધરાવતા એક તારને સમબાજુ ત્રિકોણમાં વાળવામાં આવે છે અને તેવો જ બીજો એક તાર ચોરસમાં વાળવામાં આવે છે. ત્રિકોણની કોઈ એક બાજુના બે અંત્યબિંદુઓ વચ્ચેના અવરોધનો, ચોરસની કોઈ એક બાજુના બે અંત્યબિંદુઓ વચ્ચેના અવરોધ સાથેનો ગુણોત્તર છે:JEE Mains 2025 Medium
- રેખાઓ વચ્ચેનો ખૂણો મેળવો કે જેની દિક્કોસાઇન \(l+ 3m + 5n\, = 0\) અને \(5lm -2mn + 6nl = 0\) દ્વારા આપવામાં આવે છે .JEE Mains 2018 Hard
- વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્ર \(\overrightarrow{ E }=20 \sin \omega\left( t -\frac{x}{ c }\right) \overrightarrow{ j } NC ^{-1}\) વડે આપવામાં આવે છે, જ્યાં \(\omega\) અને \(c\) એ અનુક્રમે કોણીય આવૃત્તિ અને વિદ્યુત યુંબકીય તરંગનો વેગ છે. \(5 \times 10^{-4}\) \(m ^3\) ના કદમાં સમાયેલ ઊર્જા ........ \(\times 10^{-13}\,J\) થશે. (\(\varepsilon_0=8.85 \times 10^{-12}\,C ^2 / Nm ^2\) લો. \()\)JEE Mains 2023 Medium