JEE Mains · Physics · STD 12 - 3. current electricity
\(200\, {W},\;100 \,{V}\) ના રેટિંગ ધરાવતા બલ્બને \(200\, {V}\) ના ઉદગમ સાથે જોડેલ છે. કેટલા મૂલ્યના (\(\Omega\) માં) \(R\) અવરોધને તેની સાથે શ્રેણીમાં જોડાવો જોઈએ કે જેથી બલ્બ સમાન પાવર આપે?
- A \(15\)
- B \(20\)
- C \(5\)
- D \(50\)
Answer & Solution
Correct Answer
(D) \(50\)
Step-by-step Solution
Detailed explanation
Power, \(P =\frac{ V ^{2}}{ R _{ B }}\) \(R_{B}=\frac{V^{2}}{P}=\frac{100 \times 100}{200}\) \(R_{B}=50 \Omega\) To produce same power, same voltage should be across the bulb Hence, \(R=R_{B}=50 \Omega\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- ધાતુની સીમાંત (થ્રેશોલ્ડ) આવૃત્તિ \(f _0\) છે.જયારે \(2 f _0\) આવૃત્તિ ધરાવતો પ્રકાશ ધાતુની તકતી ઉપર આપાત થાય છે ત્યારે ઈલેક્ટ્રોનનો મહત્તમ વેગ \(v_1\) મળે છે.જયારે આપત વિકિરણની આવૃત્તિ વધારીને \(5f_0\) કરવામાં આવે છે ત્યારે ઉત્સર્જાતા ઈલેક્ટ્રોનનો વેગ \(v_2\) થાય છે.\(v_1\) અને \(v_2\)નો ગુણોતર \(..............\) થશે.JEE Mains 2023 Medium
- સાચાં વિધાનોને ઓળખો :
A. સ્થિર વિદ્યુતક્ષેત્રની રેખાઓ બંધ ગાળાઓ રચે છે.
B. જ્યારે વીજભાર શૂન્ય કરતા વધુ હોય ત્યારે વિધુતક્ષેત્રની રેખાઓ ત્રિજ્યાવર્તી બહારની તરફ હોય છે.
C. ગોસનો નિયમ ફક્ત વ્યસ્ત વર્ગના બળ માટે લાગુ પડે છે.
D. સ્થિર વિદ્યુતક્ષેત્રમાં બંધ પથને ફરતે ભારિત કણને ગતિ કરાવવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય છે.
E. કુલંબ બળની અસર હેઠળ કણની ગતિ સમતલમાં જ થતી હોવી જોઈએ.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2026 Medium - ' \(m\) ' દળ અને ' \(q\) ' વિદ્યુતભાર ધરાવતો એક કણ \(l\) સંતુલન લંબાઈવાળી દળરહિત દોરીના એક છેડા ' \(A\) ' સાથે બાંધેલો છે, જેનો બીજો છેડો બિંદુ ' \(O\) ' પર જડિત છે. આ આખી પ્રણાલીને ઘર્ષણ રહિત સમક્ષિતિજ સમતલ પર મૂકવામાં આવે છે અને તે પ્રારંભમાં સ્થિર છે. જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની દિશામાં સમાન વિદ્યુતક્ષેત્ર ચાલુ કરવામાં આવે, તો જ્યારે કણ x-અક્ષને પાર કરે ત્યારે તેની ઝડપ કેટલી હશે?
JEE Mains 2025 Hard - કોઈ ચોક્કસ રેડીયોએક્ટિવ નમૂનાનો કોઈ ક્ષણે વિભંજન દર \(4250\) વિખંડન પ્રતિ મીનીટ છે. \(10\) મીનીટ બાદ, દર \(2250\) વિખંડન પ્રતિ મીનીટ થાય છે. ક્ષય નિયતાંક \(.........\min^{-1}\) થશે. \(\left(\log _{10} 1.88=0.274\right.)\) લો.JEE Mains 2022 Medium
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :સૂચિ-I સૂચિ-II A. ચુંબકીય પ્રેરણ I. \(MLT ^{-2} A^{-2}\) B. ચુંબકીય ફલકસ II. \(ML ^2 T^{-2} A^{-2}\) C. ચુંબકીય પારગમ્યતા III. \(ML ^0 T^{-2} A^{-1}\) D. આત્મ પ્રેરકત્વ IV. \(ML ^2 T^{-2} A^{-1}\) JEE Mains 2026 Hard - જ્યારે \(2\, mA\) વિદ્યુતપ્રવાહ \(1\,s\) માટે પસાર કરવામાં આવે ત્યારે અવરોધમાં વિખેરાતી ઊર્જા \(10\, mJ\) છે. અવરોધ \(....... \Omega\) છે. (નજીકત્તમ પૂર્ણાકમાં લખો)JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- ધારો કે રેખા \(x - y = 4\) વર્તુળ \(C: (x-4)^2 + (y+3)^2 = 9\) ને બિંદુઓ \(Q\) અને \(R\) માં છેદે છે. જો \(C\) પર બિંદુ \(P(\alpha, \beta)\) એવું હોય કે \(PQ = PR\), તો \((6\alpha + 8\beta)^2\) બરાબર __________ છે.JEE Mains 2026 Hard
- જો \(A = \left[ {\begin{array}{*{20}{c}}
{ - 4}&{ - 1}\\
3&1
\end{array}} \right]\) , તો શ્રેણિક \(\left( {{A^{2016}} - 2{A^{2015}} - {A^{2014}}} \right)\) ના નિશ્રાયકની કિમંત મેળવો.JEE Mains 2016 Hard - જો \(\int \limits_{-0.15}^{0.15}\left|100 x ^2-1\right| dx =\frac{ k }{3000}\) હોય,તો \(k=........\)JEE Mains 2023 Hard
- ધારો કે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\left(x^2+4\right)^2 d y+\left(2 x^3 y+8 x y-2\right) d x=0\) ની ઉકેલ છે. જો \(y(0)=0\) હોય, તો \(y(2)=\) ............JEE Mains 2024 Hard
- જો \(\mathop {\lim }\limits_{n \to \infty } \frac{{{1^a} + {2^a} + ....... + {n^a}}}{{{{\left( {n + 1} \right)}^{a - 1}}\left[ {\left( {na + 2} \right) + ......\left( {na + n} \right)} \right]}} = \frac{1}{{60}}\) કોઈક \(a\) ની વાસ્તવિક કિમત માટે શક્ય હોય તો \(a\) =JEE Mains 2017 Hard
- રાશિ \(x\) ને \(\left( IF v^{2} / WL ^{4}\right)\) વડે દર્શાવવામાં આવે છે જ્યાં \(I\) એ જડત્વની ચાકમાત્રા, \(F\) બળ, \(v\) વેગ, \(W\) કાર્ય અને \(L\) લંબાઇ છે. તો \(x\) નું પારિમાણિક સૂત્ર નીચે પૈકી કોને સમાન હશે?JEE Mains 2020 Hard