JEE Mains · Physics · STD 12 -6. Electromagnetic induction
આકૃતિમાં દર્શાવેલ બંધ લૂપના ક્ષેત્રમાં \(\mathrm{t}=0\) સમયે સપાટીને લંબ ચુંબકીયક્ષેત્ર \(1000\) ગાઉસ છે. પછીની \(5 \;\mathrm{s}\) માં તે રેખીય રીતે ઘટીને \(500\) ગાઉસ થતું હોય તો લૂપમાં પ્રેરિત થતું \(EMF\) કેટલું હશે?......\(\mu \mathrm{V}\)

- A \(36 \)
- B \(48\)
- C \(56 \)
- D \(28\)
Answer & Solution
Correct Answer
(C) \(56 \)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{\mathrm{dB}}{\mathrm{dt}}=100\) \(A=16 \times 4-4 \times 2=56 \mathrm{cm}^{2}\) \(\varepsilon=\frac{\mathrm{d} \mathrm{B}}{\mathrm{dt}} \mathrm{A}=100 \times 10^{-4} \times 56 \times 10^{-4}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પૃથ્વીનું અચાનક સંકોચન થઈ તેના મૂળકદના \(\frac{1}{64}\) માં ભાગ જેટલું કદ બને અને તેનું દળ તેટલું જ રહે, તો પૃથ્વીનો ભ્રમણકાળ \(\frac{24}{x} h\) થાય છે. \(x\) નું મૂલ્ય ......... છે.JEE Mains 2023 Hard
- \(1\,cm\) ત્રિજ્યા ઘરાવતું પાણીનું બુંદ સમાન \(729\) નાનાં બુંદ્દોમાં તૂટી જાય છે.જો પાણીનું પૃષ્ઠતાણ \(75\,\,dyne/cm\) હોય તો પ્રથમ દશાંશ ચિહ્ન સુધી પૃષ્ઠ ઊર્જામાં થતો વધારો \(...\times 10^{-4}\,J\) થશે.\((\pi = 3.14\) આપેલ છે.)JEE Mains 2022 Medium
- વિજભારના વિતરણ માટે વિદ્યુતસ્થિતિમાન(\(volt\) માં) \(V(z)\, = \,30 - 5{z^2}for\,\left| z \right| \le 1\,m\) \(V(z)\, = \,35 - 10\,\left| z \right|for\,\left| z \right| \ge 1\,m\) મુજબ આપવામાં આવે છે જ્યાં \(V(z)\) એ \(x\) અને \(y\) પર આધારિત નથી. અમુક સપાટીમાં પથરાયેલ એકમ કદદીઠ અચળ વિજભાર \(\rho _0\)(\(\varepsilon _0\) ના એકમમાં) માટે વિદ્યુતસ્થિતિમાન આપેલ છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું પડશે?JEE Mains 2016 Hard
- શિરોલંબ સમતલમાં એક પાતળી નળીને વાળીને \(r\) ત્રિજ્યાનું વર્તુળ બનાવવામાં આવે છે.\({\rho _1}\) અને \({\rho _2}\left( {{\rho _1} > {\rho _2}} \right)\) ઘનતા ધરાવતા બે સમાન કદબા એકબીજામાં મિશ્ર ના થાય તેવા પ્રવાહી દ્વારા અડધું વર્તુળ ભરેલ છે.શિરોલંબ અને બંને પ્રવાહી મળતા હોય તે સપાટી વચ્ચે વચ્ચેનો ખૂણો \(\theta\) કેટલો થાય?JEE Mains 2018 Hard
- આપેલ આકૃતિમાં એક એમીટર \(A\) માં એક \(240 \Omega\) કોઈલ એક \(10 \Omega\) શન્ટ સાથે સમાંતરમાં જોડાયેલું છે. એમીટરનું વાંચન _______ \(\mathrm{mA}\) છે.
