JEE Mains · Physics · STD 12 - 8. Electromagnetic waves
સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં દોલીત ચુંબકીય ક્ષેત્ર \(B _y=5 \times 10^{-6} \sin 1000 \pi\left(5 x-4 \times 10^8 t \right)\; T\) વડે આપવામાં આવે છે. વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર \(.........\) થશે.
- A \(15 \times 10^{2}\,Vm ^{-1}\)
- B \(5 \times 10^{-6} \,Vm ^{-1}\)
- C \(16 \times 10^{12} \,Vm ^{-1}\)
- D \(4 \times 10^{2} \,Vm ^{-1}\)
Answer & Solution
Correct Answer
(D) \(4 \times 10^{2} \,Vm ^{-1}\)
Step-by-step Solution
Detailed explanation
\(B _{0}=5 \times 10^{-6}\) \(v =\) Speed of wave \(=\frac{4 \times 10^{8}}{5}=8 \times 10^{7}\left[\therefore v =\frac{ w }{ k }\right]\) \(E _{0}= vB B _{0}=40 \times 10^{1}\) \(=4 \times 10^{2} V / m\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(1 \,kg\) દળ સ્પ્રિંગ પર લટકાવીને \(12\, cm\) કંપવિસ્તારના દોલનો કરવવામાં આવે છે. \(2\, minutes\) પછી તેનો કંપવિસ્તાર \(6\, cm\) થાય છે. તો આ ગતિ માટે અવમંદનનો અચળાંક કેટલો હશે? (\(In 2=0.693\) )JEE Mains 2021 Hard
- \(3l\) લંબાઈ ધરાવતા એક દઢ અને દળરહિત સળીયાના બે છેડા આગળ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે દળો લગાડવામાં આવ્યા છે. એક સમક્ષિતિજ અક્ષના \(P\) બિંદુ આગળથી કિલકિત કરવામાં આવેલ છે (આકૃતિ જુઓ). જ્યારે તેને પ્રારંભિક સમક્ષિતિજ સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે ત્યારે તેનો તાત્ક્ષણિક કોણીય પ્રવેગ ________ થશે
JEE Mains 2019 Hard - તળિયે કાણાં વાળા પાત્રમાં પાણી અને કેરોસીન (સાપેક્ષ ઘનતા \(0.8\)) ભરેલ છે.પાણીની ઊંચાઈ \(3\,m\) અને કેરોસીનની ઊંચાઈ \(2\,m\) છે.જ્યારે કાંણાને ખોલવામાં આવે ત્યારે બહાર આવતા પ્રવાહીનો વેગ ........ \(m\,s^{-1}\) હશે . (\(g\, = 10\, m s^{-2}\) અને પાણીની ઘનતા \(= 10^3\, kg\, m^{-3}\))JEE Mains 2014 Medium
- એક લાક્ષણિક દહનશીલ એન્જીન (કંબશન એન્જીન) માં વાયુનાં અણુ દ્વારા થયેલ કાર્યને \(W=\alpha^{2} \beta e^{\frac{-\beta x^{2}}{k T}}\) દ્વારા આપવામાં આવે છે જ્યાં \(x\) સ્થાનાંતર, \(k\) બોલ્ટ્ઝમેન અચળાંક અને \(T\) તાપમાન દર્શાવે છે. જો \(\alpha\) અને \(\beta\) અચળાંકો હોય, તો \(\beta\) નું પરિમાણ ......... હશે.JEE Mains 2021 Hard
- બરફના ઘનની અંદર એક પરપોટો રહેલો છે. પરપોટાને એક બાજુથી જોતા તેનું અંતર \(12\,cm\) દેખાય છે. જ્યારે સામેની બાજુએથી જોવા આવે, ત્યારે તેનું દેખાતું અંતર \(4\,cm\) છે. જો બરફના ધનની બાજુ \(24\,cm\) હોય તો બરફના ઘનનો વક્રીભવનાંક ........ છે.JEE Mains 2023 Medium
- સૂચિ \(I\) અને સૂચિ \(II\) ને મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉતર પસંદ કરોસૂચિ \(I\) સૂચિ \(II\) \((A)\) પૃષ્ઠતાણ \((I)\) \(Kg m ^{-1} s ^{-1}\) \((B)\) દબાણ \((II)\) \(Kg ms^{-1 }\) \((C)\) સ્નિગ્ધતા \((III)\) \(Kg m ^{-1} s ^{-2}\) \((D)\) આઘાત \((IV)\) \(Kg s ^{-2}\) JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- \(x^{7}+5 x^{3}+3 x+1=\) \(0\)ના વાસ્તવિક ઉકેલોની સંખ્યા.............. છેJEE Mains 2022 Medium
- \(100\, g\) દળ ધરાવતા એક દડાને એક પ્લેટફોર્મ (આધાર) કે જે શિરોલંબ સ્પ્રિંગ ઉપર જડવામાં આવેલું છે, પરથી \(h =10 cm\) થી (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) છોડવામાં આવે છે. દડો પ્લેટફોર્મ ઉપર રહે છે અને પ્લેટફોર્મ \(\frac{h}{2}\) જેટલું દબાય છે. સ્પ્રિંગ અચળાંક......\(Nm ^{-1}\) હશે ( \(g=10 ms ^{-2}\) લો.)
JEE Mains 2022 Medium - જો \(f\left( {\frac{{x - 4}}{{x + 2}}} \right) = 2x + 1,(x \in R = \left\{ {1, - 2} \right\}),\) તો \(\int {f(x)} \,dx = \) (કે જ્યાં \(C\) સંકલનનો અચળાંક છે)JEE Mains 2018 Hard
- ધારો કે \(x = x(y)\) એ વિકલ સમીકરણ \(2y^2 \dfrac{dx}{dy} - 2xy + x^2 = 0\), \(y > 1\), \(x(e) = e\) નો ઉકેલ છે. તો \(x(e^2)\) બરાબર છે:JEE Mains 2026 Medium
- દળ \(m\) અને ઘનતા \(\rho\) ધરાવતો એક નાનો દડો \(\rho_0\) ઘનતાવાળા સ્નિગ્ધ પ્રવાહીમાં નાખવામાં આવે છે. થોડા સમય પછી, દડો અચળ વેગથી નીચે પડે છે. દડા પર લાગતું સ્નિગ્ધ બળ _______ છે.JEE Mains 2024 Hard
- એક ક્રિકેટ ખેલાડી \(120 \mathrm{~g}\) દળના દડાને \(25 \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપથી ગતિ કરતા પકડે છે. જો પકડવાની પ્રક્રિયા \(0.1 \mathrm{~s}\) માં પૂર્ણ થાય, તો ખેલાડીના હાથ પર દડા દ્વારા લાગુ પડતા બળનું મૂલ્ય _______ (SI એકમમાં) હશે.JEE Mains 2024 Easy