JEE Mains · Physics · STD 11 - 13. oscillations
\(0.36\, m\) ત્રિજ્યા ધરાવતાં વર્તુળની પરિઘ પર ગતિ કરતો બિંદુ \('A'\) \(30^{\circ}\) અંતર \(0.1\, s\) માં કાપે છે. વ્યાસ \(MN\) પર બિંદુ \(‘ A’\) પાસેથી દોરેલ લંબ પ્રક્ષેપણ, \('P'\) સરળ આવર્ત ગતિ દર્શાવે છે. જ્યારે \(P, M\) ને સ્પર્શે ત્યારે પુનઃ સ્થાપન બળ ......... \(N\) હશે.

- A \(100\)
- B \(0.49\)
- C \(50\)
- D \(9.87\)
Answer & Solution
Correct Answer
(D) \(9.87\)
Step-by-step Solution
Detailed explanation
\(30^{\circ} \rightarrow 0.1\, s\) \(360^{\circ} \rightarrow 1.2 \,s = T\) \(\omega=\frac{2 \pi}{ T }=\frac{5 \pi}{3}\) At \(M , F = m \omega^{2}\, A \Rightarrow \frac{ F }{ m }=\omega^{2}\, A\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(Y =7.0 \times 10^{10}\,N / m ^2\) યંગ મોડ્યુલસ ધરાવતો એક એલ્યુમિનિયમનો સળિયો \(0.04 \%\) સ્થિતિ સ્થાપક તણાવ (વિકૃતિ) અનુભવે છે. \(J/m^3\) માં સંગ્રહાતી ઊર્જા પ્રતિ એકમ ધનફળ છે.JEE Mains 2023 Easy
- \(6000 \times 10^{-8}\; \mathrm{cm}\) તરંગલંબાઈ ધરાવતો દ્રશ્ય પ્રકાશ એક સ્લીટ પર પડે છે જે શલાકા ઉત્પન્ન કરે છે. દ્વિતીય ન્યૂનતમ મધ્યસ્થ અધિકતમથી \(60^{\circ}\) એ જોવા મળે છે.જો પ્રથમ ન્યૂનતમ \(\theta_{1}\) ખૂણે જોવા મળતો હોય તો \(\theta_{1}\) કેટલા ......\(^o\) હશે?JEE Mains 2020 Medium
- \(L\) લંબાઈ, \(M\) દળ અને \(A\) આડછેદ ધરાવતા નળાકારને દળરહિત સ્પ્રિંગ સાથે બાંધીને એવી રીતે લટકવવામાં આવે છે કે જેથી સમતોલન સમયે અડધું નળાકાર \(\sigma\) ઘનતાવાળા પ્રવાહીમાં ડૂબેલું રહે.જ્યારે નળાકારને નીચે તરફ થોડું ખેંચીને મુક્ત કરવામાં આવે ત્યારે તે નાના કંપવિસ્તારથી દોલનો કરે છે.નળાકારના દોલનો માટેનો આવર્તકાળ \(T\) કેટલો મળે?JEE Mains 2013 Hard
- \(LCR\) પરિપથમાં ઉદગમનો મહત્તમ વૉલ્ટેજ \(250\, V\) છે. જો તેમાં \(R =8 \Omega, L =24\, mH\) અને \(C =60 \mu F\) શ્રેણીમાં હોય તો અનુનાદ માટેનો પાવર \(x\, kW\) મળે છે તો \(x\)નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?JEE Mains 2021 Medium
- પૃથ્વીની સપાટીથી ઉપર કોઈ બિંદુ આગળ ગુરુત્વીય સ્થિતિમાન \(-5.12 \times 10^7 \mathrm{~J} / \mathrm{kg}\) છે અને આ બિંદુ આગળ ગુરૂત્વાકર્ષણ પ્રવેગ \(6.4 \mathrm{~m} / \mathrm{s}^2\) છે. પૃથ્વી ની સરેરાશ ત્રિજ્યા \(6400 \mathrm{~km}\) છે તેમ ધારો. પૃથ્વીની સપાટીથી ઉપર આ બિંદુની ઉંચાઈ _______ થશે.JEE Mains 2024 Hard
- \(Y\) યંગ મોડ્યુલસ ધરાવતા દ્રવ્યમાંથી એક ઘટતી ત્રિજ્યા ધરાવતો શંકુ આકારનો તાર બનાવવામાં આવે છે જેની મૂળભૂત લંબાઈ \(L\) અને તારના ઉપરના અને નીચેના ભાગની ત્રિજ્યા અનુક્રમે \(R\) અને \(3R\) છે.તારણો ઉપરનો ભાગ દઢ આધાર સાથે અને નીચેના ભાગ સાથે \(M\) દળ લટકાવેલ છે તો તારની નવી વિસ્તૃત લંબાઈ કેટલી થશે?JEE Mains 2016 Hard
More PYQs from JEE Mains
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન A અને બીજાને કારણ R તરીકે લેબલ કરવામાં આવેલ છે.
વિધાન A : બોહ્ર મોડેલ ફક્ત હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવા પરમાણુઓને જ લાગુ પડે છે.
કારણ R : બોહ્ર મોડેલની રચનામાં ઇલેક્ટ્રોન વચ્ચેના અપાકર્ષણ બળનો સમાવેશ થતો નથી.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - સદીશ \(\bar{a}=\hat{i}+\hat{j}+\hat{k}, \vec{b}\) અને \(\vec{c}=\hat{j}-\hat{k}\) આપેલ છે કે જેથી \(\vec{a} \times \vec{b}=\vec{c}\) અને \(\vec{a} \cdot \vec{b}=1\) છે. જો સદીશ \(\vec{b}\) નો \(\vec{a} \times \vec{c}\) પરના પ્રક્ષેપ સદીશની લંબાઈ \(l\) હોય તો \(3l^{2}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- જો વિકલ સમીકરણ \(\frac{\mathrm{d} y}{\mathrm{~d} x}+(\tan x) y=\frac{2+\sec x}{(1+2 \sec x)^2}\) ના ઉકેલ વક્ર \(y=f(x)\) માટે, જ્યાં \(x \in\left(\frac{-\pi}{2}, \frac{\pi}{2}\right)\) અને \(f\left(\frac{\pi}{3}\right)=\frac{\sqrt{3}}{10}\) હોય, તો \(f\left(\frac{\pi}{4}\right)\) = ___ છે.JEE Mains 2025 Medium
- ધારોકે \(y=y(t)\) એ વિકલ સમીકરણ \(\frac{d y}{d t}+\alpha y=\gamma e^{-\beta t}\) નો ઉકેલ છે, જ્યાં \(\alpha > 0, \beta > 0\) અને \(\gamma > 0\). તો \(\lim _{t \rightarrow \infty} y(t)\)JEE Mains 2023 Hard
- \(\int\limits_{0}^{2 \pi} \frac{x \sin ^{8} x}{\sin ^{8} x+\cos ^{8} x} d x\) ની કિમંત મેળવો.JEE Mains 2020 Hard
- બે રેખાઓ \(\frac{{x - 3}}{1} = \frac{{y + 1}}{3} = \frac{{z - 6}}{{ - 1}}\) અને \(\frac{{x + 5}}{7} = \frac{{y - 2}}{{ - 6}} = \frac{{z - 3}}{4}\) એ બિંદુ \(R\) માં છેદે છે તો \(R\) નું \(xy -\) સમતલમાં પ્રતિબિંબ મેળવો.JEE Mains 2019 Hard