JEE Mains 2024 Hard - વિદ્યાર્થી \(A\) અને વિદ્યાર્થી \(B\) સમાન પીચ ધરાવતા અને \(100\) વર્તુળાકાર કાંપા ધરાવતા બે સ્ક્રૂગેજોનો ઉપયોગ આપેલ તારની ત્રિજ્યા માપવા માટે કરે છે. તારની ત્રિજ્યાનું સાચું મૂલ્ય \(0.322\, {cm}\) છે. વિદ્યાર્થી \(A\) અને \(B\) દ્વારા વર્તુળાકાર સ્કેલના અવલોકનના તફાવતનું નિરપેક્ષ મૂલ્ય કેટલું હશે? [જ્યારે સ્ક્રુ ગેજ બંધ હોય ત્યારે આકૃતિ \(O\) સંદર્ભની સ્થિતિ દર્શાવે છે] આપેલ : પીચ \(=0.1 \,{cm}\).
JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- \(27\) એકસમાન પારાના દરેક ટીપાને \(10\, V\) પર જાળવી રાખવામાં આવ્યા છે. આ બધાજ ગોલીય ટીપાં સંયોજાઈને એક મોટું ટીપું રચે છે. મોટા ટીપાની સ્થિતિ ઊર્જા , એક નાના ટીપા કરતા ..... ગણી હશે.JEE Mains 2021 Hard
- ધારો કે \(\mathrm{f}: \mathbf{R} \rightarrow \mathbf{R}\) એ બે વાર વિકલનીય વિધેય છે કે જેથી \(f(2)=1\). જો બધા \(x \in \mathbf{R}\) માટે \(\mathrm{F}(x)=x f(x)\) હોય, \(\int_0^2 x \mathrm{~F}^{\prime}(x) \mathrm{d} x=6\) અને \(\int_0^2 x^2 \mathrm{~F}^{\prime \prime}(x) \mathrm{d} x=40\) હોય, તો \(\mathrm{F}^{\prime}(2)+\int_0^2 \mathrm{~F}(x) \mathrm{d} x\) = ___JEE Mains 2025 Medium
- ધારો કે \([\cdot]\) મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે. તો \(\displaystyle\int_0^3 \left(\dfrac{e^x + e^{-x}}{[x]!}\right) dx\) નું મૂલ્ય શોધો:JEE Mains 2026 Medium
- ધારો કે \(A=\left[\begin{array}{l}a_{1} \\ a_{2}\end{array}\right]\) અને \(B=\left[\begin{array}{l}b_{1} \\ b_{2}\end{array}\right]\) એ બંને વાસ્તવિક ઘટકો વાળા એવા \(2 \times 1\) શ્રેણિક છે કે જેથી \(A = XB\) થાય, જ્યાં \(X=\frac{1}{\sqrt{3}}\left[\begin{array}{cc}1 & -1 \\ 1 & k\end{array}\right],\) અને \(k \in R\). જો \(a _{1}^{2}+ a _{2}^{2}=\frac{2}{3}\left( b _{1}^{2}+ b _{2}^{2}\right)\) અને \(\left( k ^{2}+1\right) b _{2}^{2} \neq-2 b _{1} b _{2}\) તો \(k\) ની કિંમત ....... છે.JEE Mains 2021 Hard
- એક કણ \(x\)-અક્ષ પર ગતિ કરે છે, તેનું સ્થાન \(x(t)=A \sin t+B \cos ^2 t+C t^2+D\) દ્વારા અપાય છે, જ્યાં \(t\) સમય છે. તો \(\frac{A B C}{D}\) નું પારિમાણ શું છે?JEE Mains 2025 Easy
- એક સમતલમાં 12 બિંદુઓ આપેલા છે. તેમાંથી 5 બિંદુઓ સમરેખ છે અને બાકીના કોઈપણ ત્રણ બિંદુઓ સમરેખ નથી. તો આ 12 બિંદુઓમાંથી કોઈપણ ત્રણ બિંદુઓને શિરોબિંદુઓ તરીકે લઈને રચી શકાય તેવા ત્રિકોણોની કુલ સંખ્યા કેટલી છે?JEE Mains 2025 Easy